Weekly Current affairs quiz 12 04/12/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ28/11/2022 થી 04/12/2022 સુધીપ્રશ્નો70પ્રકારMcq 2 Created on December 04, 2022 By educationvala13 Weekly current affairs quiz 12 Weekly current affairs quiz in gujarati 12 1 / 70 કયા દેશમાં ગુરદીપ રંધાવા રાજકીય પક્ષના સ્ટેટ પ્રેસિડિયમમાં ચૂંટાયા છે ? ભારત બ્રિટન કેનેડા જર્મની 2 / 70 ભારતીય સેનાના સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી છે ? બિહાર રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ 3 / 70 અનવર ઈબ્રાહીમ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ? દુબઈ બાંગ્લાદેશ મલેશિયા પાકિસ્તાન 4 / 70 તાજેતરમાં કયા વર્ષ સુધીમાં વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે ? માર્ચ 2025 માર્ચ 2024 માર્ચ 2026 માર્ચ 2023 5 / 70 રેડ પ્લેનેટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 28 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 6 / 70 ભારત અને કયા દેશ વચ્ચે અગ્નિયોદ્ધા કવાયતની 13 આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? રશિયા અમેરિકા સિંગાપોર ઓસ્ટ્રેલિયા 7 / 70 77% રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે ? એન્થોની અલ્બેનીઝ જો બાઈડેન ઋષિ સુનક નરેન્દ્ર મોદી 8 / 70 કઈ કંપની ભારતની સૌથી મોટી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરીને રૂપિયા 7,000 કરોડમાં હસ્તગત કરવા તૈયાર છે ? મહિન્દ્રા હોન્ડા ટાટા રિલાયન્સ 9 / 70 તાજેતરમાં 82 વર્ષની વયે બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે ? વિક્રમ ગોખલે અજીત ખાન કુલભૂષણ ખરબંદા કે કે મેનન 10 / 70 કઈ રાજ્ય સરકારે એનિમિયા નાબૂદી કાર્યક્રમ "AMLAN" શરૂ કર્યો છે ? ઓડિશા હરિયાણા તેલંગાના તમિલનાડુ 11 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં વાર્ષિક યુવા ઉત્સવ સોંજલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા 12 / 70 કોલસા મંત્રાલય 1 ડિસેમ્બર 2022ના રોજ કયા શહેરમાં રોકાણકાર પરિષદનું આયોજન કરશે ? કોલકાતા નવી દિલ્હી રાંચી મુંબઈ 13 / 70 કઈ બેંકે તાજેતરમાં ભારતનું પ્રથમ સ્ટીકર આધારિત ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે ? પંજાબ નેશનલ બેંક કોટક મહિન્દ્રા બેંક IDFC ફર્સ્ટ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 14 / 70 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા તમિલ લેખકની પસંદગી કરવામાં આવી છે ? પેરુમલ મુરુગન અન્નામલાઈ ઉર્ફે ઈમાયમ શિવશંકરી નાંજિલ નાદાન 15 / 70 ભારતની પ્રથમ બૌદ્ધ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે ? મેઘાલય આસામ ત્રિપુરા ઓડિશા 16 / 70 કઈ રાજ્ય સરકારે "પ્રસૂન જોશી"ને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ? ઉત્તરાખંડ ઝારખંડ બિહાર ઓડિશા 17 / 70 ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ એમ્પ્લોયબિલિટી યુનિવર્સિટી રેન્કિંગ અને સર્વે રિપોર્ટમાં કઈ ભારતીય સંસ્થાઓએ ટોચના 100માં સ્થાન મેળવ્યું છે ? IISc બેંગલોર IIT દિલ્હી આપેલ તમામ IIT બોમ્બે 18 / 70 નીચેનામાંથી કયા રાજ્યમાં ડિસેમ્બર 2022માં ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ? ગોવા આસામ મિઝોરમ નાગાલેન્ડ 19 / 70 તાજેતરમાં PSLV-C54 દ્વારા કયો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો ? EOS-06 EOS-01 EOS-09 EOS-03 20 / 70 નીચેનામાંથી કોણ FIFA વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે ? હેરી મેગુઈર લિયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નેમાર 21 / 70 તાજેતરમાં KVIC ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? વિનીત કુમાર સંજય ત્રિપાઠી દિલ રાજુ મોહન લાલ 22 / 70 વિશ્વ એઈડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 01 ડિસેમ્બર 04 ડિસેમ્બર 23 / 70 નીચેનામાંથી કયું રાજ્ય 23મા હોર્નબિલ ફેસ્ટિવલ 2022નું આયોજન કરશે ? મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ 24 / 70 ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રકાશ રેડ્ડી લક્ષ્મી વેંકટેશ એસ.