6 September Current Affairs

Current Affairs Question : 01 ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ?કલ્યાણ ચૌબેભાઈચુંગ ભુટિયાશબ્બીર અલીક્લાઈમેક્સ લોરેન્સ જવાબ : કલ્યાણ ચૌબે સમજૂતી : ભારતના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ભાઈચુંગ ભૂટિયાને હરાવીને કલ્યાણ ચૌબે AIFAના નવા પ્રમુખ બન્યા છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભૂતપૂર્વ ખેલાડી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. … Read more

05 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા હાઈડ્રોજન ટ્રેન શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ “મીટ ધ ચેમ્પિયન” પહેલ T20I ક્રિકેટમાં 3500 રન બનાવનાર બેટ્સમેન લૌઝેન ડાયમંડ લીગ 2022માં ભાલા ફેંક સ્પર્ધા www.swachhsagar.org વેબસાઈટનું અનાવરણ વિશ્વ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા સાયન્સ બિહાઈન્ડ સૂર્યનમસ્કાર” પુસ્તકનું અનાવરણ LCA Mark 2 ફાઈટર એરક્રાફ્ટના વિકાસને મંજૂરી ટોક્યો ઓલિમ્પિક … Read more

5 September Current Affairs

Current Affairs Questions : 01 તાજેતરમાં હાઈડ્રોજન ટ્રેન શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે ?જાપાનચીનજર્મનીદક્ષિણ કોરિયા જવાબ : જર્મની સમજૂતી : જર્મનીએ 24 ઓગસ્ટ 2022 ના રોજ વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન, કોરાડિયા આઈલિન્ટનું ઉદ્ઘાટન કર્યું. જર્મનીમાં પ્રાદેશિક રૂટ પર કુલ 14 હાઈડ્રોજન સંચાલિત ટ્રેનો દોડશે. અલ્સ્ટોમ દ્વારા ઉત્પાદિત, આ ટ્રેનો ઓછા અવાજ … Read more

04 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા JKCop (જે.કે.કોપ) મોબાઈલ એપ્લિકેશન વ્હેલ શાર્ક રેસ્ક્યુ ઓપરેશન દેશની પ્રથમ વર્ચ્યુઅલ શાળા “ઈ-સમાધાન” પોર્ટલ ઓલ ઈન્ડિયા રેડિયોના ન્યૂઝ સર્વિસીસના મહાનિર્દેશક SAREX-2022ની 10મી નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઈઝ-22નું આયોજન કોલિન ડી ગ્રાન્ડહોમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ વિનાઈલ બેનરો પર પ્રતિબંધ વિશ્વ ગગનચુંબી ઈમારત દિવસ સૌથી વધુ રાજદ્રોહના કેસ વિશે સમજૂતી સાથે … Read more

04 September Current Affairs

Current Affairs Question : 01 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશએ નાગરિક સેવાઓ માટે JKCop (જે.કે.કોપ) નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે ?જમ્મુ અને કાશ્મીરદિલ્હીપંજાબહરિયાણા જવાબ : જમ્મુ અને કાશ્મીર સમજૂતી : જમ્મુ અને કાશ્મીર પોલીસે નાગરિક કેન્દ્રિત સેવાઓ માટે એક એપ લોન્ચ કરી છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે તેઓ આ એપને તેમના મોબાઈલ … Read more

error: Content is protected !!