TET-TAT Mock Test 06 | ટેટ-ટાટ મોક ટેસ્ટ

TET-TAT Mock Test 06 | ટેટ-ટાટ મોક ટેસ્ટ 05

Here we provide Teacher Eligibility Test ( TET ) Mock Test | Online Mock Tests for Teacher Eligibility Test (gujarat)  | Gujarat TET Mock Test 2023 Online Free | Gujarat TET Paper 1-2023 Free Mock Test | ટેટ – ટાટ મોક ટેસ્ટ 2023 | tet paper 1 mock test | tet maths paper mock test | tet science paper mock test | tet mock test 2023 | tet bhasha paper mock test | tet language paper mock test | tet social science mock test | tet samaj mock test | tet 2 mock test in gujarati | tet 2 mock test in gujarati 2023 | tet mock test online free

Crack Gujarat TET Paper 1 Recruitment exam with the help of Online mock test Series or Free Mock Test. Every tet mock test is designated weightage so do not miss out any questions. Preprare and Practice Mock for Gujarat Teacher Eligibility Test exam and check your test scores.

We have prepared a mock test similar to exam as per complete syllabus for tet and tat exam to be held in 2023

403
Created on By
educationvala13

TAT MOCK TEST 6

TAT MOCK TEST 6

1 / 20

વિજ્ઞાન શિક્ષણ પહેલા સમગ્ર શરીર તેના વિવિધ તંત્રો શરીરનું કાર્ય વગેરે રજુ કરી ત્યાર પછી પાચનતંત્ર શીખવે છે આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રોને અનુસરે છે?

2 / 20

માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ ?

3 / 20

ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી

4 / 20

તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવામાં ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશરે લેવો જોઈએ અહીં કયો સિદ્ધાંત સમાયેલો છે ?

5 / 20

વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને ?

6 / 20

નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે ?

7 / 20

Dharm was born .......... 3rd October 2007

8 / 20

અભિક્રમિત અધ્યયન ની ખાસ વિશેષતાઓ કઈ છે ?

9 / 20

નીચેનામાંથી કયું અન્ય ત્રણથી જુદું પડે ?

10 / 20

25,49, ....121,169 ખાલી જગ્યા પૂરો

11 / 20

આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું ?

12 / 20

After .......her, we left for our home

13 / 20

અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે ?

14 / 20

નીચે પૈકી પરિબળ ધ્યાનમાં આંતરિક પરિબળ પૈકીનું નથી ?

15 / 20

વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે ?

16 / 20

કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણે સ્વીકારી?

17 / 20

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયુ સામીહિક પ્રકાશિત થાય છે ?

18 / 20

કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે

19 / 20

  • પાઠનો આરંભ મૃત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૃતમાં થવી જોઈએ આ વિધાન કોનું છે ?

20 / 20

ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમને તેના શરૂ થયાના ક્રમમાં ગોઠવો

1- અનુસાક્ષરતા કાર્યક્રમ 2- પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ 3- સંપૂર્ણ સાક્ષરતા અભિયાન 4-સાક્ષર ભારત

Your score is

The average score is 57%

0%

TET-TAT Mock Test In Gujarati

Mock Test No.Attempt TET-TAT Mock Test
Mock Test 01TET-TAT Mock Test
Mock Test 02TET-TAT Mock Test
Mock Test 03TET-TAT Mock Test
Mock Test 04TET-TAT Mock Test
Mock Test 05TET-TAT Mock Test

TET-TAT FREE MATERIAL

TET MATERIAL DOWNLOD

TET-TAT WhatsApp Group

TET WHATSAPP GROUP

TET TAT SYLLABUS 2023

TAT MOCK TEST 6
TAT MOCK TEST 6

Education Vala Instagram

FAQ ABOUT TET & TAT EXAM

શુ આ ટેટ – ટાટની મોક ટેસ્ટ આવનારી ટેટ – ટાટ ની પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ આવનારી ટેટ – ટાટ ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ટેટ – ટાટની મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ (સિલેબસ) મુજબ તૈયાર કરેલ છે ?

હા, આ ટેટ ટાટની મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે.

શું આ TET-TAT Mock Test નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર કરી છે ?

હા, આ ટેટ ટાટની મોક ટેસ્ટ એકદમ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ છે.

When tet tat exam will be held in 2023 in gujarat?

tet tat exam will be held in april end

Leave a Comment

error: Content is protected !!