શ્રીમદ્ રાજચંદ્ર | Shrimad Rajchandra

શતાવધાની જ્ઞાનીપુરુષ : શ્રીમદ્ રાજચંદ્ર નામ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ સમયે નામ લક્ષ્મીનંદન પૂરું નામ રાયચંદભાઈ રવજીભાઈ મહેતા જન્મ 9 નવેમ્બર, 1867 જન્મસ્થળ વવાણિયા (જીલ્લો : મોરબી) બિરુદ આત્મસાધક સંસારી યોગી અવસાન 9 એપ્રિલ, 1901 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ સાહિત્ય સર્જન મોક્ષમાળા, ભાવના બોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર, રાજ્યોગ અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે રણજિતરામ મહેતા અહી … Read more

રણજિતરામ મહેતા | Ranjitram Mehta

ગુજરાતી સાહિત્ય સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા : રણજિતરામ મહેતા નામ રણજિતરામ મહેતા પૂરું નામ રણજિતરામ વાવાભાઈ મહેતા જન્મ 25 ઓક્ટોબર, 1881 જન્મસ્થળ સુરત અવસાન 5 મે, 1917 રણજિતરામ મહેતા | Ranjitram Mehta અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે દામોદર બોટાદકર અહી ક્લિક કરો અરદેશર ખબરદાર અહી ક્લિક કરો ન્હાનાલાલ અહી ક્લિક કરો બળવંતરાય ઠાકોર અહી ક્લિક કરો કવિ … Read more

દામોદર બોટાદકર | Damodar Botadkar

વાત્સલ્ય પ્રેમના કવિ : બોટાદકર નામ બોટાદકર પૂરું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર જન્મ 27 નવેમ્બર, 1870 જન્મસ્થળ બોટાદ ઉપનામ સૌંદર્યદર્શી, કુટુંબ કવિ, ગૃહ જીવનના કવિ અવસાન 7 સપ્ટેમ્બર, 1924 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કાવ્યસંગ્રહ કિલ્લોલિની, રાસતરંગિણી, સ્ત્રોતસ્વિની, શૈવલિની (મરણોત્તર કાવ્યસંગ્રહ) બુદ્ધનું બૃહાગમન, નિર્ઝરિણી ૨ાસ ભાઈબીજ, માતૃગુંજન ખંડકાવ્ય એભલવાળો, અવસર, ચંદન પંક્તિઓ વ૨સે ધડીક … Read more

અરદેશર ખબરદાર | Ardeshar Khabardar

અરદેશર ખબરદાર | Ardeshar Khabardar સદાકાળ ગુજરાત : અરદેશર ખબરદાર નામ અરદેશર ખબરદાર પૂરું નામ અરદેશર ફરામજી ખબરદાર જન્મ 6 નવેમ્બર, 1881 જન્મસ્થળ દમણ ઉપનામ અદલ, ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર (રા.વી. પાઠક દ્વારા) મોટાલાલ, લખાભગત, આલુ કવિ, હુન્નરસિંહ મહેતા,પારસી બુચા કવિ, શ્રીધર, શેષાદ્રી અવસાન 30 જુલાઈ, 1953 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક … Read more

ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi

ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi ડોલનશૈલીના સથવારે નવો માર્ગ ચિતરનાર : ન્હાનાલાલ નામ ન્હાનાલાલ પૂરું નામ ન્હાનાલાલ દલપતરામ કવિ જન્મ 16 માર્ચ, 1877 જન્મસ્થળ અમદાવાદ ઉપનામ પ્રેમભક્તિ, ગુજરાતના કવિવર, કવિસમ્રાટ બિરુદ પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ (કાન્ત), શ્રેષ્ઠ રસકવિ, તેજે ઘડેલા શબ્દના સર્જક, ડોલન શૈલી ના પિતા, વસંતના વૈતાલિક અવસાન 9 જાન્યુઆરી, 1946 સાહિત્ય સર્જન … Read more

