Tu Maro Dariyo Lyrics – B PRAAK | Samandar | Tu maro dariyo Lyrics in Gujarati | tu maro dariyo gujarati ma | tu maro dariyo lyrics in hindi | tu maro dariyo lyrics in english | tu maro dariyo lyrics in gujarati meaning | tu maro dariyo mp3 download | tu maro dariyo ringtone downlod | tu maro dariyo lyrics | tu maro dariyo song downlod |
Tu Maaro Dariyo Song Credits
Song | Tu Maaro Dariyo |
Singer | B Praak |
Featuring | Mayur Chauhan aka Michael & Jagjeetsinh Vadher |
Music | Kedar & Bhargav |
Lyrics | Bhargav Purohit |
Lable | KP & UD Motion Pictures |

Tu maro dariyo gujarati lyrics
તું મારો દરિયો ને કાંઠોય તું
તું આખો દરિયો ને છાંટોય તું
તારી નજર છે દરદનું મલમ
દિલમાં ફસાયો એ કાંટો ય તું
હર એક જનમથી માંગી કસમથી
ત્યારે મળી આવડી દોસ્તી
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે
ત્યારેય સાથે જવું હોંશથી
તું મારો દરિયો ને કાંઠોય તું
તું આખો દરિયો ને છાંટોય તું
તું મારો દરિયો ને કાંઠોય તું
તું આખો દરિયો ને છાંટોય તું
જીવવા છે જાદુ ભરેલા
સપનાઓ ચારેય આખે
દુનિયાને કે’વા દે ઘેલા
એનો ભરમ એ જ રાખે
એના સવાલોને કાને ન ધરતો
ક્યારેક દેશું જવાબો
એકબીજાને જ દેવાના થાશે
આ જિંદગીના હિસાબો
હર એક જનમથી માંગી કસમથી
ત્યારે મળી આવડી દોસ્તી
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે
ત્યારેય સાથે જવું હોંશથી
તું મારો દરિયો ને કાંઠોય તું
તું આખો દરિયો ને છાંટોય તું
તું મારો દરિયો ને કાંઠોય તું
તું આખો દરિયો ને છાંટોય તું
Tu maro dariyo lyrics in english
Tu maaro dariyo ne kaatho ye tu
Tu aankho dariyo ne chhato ye tu
Taari nazar che dardan malan
Dil ma fasayo kaatu ya tu
Har ek janam thi maangi kasam thi
Thare madiya badi dosti
Jivava ma jode pan shavas chhode
Pyare ya sathe jab hosh thi
Tu maaro dariya ne kaath ye tu
Tu aankho dariya ne chhaat ye tu
Tu maaro dariyo ne kaath ye tu
Tu tu aankho dariyo ne chhaat ye tu
Jivava che jaadu bharela
Sapna chaare ye aankhein
Duniya ne kevaad ghela
Ana bharam mein Rakhe
Ana savaalo ne kaane na rato kyare de
Jawaab ek bajaane ja dewaana
Tha zindagi na hisaabo
Har ek janm thi maangi kasam thi tyare
Madiya badi dosti
Jiva jode pe shavas chhode pyare ya
Sathe jab hosh thi
Tu maaro dariyo ne kaatho ye tu
Tu aankho dariyo ne chhato ye tu
Tu maaro dariyo ne kaatho ye tu
Tu aankho dariyo ne chhato ye tu.
tu maro dariyo video song
Tu maro dariyo lyrics faq
“તુ મારો દરિયો” ગીતના ગાયક કોણ છે?
“તુ મારો દરિયો” ગીત પ્રતિભાશાળી બી પ્રાક દ્વારા ગાયું છે.
“તુ મારો દરિયો” માટે સંગીત કોણે આપ્યું હતું?
“તુ મારો દરિયો”નું સંગીત કેદાર અને ભાર્ગવે કમ્પોઝ કર્યું છે.
“તુ મારો દરિયો” ના ગીતો કોણે લખ્યા છે?
“તુ મારો દરિયો” ના ગીતો ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે.
કયા લેબલે “તુ મારો દરિયો” રિલીઝ કર્યું છે?
“તુ મારો દરિયો” વ્હાઇટ કેપી અને યુડી મોશન પિક્ચર્સ લેબલ હેઠળ રિલીઝ થયું છે.