પ્રીતમ | Pritam in gujarati
સંન્યાસી – ચમત્કારી જ્ઞાની પુરુષ : પ્રીતમ
| નામ | પ્રીતમ |
| પિતા | પ્રતાપસિંહ / રઘુનાથ દાસ |
| માતા | જેકુંવરબા |
| જન્મ | ઈ.સ. 1720 |
| જન્મસ્થળ | બાવળા, અમદાવાદ |
| અવસાન | ઈ.સ.1798 |
- કવિ પ્રીતમની ગણના પાંચ જ્ઞાનમાર્ગી કવિઓમાં થાય છે તેમજ તેઓ અઢારમી સદીના ભૂષણરૂપ કવિ તરીકે ઓળખાય છે.
- ગુરુશિષ્ય સંવાદ રૂપે આલેખાયેલી “જ્ઞાનગીતા” તેમની અગત્યની કૃતિ છે.
- એમ કહેવાય છે કે કવિ પ્રીતમ જન્મથી અંઘ હતા.
- તેમણે સૌરાષ્ટ્રના ચૂડા ખાતે આવેલ રઘુનાથજીના મંદિરમાં ગુરુભાઈ દાસજી પાસે રામાનંદી સાધુ તરીકે દીક્ષા લીધી તેમજ ચરોતરના સંદેસ૨માં ગાદી સ્થાપી હતી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
| કૃતિઓ | જ્ઞાનપ્રકાશ, એકાદશ સ્કંધ, શ્રીકૃષ્ણાષ્ટક, સારસંગીતા, રણછોડજીના ગરબા, જ્ઞાનગીતા, પ્રીતમ ગીતા, બ્રહ્મલીલા, ગુરુમહિમા, ભકત નામાવલિ |
પંક્તિઓ
આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા
આજ સખી શામળિયા ભરે, રંગ રમીએ હોળી
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડયા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાય૨નું કામ જો ને
જીભલડી તુંને હરિગુણ ગાતા આવડું આવસ કયાંથી રે
અન્ય સાહિત્યકાર
| સાહિત્યકાર | વાંચવા માટે |
| શામળ ભટ્ટ | અહી ક્લિક કરો |
| પ્રેમાનંદ | અહી ક્લિક કરો |
| અખો | અહી ક્લિક કરો |
| ભાલણ | અહી ક્લિક કરો |
| મીરાંબાઈ | અહી ક્લિક કરો |
| નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
| જૈનયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
4 thoughts on “પ્રીતમ | Pritam in gujarati | Gujarati sahitya”