TET-TAT Mock Test 05 | ટેટ-ટાટ મોક ટેસ્ટ

TET-TAT Mock Test 05 | ટેટ-ટાટ મોક ટેસ્ટ 05

Here we provide Teacher Eligibility Test ( TET ) Mock Test | Online Mock Tests for Teacher Eligibility Test (gujarat)  | Gujarat TET Mock Test 2023 Online Free | Gujarat TET Paper 1-2023 Free Mock Test | ટેટ – ટાટ મોક ટેસ્ટ 2023 | tet paper 1 mock test | tet maths paper mock test | tet science paper mock test | tet mock test 2023 | tet bhasha paper mock test | tet language paper mock test | tet social science mock test | tet samaj mock test | tet 2 mock test in gujarati | tet 2 mock test in gujarati 2023 | tet mock test online free

Crack Gujarat TET Paper 1 Recruitment exam with the help of Online mock test Series or Free Mock Test. Every tet mock test is designated weightage so do not miss out any questions. Preprare and Practice Mock for Gujarat Teacher Eligibility Test exam and check your test scores.

We have prepared a mock test similar to exam as per complete syllabus for tet and tat exam to be held in 2023

0%
Created by
educationvala13

TET-TAT MOCK TEST 05

TET-TAT MOCK TEST IN GUJARATI 05

1 / 75

" દાદાજી કાલે તમે ક્યાં હતા ?" નિપાત શોધો.

2 / 75

માઈક્રોટીચિંગ ચક્રમાં કેટલા મુદા હોય છે ?

3 / 75

સંદીપ 3km દક્ષિણમાં જાય છે, ત્યારબાદ જમણીબાજુ વળીને 5km ચાલે છે, ફરીવખત જમણીબાજુ 7m ચાલે છે. તો હવે સંદીપ કઈ દિશામાં જઈ રહ્યો હશે ?

4 / 75

નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય ?

5 / 75

I have __________ friends in Mumbai.

6 / 75

આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ ક્લા સંસ્થામાં સંગૃહીત થયેલો છે ?

7 / 75

પૂર્વ બાલ્યાવસ્થામાં બાળકો એવી રમતોમાં ભાગ લે છે કે જેમાં –

8 / 75

મહિલાના પ્રજનન કોષને શું કહે છે ?

9 / 75

"વખાર" સાહિત્યકૃતિના લેખક જણાવો.

10 / 75

ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ આપણે ?

11 / 75

નીચેનામાંથી કંઠ્ય વ્યંજન ક્યું નથી ?

12 / 75

લદાખ બીજા કયા નામથી ઓળખાય છે ?

13 / 75

સામાસિક શબ્દોમાં બે ઘટકો અલગ દર્શાવવાની જરૂર જણાય ત્યારે ___________ વપરાય છે.

14 / 75

"પૃથ્વી" ની સંધિ છોડો.

15 / 75

Arrange the following words in "Alphabetical order"

1) Fear 2) Feign 3) Feeling 4) Feeble

16 / 75

ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે ?

17 / 75

રૂસોએ 2-12 વર્ષના સમયનું શું નામ આપ્યું છે ?

18 / 75

ક્રેશમર અને શેલ્ડનના મત મુજબ મધ્યમસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે ?

19 / 75

ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

20 / 75

A ___________ is spacious.

21 / 75

This is my son, ___________ ?

22 / 75

રાહુલ તેના પ્રસ્થાનબિંદુથી દક્ષિણ દિશામાં 24 km ચાલે છે, ત્યાંથી ડાબી બાજુ વળી 7km ચાલે છે, તો હવે રાહુલ તેના પ્રસ્થાનબિંદુથી કેટલો દૂર હોય ?

23 / 75

ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું ?

24 / 75

પ્રત્યાયન પ્રક્રિયાનો અંતિમ તબક્કો ક્યો છે ?

25 / 75

। ___________ working for two hours.

26 / 75

કયા પ્રકારનાં જંગલોમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે ?

27 / 75

"હું તમારો ઉપકાર યાદ રાખીશ." નિષેધ વાક્ય બનાવો.

28 / 75

શિખરિણી છંદનું ગણ બંધારણ જણાવો.

29 / 75

કિશોરોની સમસ્યાઓ શાના કારણે બહુ અલગ હોય છે ?

30 / 75

પાંચ વર્ષના બાળક માટે શાળામાં ક્યા પ્રકારની ગતિવિધિઓનું આયોજન થવું જોઈએ ?

31 / 75

આ વર્ષે ગુજરાત વિદ્યાપીઠનો કેટલામો સ્થાપન દિવસ ઉજવાયો ?

32 / 75

છ ક્રિકેટ વિશ્વકપ રમનારી વિશ્વના પ્રથમ મહિલા ખેલાડીનું નામ જણાવો.

33 / 75

કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે ?

34 / 75

પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યા નામે જાણીતું છે ?

35 / 75

ભારતના કયા રાજ્યમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમ આવેલ છે ?

36 / 75

12:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધીમાં ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલી વખત કાટખૂણો બને ?

37 / 75

"શિવ એ તો પિનાકપાણી છે." સમાસ ઓળખાવો.

38 / 75

પૂર્વ તેમજ ઉતરાર્ધ બાલ્યાવસ્થામાં નીચેનામાંથી કઈ વિશેષતા ઉભયનિષ્ઠ છે ?

