આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 05/12/2022 (સોમવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |
- ફકત એક જ મતદાર માટે મતદાર મથક
- માનસિક સ્વાસ્થ્ય નીતિ
- વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર “ડિજિયાત્રા” સુવિધા શરૂ
- ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ
- યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય
- પ્રથમ વખત હાઈડ્રોજન ઈંધણ પર ચાલતું એરક્રાફ્ટ એન્જિન
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું તાજેતરમાં નિધન
- મેરિયમ-વેબસ્ટર દ્વારા વર્ષ 2022 માટે વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર
- શિલ્પ ગુરુ અને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ
- ભારતીય નૌસેના દિવસ