Weekly current affairs 09

Weekly current affairs quiz

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
ભાગ09
પ્રશ્નો70
પ્રકારMcq
1
Created on By educationvala13

Weekly current affairs quiz 09

Weekly current affairs quiz in gujarati 09

1 / 70

તાજેતરમાં ICAR-શેરડી સંવર્ધન સંસ્થાના પ્રથમ મહિલા નિર્દેશક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે ?

2 / 70

CRPFમાં IG તરીકે નિયુક્ત થનાર દેશના પ્રથમ મહિલા કોણ બન્યું છે ?

3 / 70

તાજેતરમાં આસિયાન-ઈન્ડિયા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2022નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ?

4 / 70

કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં રંજનગાંવ ખાતે રાજ્યના પ્રથમ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે ?

5 / 70

ભારતીય સેનાના સધર્ન કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 70

કયાના વડાપ્રધાને એડવર્ડ એમ. કેનેડીને "ફ્રેન્ડ્સ ઓફ લિબરેશન વોર" એવોર્ડથી સન્માનિત કર્યા છે ?

7 / 70

નીચેનામાંથી કયું રાજ્ય સાયબર ઈન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરશે ?

8 / 70

ક્યા દેશે કોલંબિયાને 1-0 થી હરાવીને FIFA U-17 મહિલા વિશ્વ કપ 2022 જીત્યો છે ?

9 / 70

કયા શહેરમાં ઈન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ "ઉદ્ભવ ઉત્સવ" 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે ?

10 / 70

તાજેતરમાં કયો દેશ આતંકવાદ વિરોધ માટે સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ ફંડમાં 5 લાખ ડોલરનું યોગદાન આપશે ?

11 / 70

કયા શહેરમાં ગંગા ઉત્સવ-નદી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

12 / 70

વિશ્વ શાકાહારી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

13 / 70

દેશના સ્ટીલ મેન તરીકે ઓળખાતા કઈ વ્યક્તિનું તાજેતરમાં નિધન થયું છે ?

14 / 70

માથાદીઠ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કયો દેશ સૌથી વધુ ફાળો આપે છે ?

15 / 70

ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા દર વર્ષે "ભારતીય ભાષા દિવસ" મનાવવા માટે કયો દિવસ જાહેર કરવામાં આવ્યો છે ?

16 / 70

કયા સ્ટોક એક્સચેન્જે તાજેતરમાં તેના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR) લોન્ચ કરી છે ?

17 / 70

29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી 4થો બાંગ્લાદેશ ફિલ્મ ફેસ્ટિવલ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે ?

18 / 70

કયા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય જામ્બે તાશીનું નિધન થયું છે ?

19 / 70

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પાલતુ કૂતરાઓની નોંધણી ફરજિયાત કરી છે ?

20 / 70

એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયાએ વેપારને પ્રોત્સાહન આપવા માટે કઈ દેશની અગ્રણી બેંક સાથે જોડાણ કર્યું છે ?

21 / 70

કયા શહેરમાં 41મા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ?

22 / 70

તાજેતરમાં કોટ ડી'આવિયરમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

23 / 70

વિશ્વની સૌથી મોટી "હસ્તપ્રત (પાંડુલિપિ) પુસ્તકાલય" કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યું છે ?

24 / 70

નીચેનામાંથી કઈ મોબાઈલ કંપનીએ ભારતમાં નાણાકીય સેવાઓનો વ્યવસાય બંધ કર્યો ?

25 / 70

રાષ્ટ્રીય એકતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

26 / 70

કયા રાજ્યએ સિવિલ એર નેવિગેશન સર્વિસીસ ઓર્ગેનાઈઝેશન એશિયા પેસિફિક કોન્ફરન્સનું આયોજન કર્યું છે ?

27 / 70

કઈ રાજ્ય સરકારે છોકરીઓ માટે લાડલી લક્ષ્મી 2.0 નાણાકીય સહાય યોજના શરૂ કરી છે ?

28 / 70

કઈ બેંકે ભારતની પ્રથમ ફ્લોટિંગ નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું છે ?

29 / 70

ચિનાબ વ્હાઈટ વોટર રાફ્ટિંગ ફેસ્ટિવલ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

30 / 70

નીચેનામાંથી કોણે સરસ ફૂડ ફેસ્ટિવલ 2022નું ઉદ્ઘાટન કર્યું ?

31 / 70

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન નોર્થ ઈસ્ટર્ન રિજનલ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે ?

32 / 70

કયા રાજ્ય સરકારે બાળ મૈત્રીપૂર્ણ પોલીસ સ્ટેશનોની જાહેરાત કરી છે ?

33 / 70

કયા રાજ્યમાં જનજાતિય નૃત્ય ઉત્સવ અને "રાજ્યોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે ?

34 / 70

વડાપ્રધાન મોદીએ કયા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું છે ?

35 / 70

એશિયાનું પ્રથમ પેથોજેન રિડક્શન મશીન કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ?

36 / 70

તાજેતરના UNHCR ના અહેવાલ મુજબ, વિશ્વભરમાં કેટલા મિલિયન લોકો બળજબરીથી વિસ્થાપિત છે ?

