Weekly current affairs quiz 13 11/12/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ05/12/2022 થી 11/12/2022 સુધીપ્રશ્નો70પ્રકારMcq 4 Created on December 11, 2022 By educationvala13 Weekly current affairs quiz 13 Weekly current affairs quiz in gujarati 13 1 / 70 કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે ? કલકત્તા હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટ મુંબઈ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ 2 / 70 ટાઈમ મેગેઝિન દ્વારા 2022 માટે "પર્સન ઓફ ધ યર" તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? નરેન્દ્ર મોદી વોલોડીમીર ઝેલેન્સકી એન્જેલા મર્કેલ જો બિડેન 3 / 70 વિશ્વ માટી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 05 ડિસેમ્બર 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 4 / 70 નોઈઝ દ્વારા તેની સ્માર્ટવોચ માટે કોને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી રિષભ પંત રોહિત શર્મા દિનેશ કાર્તિક 5 / 70 "ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન"ની એશિયા અને પેસિફિક ક્ષેત્રીય બેઠકની યજમાન કયો દેશ કરશે ? ડેનમાર્ક સિંગાપોર નેપાળ ઈન્ડોનેશિયા 6 / 70 ભારત અને યુએસ વચ્ચે સંગમ કવાયતની 7મી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે ? ગોવા ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ કેરળ 7 / 70 સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023ના ઉદઘાટન સમારોહનું આયોજન કર્યું છે ? રોમ કાઠમંડુ મેલબોર્ન લંડન 8 / 70 કયા શહેરમાં "જેસી બોઝ : અ સત્યાગ્રહી વૈજ્ઞાનિક" પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ 9 / 70 કયા રાજ્યની બરાક ખીણમાં પ્રથમ સિલેટ સિલચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઝારખંડ આસામ 10 / 70 એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? અનુપમા ઉપાધ્યાય ઉન્નતિ હુડ્ડા શિખા ગૌતમ સરોજિની ગોગટે 11 / 70 આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ડિસેમ્બર 06 ડિસેમ્બર 05 ડિસેમ્બર 04 ડિસેમ્બર 12 / 70 નીચેનામાંથી કોની તાજેતરમાં આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ? વિકાસ જીત રાવ અભિનવ ખુરાના પ્રકાશ રેડ્ડી જવાહર રેડ્ડી 13 / 70 અબુ ધાબી સ્પેસ ડિબેટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે ? અનુરાગ સિંહ ઠાકુર સુબ્રહ્મણ્યમ જયશંકર ડૉ. જીતેન્દ્ર સિંહ અર્જુન મુંડા 14 / 70 તાજેતરમાં કોણે વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર "ડિજિયાત્રા" સુવિધા શરૂ કરી છે ? હરદીપ સિંહ પુરી અજય સિંહ વિજય સિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા 15 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વખત "જનજાતિય વિન્ટર ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવ્યું છે ? હરિયાણા જમ્મુ અને કાશ્મીર ઓડિશા નવી દિલ્હી 16 / 70 ભારતીય મૂળના વિજ્ઞાન શિક્ષક વીણા નાયરને કયા દેશમાં માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન અધ્યાયનમાં શ્રેષ્ઠતા માટે 2022નો વડાપ્રધાન એવોર્ડ મળ્યો છે ? બ્રિટન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા 17 / 70 કઈ રાજ્ય સરકારે "વન ડિસટ્રિક્ટ વન સ્પોર્ટસ" યોજના શરૂ કરી છે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઝારખંડ પંજાબ 18 / 70 દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોણ બન્યા છે ? લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સત્યશ્રી શર્મિલા ગૌરી સાવંત બોબી 19 / 70 સૌરાષ્ટ્રે કોને હરાવીને વિજય હજારે ટ્રોફી 2022 જીતી છે ? આસામ મહારાષ્ટ્ર તમિલનાડુ પંજાબ 20 / 70 કયા દેશમાં થીજી ગયેલા તળાવની નીચેથી 48500 વર્ષ જૂનો "ઝોમ્બી વાયરસ" મળી આવ્યો છે ? જર્મની ડેનમાર્ક રશિયા ફ્રાન્સ 21 / 70 નીચેનામાંથી કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમીનનું તાજેતરમાં નિધન થયું છે ? સાઉદી અરેબિયા જાપાન ચીન ક્વોટા 22 / 70 ભારત અને કયા દેશે તાજેતરમાં સ્થળાંતર અને ગતિશીલતા સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે ? જર્મની ફ્રાન્સ ઈટાલી અમેરિકા 23 / 70 તાજેતરમાં ભારતનો 77મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો છે ? આદિત્ય મિત્તલ દિબયેન્દુ બરુઆ અભિજિત કુંટે પ્રવિણ થિપસે 24 / 70 તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાની કઈ જગ્યાએ ફકત એક જ મતદાર માટે મતદાર મથક ઊભું કરવામાં આવ્યું હતું ? બાણેજ ઉના તાલાળા ગીર ગઢડા 25 / 70 કઈ ભારતીય અભિનેત્રી ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે ? શ્રદ્ધા કપૂર પ્રિયંકા ચોપરા દીપિકા પાદુકોણ આલિયા ભટ્ટ 26 / 70 મોહન માનસીગાનીને કયા દેશના મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફિસરનો એવોર્ડ મળ્યો છે ? જર્મની અમેરિકા બ્રિટન ફ્રાન્સ 27 / 70 ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? વિજેન્દર શર્મા રાજેશ અરોરા સંદીપ વર્મા રાજીવ શુક્લા 28 / 70 ભારતીય નાભિકિય વિદ્યુત નિગમ લિમિટેડ (ભાવિની) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ? પ્રફુલ્લ ચંદ્ર રાય કે. વી. સુરેશ કુમાર અનિતા સેનગુપ્તા રાજ રેડ્ડી 29 / 70 મિલેટ્સ સ્માર્ટ ન્યુટ્રીટીવ ફૂડ કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે કયા કેન્દ્રીય મંત્રી હાજરી આપશે ? અમિત શાહ રાજનાથ સિંહ ધર્મેન્દ્ર પ્રધાન પિયુષ ગોયલ 30 / 70 ભારતીય નૌસેના દિવસ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 05 ડિસેમ્બર 06 ડિસેમ્બર 07 ડિસેમ્બર 31 / 70 નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ વર્મા પ્રવેશ અરોરા વિપિન શર્મા હંસરાજ ગંગારામ આહીર 32 / 70 મહિલા પેરા-બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે ? મનીષા રામદાસ દીપા મલિક અવની લેખા જ્યોતિ બાલિયાન 33 / 70 તાજેતરમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? નેહા અગ્રવાલ શ્રી અકૂલા અંકિતા દાસ મેઘા અહલાવત 34 / 70 કઈ IIT સંસ્થાના સંશોધકોએ દરિયાઈ મોજાઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી 35 / 70 તાજેતરમાં કઈ કાર નિર્માતા કંપની અને ઈઝી જેટ કંપનીએ પ્રથમ વખત હાઈડ્રોજન ઈંધણ પર ચાલતું એરક્રાફ્ટ એન્જિન બનાવ્યું છે ? હોન્ડા મહિન્દ્રા હીરો રોલ્સ રોયસ 36 / 70 દૃષ્ટિહીન લોકો માટે T20 વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિની યજમાની ક્યો દેશ કરશે ? ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા 37 / 70 ભારતીય નૌકાદળના જહાજો કોચી, કાવારત્તી અને સુમેધાએ કયા દેશની નૌકાદળ દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂમાં ભાગ લીધો હતો ? સિંગાપુર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા 38 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય કેબિનેટે માનસિક સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી છે ? ગુજરાત કેબિનેટ કેટલ કેબિનેટ મેઘાલય કેબિનેટ પંજાબ કેબિનેટ 39 / 70 માનવ અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ડિસેમ્બર 08 ડિસેમ્બર 09 ડિસેમ્બર 10 ડિસેમ્બર 40 / 70 કયા ભારતીય સ્ટાર્ટઅપને "ધ અર્થશોટ એવોર્ડ 2022" આપવામાં આવ્યો છે ? દેહાત ખેતી વેગ્રો નિન્જાકાર્ટ 41 / 70 ભારતના કયા શહેરમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે ? હૈદરાબાદ ચંદીગઢ નવી દિલ્હી મુંબઈ 42 / 70 ગ્લોબલ એવિએશન સેફ્ટી રેન્કિંગ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 46 માં 49 માં 48 માં 55 માં 43 / 70 ભારતમાં વર્ષ 2022 માં Google પર સૌથી વધુ સર્ચ થયેલો વિષય કયો છે ? ઈન્ડિયન પ્રીમિયર લીગ ઈ-શ્રમ કાર્ડ એશિયા કપ ફિફા વર્લ્ડકપ 44 / 70 નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? વિપિન વર્મા કિરણ શર્મા સી અચલેન્દ્ર રેડ્ડી વિશ્વાસ કુમાર 45 / 70 તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? હૃષીકેશ કાનિટકર અંશુમન ગાયકવાડ સંદીપ પાટીલ પ્રવિણ આમરે 46 / 70 "ચિપકો આંદોલન" પર આધારિત કોના દ્વારા લખાયેલ પુસ્તકને કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF એવોર્ડ આપવામાં આવ્યો છે ? રાજેશ તલવાર ગજેન્દ્ર ઠાકુર અમીશ ત્રિપાઠી શેખર પાઠક 47 / 70 આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ડિસેમ્બર 09 ડિસેમ્બર 06 ડિસેમ્બર 08 ડિસેમ્બર 48 / 70 વિશ્વ બેંકના અહેવાલ "માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ" અનુસાર કયો દેશ 100 બિલિયન ડોલર રેમિટન્સ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? અમેરિકા ભારત બાંગ્લાદેશ ચીન 49 / 70 કોના દ્વારા લખાયેલ પુસ્તક "બ્રેવ હાર્ટ્સ ઓફ ઈન્ડિયા, વિગ્નેટસ ફ્રોમ ઈન્ડિયન હિસ્ટ્રી"નું વિમોચન કરવામાં આવ્યું છે ? વિક્રમ શેઠ સલમાન રશ્દી વિક્રમ સંપત અરુંધતી રોય 50 / 70 કયા દેશની નૌકાદળે તાજેતરમાં ક્રુઝ મિસાઈલ સામે લાંબા અંતરની ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? રશિયા ઈટાલી જાપાન ઈઝરાયેલ 51 / 70 કયા દેશમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ત્રીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓમાન ઈરાન સુદાન ઈરાક 52 / 70 લોંગેવાલા યુદ્ધની 51મી વર્ષગાંઠ નિમિત્તે કયા રાજ્યમાં પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર 53 / 70 યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં કયા ભૂતપૂર્વ આરોગ્ય સચિવની નિમણૂક કરવામાં આવી છે ? સુષ્મિતા શર્મા ગુમાન સિંહ પ્રીતિ સુદાન મનીષા શર્મા 54 / 70 ભારતની પ્રથમ ડ્રોન તાલીમ પરિષદનું ઉદ્ઘાટન કયા કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ? અમિત શાહ અનુરાગ ઠાકુર પિયુષ ગોયલ રાજનાથ સિંહ 55 / 70 નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે ? અનુબ્રતા વિશ્વાસ રાજીવ લક્ષ્મણ કરંદીકર ઋષિ ગુપ્તા મુકેશ કુમાર જૈન 56 / 70 નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતનું પ્રથમ ડાર્ક નાઈટ સ્કાય રિઝર્વ બનાવવામાં આવશે ? દિલ્હી લદ્દાખ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર 57 / 70 કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક કોટક મહિન્દ્રા બેંક કેનેરા બેંક 58 / 70 નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? કિશનલાલ જૈન ચંદ્રમોહન વર્મા કેવી શાજી જગદીશ મુખી 59 / 70 નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે ? ભારત ચીન અમેરિકા જાપાન 60 / 70 તાજેતરમાં કઈ બેંકે નાણાકીય સુરક્ષા પર EAG એવોર્ડ 2022 જીત્યો છે ? કોટક મહિન્દ્રા બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા 61 / 70 તાજેતરમાં ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? સાવિત્રી જિંદાલ મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન ટાટા 62 / 70 બીબીસીની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં કઈ ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ગીતાંજલિ શ્રી સિરીશા બંધલા સ્નેહા જવાલે પ્રિયંકા ચોપરા આપેલા તમામ 63 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપવાની જાહેરાત કરી છે ? મહારાષ્ટ્ર આસામ હિમાચલ પ્રદેશ રાજસ્થાન 64 / 70 ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ ખાતે "RRR" માટે કયા ફિલ્મ નિર્માતાએ શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે ? મણિ રત્નમ અનુરાગ કશ્યપ એસએસ રાજામૌલી રામ ગોપાલ વર્મા 65 / 70 બેગ્યુટ બ્રેડ સંબંધિત કયા દેશના કુટીર જ્ઞાનને યુનેસ્કો સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? અમેરિકા કેનેડા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા 66 / 70 ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? ગેસલાઇટિંગ ગોબ્લિન મોડ પર્માક્રિસિસ હોમર 67 / 70 આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 03 ડિસેમ્બર 05 ડિસેમ્બર 04 ડિસેમ્બર 02 ડિસેમ્બર 68 / 70 કઈ IIT એ પાણીથી ચાલતી "ઈલેક્ટ્રિક-લેસ હીટિંગ સિસ્ટમ" શરૂ કરી છે ? IIT કાનપુર IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT દિલ્હી 69 / 70 તાજેતરમાં ઉપપ્રમુખ જગદીપ ધનખરે કઈ બિલ્ડીંગમાં શિલ્પ ગુરુ અને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા છે ? મહિલા ભવન વિજ્ઞાન ભવન રાષ્ટ્રપતિ ગૃહ સાંસ્કૃતિક મકાન 70 / 70 મેરિયમ-વેબસ્ટર દ્વારા વર્ષ 2022 માટે કયા શબ્દને વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર કરવામાં આવ્યો છે ? જિમિંગ ઈન્ફોસિસ સમય ગેસલાઈટિંગ Your score isThe average score is 26% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related