39 / 75

કવિ કાગ ઍવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે ?

40 / 75

કઈ બુદ્ધિ કસોટી RPM ના નામે જાણીતી છે ?

41 / 75

બાલ્યાવસ્થામાં બાળકો માટે નીચેમાંથી ક્યો કાર્યક્રમ ઉપયોગી છે ?

42 / 75

પૂર્વ બાલ્યાવસ્થામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંવેગ કહ્યો છે ?

43 / 75

કિશોરાવસ્થાના વૈજ્ઞાનિક અભ્યાસનો આરંભ કોના દ્વારા થયો છે ?

44 / 75

ISROનું પૂરું નામ જણાવો.

45 / 75

5-6 વર્ષના બાળકને નીચેનામાંથી બધું શીખવી શકાય છે સિવાય કે...

46 / 75

નીચેના પૈકી ક્યું પરિબળ જળતંગી માટે જવાબદાર નથી ?

47 / 75

વાક્યપૂર્તિ કસોટીનો સૌ પ્રથમ ઉપયોગ કોના દ્વારા થયો હતો ?

48 / 75

That child died __________ heavy fever.

49 / 75

પાર્થ ઉત્તર દિશામાં ચાલવાની શરૂઆત કરે છે, થોડું ચાલ્યાબાદ જમણી બાજુ વળે છે, ત્યારબાદ ફરી વખત જમણી બાજુ વળે છે અને અંતે ડાબી બાજુ વળીને ચાલવા લાગે છે. તો પાર્થ હવે કઈ દિશામાં જઈ રહ્યો હશે ?

50 / 75

"સવિનય કાનૂન ભંગ આંદોલન" ગુજરાતનાં ક્યા શહેરથી શરૂ થયું હતું ?

51 / 75

16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે ?

52 / 75

Her parents were rich enough to send her to the university.

53 / 75

મિનિટ કાંટાને π/2 જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે તો કેટલી મિનિટ દર્શાવે ?

54 / 75

શ્યામજી કૃષ્ણવર્માએ ગુજરાતના કયા રજવાડામાં દીવાન તરીકે સેવા આપી હતી ?

55 / 75

Fill in the blank : ___________ I had worked very hard, I failed my exam.

56 / 75

દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે ?

57 / 75

કા.પા.પરની વિગત દર્શાવવા શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ ?

58 / 75

Rehan ate ___________

59 / 75

એવી પરિસ્થિતિ કે પદાર્થ, વસ્તુ જેમાં આપેલો સિદ્ધાંત, વિચાર કે ખ્યાલ લાગુ પડતો હોય તો તેને શું કહેવાય ?

60 / 75

ઉત્તરાર્ધ બાલ્યાવસ્થામાં કયા પ્રકારના સંવેગોનો વિકાસ થાય છે ?

61 / 75

Grammar is a logic that connects ___________

62 / 75

રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : "ફાટીને ધુમાડે જવું"

63 / 75

"સ્વ" વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે ?

64 / 75

આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા ?

65 / 75

શબ્દનો સાચો અર્થ જણાવો : "વાંતિ"

66 / 75

નીચેનામાંથી ક્યો રૂપક અલંકાર નથી ?

67 / 75

દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ ક્યો છે ?

68 / 75

સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકોના ભણતર માટે થઈને "સિગ્નલ સ્કૂલ" બસોનો પ્રારંભ કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલ છે ?

69 / 75

વાસી બ્રેડ પર ઉગી નીકળતી ફૂગને શું કહે છે ?

70 / 75

Choose the gender of the given noun : DUKE

71 / 75

અચેતન સંસ્કારોનો સમૂહ, ભારતીય મનોવિજ્ઞાન અનુસાર, કયા ભાગમાં સંગૃહીત થયેલો હોય છે ?

72 / 75

Direction Form feminine gender of the given word : Stallion

73 / 75

માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે ?

74 / 75

કમ્પ્યૂટરની સ્પીડ શેમાં વપરાય છે ?

75 / 75

બાળકોનો સકારાત્મક વિકાસ કરવા માટે શિક્ષકે શું કરવું જેઈએ ?

Your score is

The average score is 50%

0%

TET-TAT Mock Test In Gujarati

Mock Test No.Attempt TET-TAT Mock Test
Mock Test 01TET-TAT Mock Test
Mock Test 02TET-TAT Mock Test
Mock Test 03TET-TAT Mock Test
Mock Test 04TET-TAT Mock Test

TET-TAT FREE MATERIAL

TET MATERIAL DOWNLOD

TET-TAT WhatsApp Group

TET WHATSAPP GROUP

TET TAT SYLLABUS 2023

Education Vala Instagram

FAQ ABOUT TET & TAT EXAM

શુ આ ટેટ – ટાટની મોક ટેસ્ટ આવનારી ટેટ – ટાટ ની પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ આવનારી ટેટ – ટાટ ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ટેટ – ટાટની મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ (સિલેબસ) મુજબ તૈયાર કરેલ છે ?

હા, આ ટેટ ટાટની મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે.

શું આ TET-TAT Mock Test નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર કરી છે ?

હા, આ ટેટ ટાટની મોક ટેસ્ટ એકદમ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ છે.

When tet tat exam will be held in 2023 in gujarat?

tet tat exam will be held in april end

Leave a Comment

error: Content is protected !!