04 December current affairs

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દા

  • 7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ
  • સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન
  • ધ એમીસરી ઓફ પીસ એવોર્ડ
  • ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III
  • “ડૉક્ટર આપકે દ્વાર” મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન
  • BSF નો સ્થાપના દિવસ
  • ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર
  • અગ્નિયોદ્ધા કવાયત
  • સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત
  • ગીતા જયંતી
વિષયકરંટ અફેર્સ
તારીખ04/12/2022 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

7
Created on By educationvala13

04 December current affairs quiz

04 December current affairs quiz in gujarati

1 / 10

1 ડિસેમ્બર 2022 નાં રોજ BSF એ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ?

2 / 10

ભારત અને કયા દેશ વચ્ચે અગ્નિયોદ્ધા કવાયતની 13 આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ?

3 / 10

કયા કેન્દ્રીય મંત્રીએ "ડૉક્ટર આપકે દ્વાર" મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે ?

4 / 10

તાજેતરમાં કોને ધ એમીસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

5 / 10

7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ?

6 / 10

કઈ રાજ્ય સરકારે "પ્રસૂન જોશી"ને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ?

7 / 10

ભારતીય સેનાના સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી છે ?

8 / 10

કયા શહેરે સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન કર્યું છે ?

9 / 10

તાજેતરમાં ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ?

10 / 10

ગીતા જયંતી કયા દિવસે ઉજવવામાં આવે છે ?

Your score is

The average score is 76%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/7MYWCEhgC44

Leave a Comment

error: Content is protected !!