એસ. પ્રકાશ સુનીલ અવસ્થી 25 / 70 કયું શહેર 4 થી 7 ડિસેમ્બર દરમિયાન પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન કરશે ? રાયપુર નાગપુર જયપુર ઉદયપુર 26 / 70 પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? નાવેદ મુખ્તાર નદીમ અંજુમ ફૈઝ હમીદ સૈયદ અસીમ મુનીર 27 / 70 ભારતે કયા દેશ સાથે હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? સીરિયા અલ્જેરિયા ઈન્ડોનેશિયા મલેશિયા 28 / 70 7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? નાગપુર નવી દિલ્હી કાનપુર મુંબઈ 29 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ "ડૉક્ટર આપકે દ્વાર" મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે ? આર.કે. સિંહ મનસુખ માંડવીયા અરવિંદ કેજરીવાલ અમિત શાહ 30 / 70 કઈ રાજ્ય સરકારે ક્લીન-એ-થોનનું આયોજન કર્યું ? કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર તમિલનાડુ 31 / 70 ઓસ્ટ્રેલિયાને હરાવીને કયા દેશે પ્રથમ ડેવિસ કપનો ખિતાબ જીત્યો છે ? ભારત કેનેડા અમેરિકા ચીન 32 / 70 કયા રાજ્યમાં સાંગાઈ ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? ઝારખંડ ઉત્તરાખંડ મણિપુર ત્રિપુરા 33 / 70 તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? 2024 2023 2022 2025 34 / 70 તાજેતરમાં કોને ધ એમીસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? બિક્રમ ચૌધરી ગુરુમાઈ ચિદવિલાસનંદ સદગુરુ શ્રી શ્રી રવિ શંકર 35 / 70 તાજેતરમાં કયા દેશ દ્વારા "ઓપરેશન ટર્ટલશિલ્ડ" શરૂ કરવામાં આવ્યું છે ? પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ અમેરિકા 36 / 70 નીચેનામાંથી કોણે નવા મહેસૂલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો ? વિક્રમજીત વૈશાલી ભટ્ટ સંજય મલ્હોત્રા કવિતા ચૌધરી 37 / 70 તાજેતરમાં પેરુના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડેનિયલ ઉસ્ટી કીકો ફુજીમોરી પેડ્રો કેસ્ટિલો બેટ્સી ચાવેઝ ચિનો 38 / 70 તાજેતરમાં કયા મંત્રાલયે ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો ? શિક્ષણ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય 39 / 70 કયા રાજ્યમાં મગફળી ઉત્સવ કદલેકાઈ પરિશેનું આયોજન કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર પંજાબ કર્ણાટક ગુજરાત 40 / 70 પ્રજાસત્તાક દિવસ 2023 પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ? ઓસ્ટ્રેલિયા પેરુ ઈજિપ્ત અમેરિકા 41 / 70 નીચેનામાંથી કયો દેશ 1 ડિસેમ્બર 2022 ના રોજ 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે ? ભારત ચીન બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા 42 / 70 વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા સુધી લંબાવવામાં આવ્યો છે ? 30 એપ્રિલ 2023 30 એપ્રિલ 2024 30 માર્ચ 2026 30 ડિસેમ્બર 2022 43 / 70 ફિફા વર્લ્ડ કપમાં અમ્પાયરીંગ કરનાર પ્રથમ મહિલા કોણ બની છે ? ક્લેયર ફ્રેપાર્ટ ક્લેયર પોલોસેક સ્ટેફની પોલોસેક સ્ટેફની ફ્રેપાર્ટ 44 / 70 ભારત અને કયા દેશ વચ્ચે "ઓસ્ટ્રા હિંદ 2022" દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ? પેરુ ઈજિપ્ત ઓસ્ટ્રેલિયા અમેરિકા 45 / 70 13-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન એરોઈન્ડિયા દ્વિવાર્ષિક એર શો કયા શહેરમાં યોજાશે ? અંબાલા બેંગલોર જયપુર લખનૌ 46 / 70 તાજેતરમાં કયા મંત્રીએ "ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી" પુસ્તકનું વિમોચન કર્યું છે ? રમેશ પોખરિયાલ મૃદુલા પ્રધાન પિયુષ ગોલ ધર્મેન્દ્ર પ્રધાન 47 / 70 તાજેતરમાં કયા રાજ્યે 22 લાખ ખેડૂતોની 14 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી છે ? હરિયાણા જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન કર્ણાટક 48 / 70 1 ડિસેમ્બર 2022 નાં રોજ BSF એ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ? 