6 September Current Affairs
Current Affairs Question : 01 ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ?કલ્યાણ ચૌબેભાઈચુંગ ભુટિયાશબ્બીર અલીક્લાઈમેક્સ લોરેન્સ જવાબ : કલ્યાણ ચૌબે સમજૂતી : ભારતના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ભાઈચુંગ ભૂટિયાને હરાવીને કલ્યાણ ચૌબે AIFAના નવા પ્રમુખ બન્યા છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભૂતપૂર્વ ખેલાડી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. … Read more