નવલરામ પંડ્યા | Navalram pandya in gujarati | Gujarati sahitya
નવલરામ પંડ્યા | Navalram pandya સુરતના ત્રણ “નન્ના”માંના એક સુધારક પૂરું નામ નવલરામ લક્ષ્મીનારાયણ પંડ્યા જન્મ 9 માર્ચ, 1836 જન્મસ્થળ સુરત અવસાન 7 ઓગસ્ટ, 1888 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક ભટ્ટનું ભોપાળું (ભોળા ભટ્ટનું પાત્ર), વીરમતી કાવ્ય જનાવરની જાન (બાળલગ્નના કુરિવાજની વાત કરવામાં આવી છે.) લેખસંચય નવલગ્રંથાવલી ભાષાંતર કાલીદાસની કૃતિ મેઘદૂતમનો મેઘછંદ અન્ય … Read more