Weekly current affairs quiz 06 03/12/202216/10/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સવારરવિવારપ્રશ્નો70પ્રકારMcq 2 Created on October 16, 2022 By educationvala13 Weekly current affairs quiz 06 Weekly current affairs quiz in gujarati 06 1 / 70 કોણે તાજેતરમાં દેખરેખ માટે નવી અદ્યતન સિસ્ટમ "દક્ષ" લોન્ચ કરી છે ? સેબી ઈસરો ડી.આર.ડી.ઓ. આર.બી.આઈ. 2 / 70 ઓક્ટોબર 2022માં મોદી @ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું ? એસ જયશંકર પીએમ મોદી અનુરાગ ઠાકુર અમિત શાહ 3 / 70 નીચેનામાંથી કોણે ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની જાહેરાત કરી ? અમિત શાહ યોગી આદિત્યનાથ પીએમ મોદી રાજનાથ સિંહ 4 / 70 માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત અરુણ બાલીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? સ્ટેન્ડ અપ કોમેડિયન ક્રિકેટર અભિનેતા રાજકારણ 5 / 70 ભારતના લખનઉના રહેવાસી જાગૃતિ યાદવ એક દિવસ માટે કયા દેશના હાઈ કમિશનર બન્યા છે ? ઓસ્ટ્રેલિયા નોર્વે બ્રિટન ડેનમાર્ક 6 / 70 કેન્દ્રીય મંત્રી સિંધિયા અને એલ.જી. સિંહાએ 4થી હેલી-ઈન્ડિયા સમિટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ? શ્રીનગર સુરત દેહરાદૂન હૈદરાબાદ 7 / 70 કયા દેશની નૌસેનાએ "ઈબસાગર" દરિયાઈ કવાયત હાથ ધરી છે ? બ્રાઝિલ આપેલા તમામ ભારત દક્ષિણ આફ્રિકા 8 / 70 સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી છે ? રવિ શાસ્ત્રી કપિલ દેવ રોજર બિન્ની સુનિલ ગાવસ્કર 9 / 70 સુલતાન જોહર કપ 2022 કયા દેશમાં યોજાશે ? મ્યાનમાર મલેશિયા ભારત સિંગાપોર 10 / 70 કયા રાજ્યમાં મેઘા કાયક ફેસ્ટિવલ 2022 ની 5મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? ત્રિપુરા કર્ણાટક આસામ મેઘાલય 11 / 70 ક્લબ ફૂટબોલમાં 700 ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લીઓનલ મેસ્સી નેમાર સુનીલ ચેત્રી 12 / 70 કયા સશસ્ત્ર દળ માટે પ્રથમ વખત "અધિકારીઓ માટે હથિયાર સિસ્ટમ્સ વિંગ"ને મંજૂરી આપવામાં આવી છે ? આઈ.ટી.બી.પી. ભારતીય સેના ભારતીય નૌકાદળ ભારતીય વાયુસેના 13 / 70 SCOની આતંકવાદ વિરોધી કવાયતમાં પાકિસ્તાન ભારતના કયા શહેરમાં ભાગ લેશે ? રાંચી, ઝારખંડ જયપુર, રાજસ્થાન કાનપુર, ઉત્તર પ્રદેશ માનેસર, હરિયાણા 14 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા "એન્ટી ડસ્ટ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ગુજરાત રાજસ્થાન હરિયાણા 15 / 70 કયા શહેરમાં WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ 20022નું આયોજન કરવામાં આવ્યું છે ? ગાંધીનગર નવી દિલ્હી ભોપાલ ભુવનેશ્વર 16 / 70 અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ કુસ્તીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો ? અનિરુદ્ધ વિકાસ યાદવ કેશવ રાણા અંતિમ પંઘલ 17 / 70 કયા ભારતીય ડિસ્ક ફેંકનાર ખેલાડીને ડોપિંગ માટે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ? નવજીત ધિલ્લોન કમલપ્રીત કૌર વિનોદ કુમાર સીમા પુનિયા 18 / 70 તાજેતરમાં કોના દ્વારા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરવામાં આવ્યું ? બીએસ યેદિયુરપ્પા આમાંથી કોઈ નહીં કે ચંદ્રશેખર રાવ કે.વી.રેડ્ડી 19 / 70 તાજેતરમાં 90મું ATP ટાઈટલ કોણે જીત્યું છે ? સ્ટેફાનોસ સિત્સિપાસ નોવાક જોકોવિચ આમાંથી કોઈ નહીં રોજર ફેડરર 20 / 70 વિશ્વભરમાં ફરવા માટેના 20 દેશોની યાદીમાં શ્રીલંકા કેટલામાં સ્થાને રહ્યું છે ? 