INS Vikrant : જાણો સમુદ્રના શહેનશાહની સંપૂર્ણ માહિતી અને તેની વિશેષતાઓ
ઈન્ડિયન નેવીની નવી તાકાત INS Vikrant મહાસાગરનો બાહુબલી INS Vikrant ભારતીય નૌકાદળના (Indian Navy) ઈતિહાસમાં આજનો દિવસ બે રીતે ખૂબ જ ખાસ છે. કારણ કે આજે નૌકાદળના નવા ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બીજું સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીમાં સામેલ કરવામાં આવ્યું. ભારતીય નૌકાદળ નું નવું ચિહ્ન : પીએમએ નવા નીશાનનું કર્યું અનાવરણ … Read more