રમણભાઈ નીલકંઠ | Ramanbhai Neelkanth

રમણભાઈ નીલકંઠ | Ramanbhai Neelkanth | Gujarati sahitya ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ નો માર્ગ કંડારનાર : રમણભાઈ નીલકંઠ નામ રમણભાઈ નીલકંઠ પૂરું નામ રમણભાઈ મહિપતરામ નીલકંઠ જન્મ 13 માર્ચ, 1868 જન્મસ્થળ અમદાવાદ પત્ની વિદ્યાગૌરી નીલકંઠ (સૌ પ્રથમ ગ્રેજ્યુએટ થનારા બે મહિલાઓમાંના એક) પુત્રી વિનોદિની નીલકંઠ ઉપનામ મકરંદ બિરુદ ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ (આનંદશંકર ધ્રુવ દ્વારા), … Read more

નરસિંહરાવ દિવેટિયા | Narsinhrao Divatia

નરસિંહરાવ દિવેટિયા | Narsinhrao Divatia | Gujarati sahitya ખારા જળની મીઠી વીરડી : નરસિંહરાવ દિવેટિયા નામ નરસિંહરાવ દિવેટિયા પૂરું નામ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા જન્મ 3 સપ્ટેમ્બર, 1859 જન્મસ્થળ અમદાવાદ ઉપનામ જ્ઞાનબાલ, દૂરબીન, પથિક, નરકેસરી, શંભુનાથ, વનવિહારી, મુસાફર બિરુદ સાહિત્ય દિવાકર, ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર રસરૂપ ગંદ્યવર્જિત (મણિલાલ દ્વિવેદી દ્વારા), ભાષાશાસ્ત્રી અવસાન 14 જાન્યુઆરી, 1937 સાહિત્ય … Read more

મણિલાલ દ્વિવેદી | Manilal Dwivedi

મણિલાલ દ્વિવેદી | Manilal Dwivedi | Gujarati sahitya અભેદમાર્ગના પ્રવાસી : મણિલાલ દ્વિવેદી નામ મણિલાલ દ્વિવેદી પૂરું નામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી જન્મ 26 સપ્ટેમ્બર,1858 જન્મસ્થળ નડિયાદ ઉપનામ અભેદમાર્ગના પ્રવાસી, બ્રહ્મનિષ્ઠ, એક બ્રાહ્મણ એક વિદ્યાર્થી અવસાન 1 ઓક્ટોબર, 1898 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કવિતા પ્રેમજીવન, શિક્ષાશતક નાટક કાન્તા, નૃસિંહાવતાર કાવ્યસંગ્રહ આત્મનિમજ્જન નવલકથા ગુલાબસિંહ (લોર્ડ … Read more

બાલાશંકર કંથારિયા | Balashankar kantharia

બાલાશંકર કંથારિયા | Balashankar kantharia | Gujarati sahitya ગુજરાતી ગઝલના જનક : બાલાશંકર કંથારિયા નામ બાલાશંકર કંથારિયા પૂરું નામ બાલાસંકર ઉલ્લાસરામ કંથારીયા જન્મ 17 મે, 1858 જન્મસ્થળ નડિયાદ ઉપનામ બાલ મસ્ત, નિજાનંદ, મસ્તરંગી બિરુદ ક્લાન્ત કવિ, ગુજરાતી ગઝલના પિતા અવસાન 1 એપ્રિલ, 1898 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નોંધપાત્ર ગઝલ જીગરનો યાર, નાદાન બુલબુલ, … Read more

ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi

ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi | Gujarati sahitya સાહિત્યમાં ગુજરાતીપણાના દર્શન કરાવનાર : ગોવર્ધનરામ ત્રિપાઠી નામ ગોવર્ધનરામ ત્રિપાઠી પૂરું નામ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી જન્મ 20 ઓક્ટોબર, 1885 જન્મસ્થળ નડિયાદ પત્ની હરિલક્ષ્મી ઉપનામ પંડિત યુગના પુરોધા, સાક્ષર વર્ય, ગુંજન, જગત સાક્ષર (ન્હાનાલાલ દ્વારા) અવસાન 4 જાન્યુઆરી, 1907 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક સરસ્વતીચંદ્ર (ભાગ … Read more

error: Content is protected !!