15 માં 19 માં 17 માં 13 માં 21 / 70 કયા રાજ્યે તેની પ્રથમ મહિલા PAC બટાલિયનની રચના કરી ? હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ 22 / 70 કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે ભારતમાં નિર્મિત ડ્રોન કેમેરા "Droni" લોન્ચ કર્યું છે ? મહેન્દ્ર સિંહ ધોની સચિન તેંડુલકર અનિલ કુંબલે યુવરાજ સિંહ 23 / 70 ઈસરોના ચંદ્રયાન-2 સ્પેક્ટ્રોમીટરે પ્રથમ વખત ચંદ્ર પર કયા પદાર્થની વિપુલતાનું મેપ કર્યું છે ? કેલ્શિયમ આયર્ન સોડિયમ નાઈટ્રોજન 24 / 70 કયા રાજ્યના સિતાબ ડાયરામાં ગૃહમંત્રી અમિત શાહે જયપ્રકાશ નારાયણની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે ? મણિપુર ઉત્તર પ્રદેશ મેઘાલય તમિલનાડુ 25 / 70 ભારત અને કયા દેશે "વ્હાઈટ શિપિંગ ઈન્ફોર્મેશન એક્સચેન્જ" કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ વિયેતનામ 26 / 70 કયા રાજ્યમાં આવેલી માવમ્લુહ ગુફાને "વિશ્વની પ્રથમ 100 IUGS ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો" માં સામેલ કરવામાં આવી છે ? મણિપુર ત્રિપુરા તમિલનાડુ મેઘાલય 27 / 70 ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં પોલીસ અધિક્ષકોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ? છત્તીસગઢ મધ્યપ્રદેશ પંજાબ આસામ 28 / 70 મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 43 માં 45 માં 41 માં 49 માં 29 / 70 સિબી જ્યોર્જને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જાપાન 30 / 70 અર્થશાસ્ત્ર 2022 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ ફિલિપ એચ. ડાયબવિગ આપેલા તમામ બેન એસ. બર્નાન્કે 31 / 70 કઈ રાજ્ય સરકારે સામાન્ય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફિનલેન્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ 32 / 70 વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 ઓક્ટોબર 07 ઓક્ટોબર 09 ઓક્ટોબર 10 ઓક્ટોબર 33 / 70 બાબા મહાકાલને "શ્રી મહાકાલ લોક કોરિડોર" કોના દ્વારા સમર્પિત કરવામાં આવ્યું છે ? નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ યોગી આદિત્યનાથ અમિત શાહ 34 / 70 36મી નેશનલ ગેમ્સમાં યોગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ કોણ બન્યું છે ? પૂજા પટેલ ફરઝાના સિરાજ દીપિકા મહેતા અભિજાત શ્રીધર 35 / 70 SBI એ ભારતના કેટલા રાજ્યોમાં ગ્રામ સેવા કાર્યક્રમ શરૂ કર્યો ? 4 8 6 10 36 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "ચાર હોર્ટિકલ્ચર એસ્ટેટ" સ્થાપવાની જાહેરાત કરી છે ? રાજસ્થાન પંજાબ હરિયાણા કેરળ 37 / 70 અગ્નિતત્વ અભિયાનનો પ્રથમ સેમિનાર ક્યાં યોજાયો હતો ? મુંબઈ લેહ ગાંધીનગર પુડુચેરી 38 / 70 સપાના કયા વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે ? પ્રસન્ન ચૌધરી નાહીદ હસન મુલાયમ સિંહ યાદવ રાજપાલ સિંહ સૈની 39 / 70 કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જસ્ટિસ દિનેશ શર્મા જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ દીપક મિશ્રા જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 40 / 70 કયા શહેરમાં સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ગંગટોક પટના લેહ-લદ્દાખ 41 / 70 સપ્ટેમ્બર માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ મોહમ્મદ નાહી મોહમ્મદ રિઝવાન 42 / 70 કયું ગામ દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે ? વેરાવળ મોઢેરા રાપર લાંબા 43 / 70 36મી નેશનલ ગેમ્સમાં મેડલ ટેલીમાં કોણ ટોચ પર છે ? સર્વિસ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડ હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક 44 / 70 વિશ્વ વિદ્યાર્થી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 45 / 70 કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ચિતા ટાસ્ક ફોર્સની રચના કરી છે ? માતમ વેંકટ રાઓ સંદીપ બક્ષી શ્યામ શ્રીનિવાસન આલોક કુમાર 46 / 70 નાગાલેન્ડ રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રી, પ્રતિષ્ઠિત લેખિકા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, કઈ મહિલાનું અવસાન થયું ? ઈન્દ્રા નૂયલ અવની ચતુર્વેદી ગીતા ગોપીનાથ ટેમસુલા એઓ સિંહ 47 / 70 તાજેતરમાં ભારત અને કયા દેશે ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે ? અમેરિકા ચીન જાપાન રશિયા 48 / 70 તાજેતરમાં કયા રાજ્યના સાંસદ અપરાજિતા સારંગી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન પેનલમાં ચૂંટાયા છે ? ઓડિશા રાજસ્થાન હરિયાણા