15 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન
  • તેલંગાણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ
  • 30 ટકા મહિલા અનામત બિલને મંજૂરી
  • “યર ઑફ એન્ટરપ્રાઈઝિસ” પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મોડલ તરીકે માન્યતા
  • ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ
  • અય્યાનુર અમ્માનુર ઉત્સવ
  • બાજરી ઉત્સવ
  • 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું તાજેતરમાં નિધન
  • માધવ નારાયણ મહોત્સવ
વિષયકરંટ અફેર્સ
તારીખ15/01/2023 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

15 January current affairs quiz

15 January current affairs quiz in gujarati

1 / 10

જાન્યુઆરી 2023માં કયા શહેરમાં બાજરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

2 / 10

શાંતિ કુમારીને કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

3 / 10

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ?

4 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં અય્યાનુર અમ્માનુર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

5 / 10

ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ?

6 / 10

હાલમાં માધવ નારાયણ મહોત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

7 / 10

ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

8 / 10

કઈ રાજ્ય સરકારે 30 ટકા મહિલા અનામત બિલને મંજૂરી આપી છે ?

9 / 10

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું તાજેતરમાં નિધન થયું છે, તેઓ કઈ રાજકીય પાર્ટીના અધ્યક્ષ હતા ?

10 / 10

કેન્દ્ર સરકારે કયા રાજ્યના "યર ઑફ એન્ટરપ્રાઈઝિસ" પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મોડલ તરીકે માન્યતા આપી છે ?

Your score is

The average score is 25%

0%

Current affairs PDF

15 January 2023Download

Leave a Comment

error: Content is protected !!