શા માટે સુપર ઓવર કરવામાં ન આવી ? | ભારત શ્રીલંકા પ્રથમ વનડે |

આ લેખની અંદર આપણે જોશું કે ભારત અને શ્રીલંકાની પ્રથમ વનડે મેચ ડ્રો હોવા છતાં શા માટે સુપર ઓવર કરવામાં ન આવી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી.  પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. પહેલા, … Read more

error: Content is protected !!