તલાટી મોક ટેસ્ટ | Talati mock test

તલાટી મોક ટેસ્ટ | Talati mock test

  • મહકી ઊઠશે ગામની માટી જ્યારે તમે બનશો તલાટી
  • નમસ્કાર અધિકારી મિત્રો આ મોક ટેસ્ટમાં તમને 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બધાનો ઉત્સાહ જળવાઈ રહે એ માટે આ ટેસ્ટનું લેવલ મધ્યમ રાખવામાં આવ્યું છે. જેમ જેમ તમે મોક ટેસ્ટ આપતા જશો તેમ તેમ આપણી આ ટેસ્ટનું લેવલ અઘરું થતું જશે.
  • તો અત્યારે જ આ ટેસ્ટ આપી તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
  • Wish You All The Best
  • તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક મોક ટેસ્ટ

Talati mock test quiz

0%
965
Created on By
educationvala13

Talati mock test 01

Talati mock test 01

1 / 25

સૌથી મોટો કોષ ક્યો છે ?

2 / 25

"ભારતરત્ન" બાદ બીજા નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ક્યો છે ?

3 / 25

જીવરામ ભટ્ટ પાત્ર કઈ કૃતિનું છે ?

4 / 25

200 રૂપિયાના 10% એટલે _______ રૂપિયા.

5 / 25

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

6 / 25

વટેશ્વર સાંસ્કૃતિક વન કથા જિલ્લામાં આવેલું છે ?

7 / 25

ભારતે કઈ સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું ?

8 / 25

"મ ભ ન ત ત ગા ગા" કયા છંદનું બંધારણ છે ?

9 / 25

એક ચોરસની પરિમિતિ 64 સેમી છે, તો ચોરસની બાજુની લંબાઈ...........સેમી થાય.

10 / 25

કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલુ છે ?

11 / 25

CD બર્ન કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ?

12 / 25

ફાઈલ માં કોઈ પણ શબ્દને શોધવા કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

13 / 25

Happiness is ...........

14 / 25

વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે ?

15 / 25

"જ્ઞાનનો વડલો" બિરુદ ક્યા સાહિત્યકારનુ છે ?

16 / 25

ગીર સોમનાથ જિલ્લાનું વડુમથક કયું છે ?

17 / 25

ભારતના બંધારણમાં સ્વીકૃત ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?

18 / 25

દાંડીકુછને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી હતી ?

19 / 25

વિશેષણ શોધો : તેને કડક ચા પીવાની ઈચ્છા છે.

20 / 25

સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામાં આવે છે ?

21 / 25

આઝાદ ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા ?

22 / 25

જો 3A = 5B તથા 6B = 7C હોય તો, A : B : C મેળવો

23 / 25

મોઢેરાના સૂર્યમંદિર ની રચના ........... છે.

24 / 25

તાજેતરમાં ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ?

25 / 25

G20 સમિટમાં ભારત ના લોગોમાં કયું ફૂલ છે ?

Your score is

The average score is 60%

0%

PDF ડાઉનલોડ કરવા માટે

મોક ટેસ્ટPDF
તલાટી અને જુનિયર કલાર્ક મોક ટેસ્ટ : 01Download

YouTube માં વિડિયો જોવા માટે

Leave a Comment

error: Content is protected !!