બળવંતરાય ઠાકોર | Balwantray Thakore

બળવંતરાય ઠાકોર | Balwantray Thakore ગુજરાતી સોનેટ કાવ્યના પિતા : બ. ક. ઠાકોર નામ બ. ક. ઠાકોર પૂરું નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જન્મ 23 ઓક્ટોબર, 1869 જન્મસ્થળ ભરૂચ ઉપનામ સેહની, વલ્કલ બિરુદ આધુનિક કવિતાના જ્યોતિર્ધર, સોનેટ ના પિતા, અગેય પ્રવાહીના સર્જક અવસાન 2 જાન્યુઆરી, 1952 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ સોનેટ ભણકાર ધારા ભાગ … Read more

કવિ કાન્ત | Kavi Kant

ઊર્મિપ્રધાન ખંડકાવ્યના સર્જક : કાન્ત નામ કાન્ત પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ જન્મ 20 નવેમ્બર, 1867 જન્મસ્થળ ચાવંડ, અમરેલી ઉપનામ કાન્ત બિરુદ મધુર ઊર્મિકાવ્યના સર્જક, ખંડકાવ્યના જનક અવસાન 16 જૂન, 1923 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ (1923) ખંડકાવ્ય અતિજ્ઞાન, ૨મા, મૃગતૃષ્ણા, ભરત, વસંતવિજય, દેવયાની, વસંતપ્રાર્થના, મંથરા, અંતિમ પ્રાર્થના, સાગર અને શશી … Read more

કલાપી | Kalapi

કલાપી | Kalapi યુવા રાજવી કવિ : કલાપી નામ કલાપી પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જન્મ 26 જાન્યુઆરી, 1874 જન્મસ્થળ લાઠી (અમરેલી) ગુરુ મણિલાલ નભુભાઈ દ્વિવેદી માર્ગદર્શક ગોવર્ધનરામ ત્રિપાઠી બિરુદ “કલાપી”, “સુરતાની વાડીનો મીઠો મોરલો”(કાન્ત દ્વારા), “મધુકર”, “ગુજરાતના વર્ડઝવર્થ”, “રાજવી કવિ”, “મંથનમગ્ન કવિ”, “ગુજરાતના ઓમારખય્યમ”, “યુવાનોનો કવિ” (સુંદરમ દ્વારા), “પ્રણય અને અશ્રુના કવિ” (ક.મા. મુનશી … Read more

આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv

આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv શિક્ષણપ્રેમી અને તત્વચિંતક : આનંદશંકર ધ્રુવ નામ આનંદશંકર ધ્રુવ પૂરું નામ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ જન્મ 25 ફેબ્રુઆરી, 1869 જન્મસ્થળ અમદાવાદ બિરુદ મધુદર્શી સમન્વયકાર, સમર્થ ધર્મચિંતક, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ અવસાન 7 એપ્રિલ, 1942 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ આપણો ધર્મ, હિંદુધર્મની બાળપોથી, નીતિ શિક્ષણ, કાવ્યતત્વ વિચાર, વ્યવહાર અને ૫૨માર્થ (નિબંધ), … Read more

કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv

અનુવાદક તરીકેના સાચા પ્રહરી : કેશવ હર્ષદ ધ્રુવ નામ કેશવ હર્ષદ ધ્રુવ પૂરું નામ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ જન્મ 17 ઓક્ટોબર, 1859 જન્મસ્થળ બહિયલ (તાલુકો : દહેગામ, જિલ્લો : ગાંધીનગર) ઉપનામ પ્રકાંડ પાંડિત્ય, વનમાળી અવસાન 13 માર્ચ, 1938 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ અનુવાદ ગીતગોવિંદ, અમરુશતક, મેળની મુદ્રિકા (મુદ્રારાક્ષસ), પરાક્રમની પ્રસાદી (વિક્રમોવર્શીયમ્), પ્રધાનની પ્રતિજ્ઞા, પ્રતિમા, … Read more

error: Content is protected !!