37 / 70

કાશ્મીરમાં આયુષ ઉત્સવનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

38 / 70

તાજેતરમાં વર્લ્ડ બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશિપ 2022 ની ફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય પુરૂષ કોણ બન્યો ?

39 / 70

ક્યા રાજ્યએ "ટ્રેક એશિયા કપ 2022" નું આયોજન કરવાની જાહેરાત કરી છે ?

40 / 70

તાજેતરમાં કયા રાજ્યમાં કોમન ક્રેડિટ પોર્ટલ 'સફલ' શરૂ કરવામાં આવ્યું છે ?

41 / 70

તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

42 / 70

દક્ષિણ કોરિયા અને કયા દેશ વચ્ચે ઓપરેશન વિજિલન્ટ સ્ટોર્મ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ?

43 / 70

કઈ રાજ્ય સરકારની "લક્ષ્મી ભંડાર" યોજનાને "સ્કોચ" એવોર્ડ આપવામાં આવ્યો છે ?

44 / 70

કયા દેશે કોવિડ સામે પ્રથમ 'ઇન્હેલેબલ વેક્સિન' લોન્ચ કરી છે ?

45 / 70

ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા વોટર વીકનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું ?

46 / 70

ભારત, મોઝામ્બિક અને તાંઝાનિયાની નૌકાદળ વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય અભ્યાસ કયા દેશમાં યોજાયો હતો ?

47 / 70

તાજેતરમાં ટાટા જૂથે એરબસ સાથેની ભાગીદારીમાં ગુજરાતના કયા શહેરમાં ભારતીય વાયુસેના માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવાની જાહેરાત કરી છે ?

48 / 70

કઈ અવકાશ એજન્સીએ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યું છે ?

49 / 70

ક્યા રાજ્યના એકતા નગરમાં, દેશના સૌથી મોટા ભુલભુલામણી બગીચા અને મિયાવાકી જંગલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

50 / 70

વિશ્વ જેલીફિશ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

51 / 70

કયા દેશે સુલતાન જોહર હોકી કપ 2022નો ખિતાબ જીત્યો છે ?

52 / 70

ઓક્ટોબર 2022માં ભારત અને ફ્રાંસની વાયુસેનાએ સંયુક્ત કવાયત ક્યાં કરી હતી ?

53 / 70

તાજેતરમાં રાણીપુરને કયા રાજ્યનું ચોથું અને દેશનું 53મું વાઘ રિઝર્વ બનાવવામાં આવ્યું છે ?

54 / 70

કયા રાજ્યના મુખ્યમંત્રીએ "સિટીઝન એંગેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન પ્રોગ્રામ" શરૂ કર્યો છે ?

55 / 70

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કયા રાજ્યના કાકીનાડામાં નવા IIFT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે ?

56 / 70

કયા કેન્દ્રીય મંત્રીએ ભારતમાં ફૂટબોલ4સ્કૂલ પહેલને લાગુ કરવા માટે FIFA અને AIFF સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ?

57 / 70

ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે ?

58 / 70

યુએસ-ભારત વેપાર નીતિ ફોરમ કયા વર્ષથી શરૂ થશે ?

59 / 70

કોલિન્સ ડિક્શનરીમાં ક્યા શબ્દને "વર્ડ ઓફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યો છે ?

60 / 70

સિમબેક્સ 2022 કવાયત ક્યાં હાથ ધરવામાં આવે છે ?

61 / 70

જમશેદપુર રિસ્પોન્સિબલ સ્ટીલ સર્ટિફિકેશન મેળવનાર ભારતનો પહેલો પ્લાન્ટ કયો બન્યો છે ?

62 / 70

વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા કયા રાજ્યના નાથદ્વારામાં સમર્પિત કરવામાં આવી છે ?

63 / 70

G20 સમિટના સિવિલ સોસાયટીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

64 / 70

તાજેતરમાં કઈ કંપની મેટાવર્સ પર અર્નિંગ કૉલ પોસ્ટ કરનાર પ્રથમ ભારતીય કંપની બની ?

65 / 70

વિશ્વ સુનામી જાગૃતિ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ?

66 / 70

ભારત અને કયા દેશ વચ્ચે વાયુસેનાની સંયુક્ત કવાયત ગરુડ VIIનું આયોજન કરવામાં આવ્યું છે ?

67 / 70

નીચેનામાંથી કયા શહેરમાં ઈન્ડિયન સ્પેસ કોન્ફરન્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ?

68 / 70

તાજેતરમાં "દિલ્હી યુનિવર્સિટી : સેલિબ્રેટિંગ 100 ગ્લોરિયસ યર્સ" પુસ્તક કોણે લખ્યું છે ?

69 / 70

ઉત્તરપૂર્વનો પ્રથમ "એક્વા પાર્ક" તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે ?

70 / 70

"ઈન્વેસ્ટ કર્ણાટક 2022-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ"નું ઉદ્ઘાટન કોણે કર્યું ?

Your score is

The average score is 38%

0%

Leave a Comment

error: Content is protected !!