કેરળ 49 / 70 નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ બન્યો છે ? પાકિસ્તાન બ્રાઝિલ ચીન ભારત 50 / 70 સૂર્યના રહસ્યો જાણવા માટે તાજેતરમાં કયા દેશે કુઆફુ-1 ઉપગ્રહ લોન્ચ કર્યો છે ? રશિયા અમેરિકા જાપાન ચીન 51 / 70 તાજેતરમાં 53મા "ક્ષમતા નિર્માણ કાર્યક્રમ"નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ? અમદાવાદ શ્રીનગર મસૂરી દેહરાદૂન 52 / 70 ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ કયા રાજ્યના હોસુરમાં CSK એકેડમીનું ઉદ્ઘાટન કર્યું ? તમિલનાડુ ઝારખંડ કર્ણાટક તેલંગાણા 53 / 70 વિશ્વ માનક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 54 / 70 7મા ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ચેન્નાઈ ગુવાહાટી ભુવનેશ્વર 55 / 70 ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ કાર્યભાર સંભાળશે ? અલતમાસ કબીર રંગનાથ મિશ્રા રાજેન્દ્ર મલ લોઢા ડી.વાય.ચંદ્રચુડ 56 / 70 તાજેતરમાં સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ? અશોક કુમાર પ્રધાન અનંત નારાયણ ગોપાલકૃષ્ણન શ્રી કર્ણમ સેકર રાજેશ ગોપીનાથન 57 / 70 અસમાનતા સૂચકાંક ઘટાડવાની પ્રતિબદ્ધતામાં 161 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 155 મુ 27 મુ 123 મુ 99 મુ 58 / 70 કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ સ્લેન્ડર લોરીસ અભયારણ્યને સૂચિત કર્યું છે ? મધ્યપ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા 59 / 70 ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત 60 / 70 તાજેતરમાં યસ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો ? આલોક રાણા વિશાલ યાદવ પ્રશાંત કુમાર રઘુરામ યાદવ 61 / 70 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કયા શહેરમાં ઈન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું ? લખનૌ દેહરાદૂન ગુવાહાટી શ્રીનગર 62 / 70 કયા મંત્રાલયે કન્યાઓ માટે બિન-પરંપરાગત આજીવિકામાં કૌશલ્ય પર રાષ્ટ્રીય પરિષદ "બેટીઓ બને કુશલ" નું આયોજન કર્યું છે ? સંસદીય કાર્ય મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય 63 / 70 ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 09 ઓક્ટોબર 08 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 64 / 70 કયા રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં "ફૂટબોલ ફોર ઓલ" કાર્યક્રમ શરૂ કર્યો છે ? તમિલનાડુ આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા 65 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા માટે "હિમકેડ (HIMCAD) યોજના" શરૂ કરી છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ 66 / 70 કઈ IIT સંસ્થામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સુપર કોમ્પ્યુટર પરમ કામરૂપનું ઉદ્ઘાટન કર્યું ? IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT કાનપુર 67 / 70 તાજેતરમાં ભારતીય નૌકાદળના જહાજો INS તીર અને INS સુજાથા ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ સારથી સાથે તાલીમ વિનિમય મુલાકાત માટે કયા દેશમાં પહોંચ્યા ? ઈરાન થાઈલેન્ડ કુવૈત અમેરિકા 68 / 70 ઓક્ટોબર 2022 માં છત્તીસગઢ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું ? રમણ દાસ અશોક ગેહલોત ભૂપેશ બઘેલ પુષ્કર ધામી 69 / 70 કયા રાજ્યે ઓક્ટોબર 2023માં 37મી નેશનલ ગેમ્સની યજમાની કરવાની જાહેરાત કરી છે ? કેરળ રાજસ્થાન હરિયાણા ગોવા 70 / 70 તાજેતરના અહેવાલ મુજબ, બાળ લગ્નના મામલામાં કયું રાજ્ય સૌથી ખરાબ સ્થિતિમાં છે ? કેરળ ગુજરાત છત્તીસગઢ ઝારખંડ Your score isThe average score is 58% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The KnowledgeClick to share on WhatsApp (Opens in new window)Click to share on Telegram (Opens in new window)Click to share on Facebook (Opens in new window)Click to share on Twitter (Opens in new window)Click to share on Pinterest (Opens in new window) Related