58 મો 56 મો 57 મો 55 મો 49 / 70 SEBI દ્વારા BSEના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવેશ અગ્રવાલ દિનેશ કુમાર કૈલાશ વર્મા સુંદરરામન રામામૂર્તિ 50 / 70 ગીતા જયંતી કયા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 02 ડિસેમ્બર 01 ડિસેમ્બર 03 ડિસેમ્બર 51 / 70 તાજેતરમાં કયા શહેરમાં અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું છે ? મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ બેંગલુરુ 52 / 70 કયા શહેરે સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન કર્યું છે ? ઈન્દોર ભોપાલ ગુરુગ્રામ પુણે 53 / 70 તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 76 માં 74 માં 77 માં 75 માં 54 / 70 કયા ક્રિકેટરે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? રિષભ પંત સૂર્યકુમાર યાદવ અભિનવ મુકુંદ ઋતુરાજ ગાયકવાડ 55 / 70 તમામ જિલ્લાઓમાં 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? હરિયાણા તેલંગાણા ગુજરાત તમિલનાડુ 56 / 70 કઝાકિસ્તાન દેશના રાષ્ટ્રપતિનું પદ કોણે સંભાળ્યું ? કાસિમ જોમાર્ટ ટોકાયેવ વ્લાદિમીર પુટિન અસ્કર મામીન કેમેલ ટોકાયેવ 57 / 70 તાજેતરમાં ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ? જોધપુર મુંબઈ ચેન્નાઈ અંબાલા 58 / 70 ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ કઈ ભાષામાં બનાવવામાં આવી છે ? અંગ્રેજી સ્પેનિશ મરાઠી તેલુગુ 59 / 70 સીડીપીની ક્લાઈમેટ એક્શન લિસ્ટમાં દક્ષિણ એશિયાનું કયું શહેર ટોચ પર રહ્યું છે ? હૈદરાબાદ મુંબઈ જયપુર ચંદીગઢ 60 / 70 નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા નવી ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ? સંરક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય 61 / 70 તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ? પીટી ઉષા કર્ણમ મલ્લેશ્વરી મેરી કોમ ગીતા ફોગટ 62 / 70 નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022નું આયોજન કરશે ? શ્રીલંકા ચીન ભારત જાપાન 63 / 70 તાજેતરમાં WHO એ નીચેનામાંથી કયા રોગનું નવું નામ Mpox જાહેર કર્યું છે ? હંતા વાયરસ આમાંથી કોઈ નહીં મંકી પોક્સ કોવિડ-19 64 / 70 ટીબી મુક્ત ભારત અભિયાનના રાષ્ટ્રીય રાજદૂત કોણ બન્યા ? અવની લેખા દીપા મલિક અરુણિમા સિંહા બિક્રમ સિંહ મલિક 65 / 70 ભારતનું બંધારણ વર્ષ 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું, આ માટે દર વર્ષે બંધારણ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ? 26 નવેમ્બર 29 નવેમ્બર 16 નવેમ્બર 27 નવેમ્બર 66 / 70 ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટની ભૂમિકા સ્થાપિત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? ઝારખંડ તમિલનાડુ મહારાષ્ટ્ર છત્તીસગઢ 67 / 70 ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતું ત્રીજું મોટું સર્વેક્ષણ જહાજ "ઈક્ષક" ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ? કોલકાતા કોચી મુંબઈ ચેન્નાઈ 68 / 70 દેશનું પ્રથમ સંકલિત રોકેટ ડિઝાઈન, ઉત્પાદન અને પરીક્ષણ કેન્દ્ર "સ્કાયરૂટ" કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ? તેલંગાણા તમિલનાડુ હરિયાણા ઉત્તર પ્રદેશ 69 / 70 કયા દેશની ફિલ્મ "નરગેસી" એ IFFI 53માં ICFT યુનેસ્કો ગાંધી મેડલ જીત્યો છે ? ઈરાની બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા 70 / 70 તાજેતરમાં કયા દેશને ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી હતી ? ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ્સ Your score isThe average score is 56% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related