વલ્લભ ભટ્ટ | Vallabh bhatt in gujarati | Gujarati sahitya
વલ્લભ ભટ્ટ | Vallabh bhatt ગરબાના પ્રણેતા : વલ્લભ ભટ્ટ નામ વલ્લભ ભટ્ટ જન્મ ઈ.સ. 1696 જન્મસ્થળ નવાપુરા, અમદાવાદ કર્મભૂમિ બહુચરાજી, મહેસાણા બિરુદ ગરબાના પિતા અવસાન ઈ.સ. 1807 વલ્લભ મેવાડાની પ્રતિજ્ઞા સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ ચોસઠ જોગણીઓનો ગરબો, આનંદનો ગરબો, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કળીકાળનો ગરબો, સત્યભામાના રૂષણાનો ગરબો, કજોડાનો … Read more