Weekly current affairs quiz 18 15/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ07/01/2023 થી 14/01/2023પ્રશ્નો70પ્રકાર 0% 2 Created on January 15, 2023 By educationvala13 Weekly current affairs quiz 18 Weekly current affairs quiz in gujarati 18 1 / 70 કયા ભારતીય ક્રિકેટર દ્વારા પ્રો. કેકે અબ્દુલ ગફારની આત્મકથા પ્રકાશિત કરવામાં આવી છે ? સચિન તેંડુલકર મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્મા વિરાટ કોહલી 2 / 70 પ્રવાસી ભારતીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 10 જાન્યુઆરી 09 જાન્યુઆરી 07 જાન્યુઆરી 08 જાન્યુઆરી 3 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં છેરચેરા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ? ત્રિપુરા છત્તીસગઢ મેઘાલય નાગાલેન્ડ 4 / 70 કેન્દ્ર સરકારે કયા રાજ્યના "યર ઑફ એન્ટરપ્રાઈઝિસ" પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મોડલ તરીકે માન્યતા આપી છે ? આસામ કેરળ હરિયાણા પંજાબ 5 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ લાલ કિલ્લા પર "જય હિંદ ધ ન્યૂ લાઈટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ"નું ઉદ્ઘાટન કર્યું છે ? અર્જુન મુંડા અમિત શાહ ધર્મેન્દ્ર પ્રધાન રાજનાથ સિંહ 6 / 70 તાજેતરમાં "જદુનામા" પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ? અરવિંદ મંડલોઈ પ્રકાશ સિંહ પ્રીતિ શેનો શશિ થરૂર 7 / 70 ડોડા જિલ્લા વહીવટીતંત્રે જાન્યુઆરી 2023માં ઈ-લાઈબ્રેરી શરૂ કરી છે. આ જિલ્લો કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા 8 / 70 તાજેતરમાં કર્ણાટકના કયા બે શહેરોને "સ્વદેશ દર્શન 2.0 યોજના" હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે ? મૈસુર, હમ્પી વિજયપુરા, ઉડુપી બેંગ્લોર, કલાબુર્ગી મૈસુર, મેંગલોર 9 / 70 વિશ્વ હિન્દી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 જાન્યુઆરી 10 જાન્યુઆરી 09 જાન્યુઆરી 07 જાન્યુઆરી 10 / 70 ભારત કયા દેશને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે ? જાપાન અમેરિકા જર્મની ફ્રાન્સ 11 / 70 આઝાદીસેટ સેટેલાઈટનું નિર્માણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે ? ધ્રુવ એરોસ્પેસ ઈસરો સ્પેસ એક્ષ સ્પેસ કીડ્સ ઈન્ડીયા 12 / 70 હાલમાં માધવ નારાયણ મહોત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? કાઠમંડુ સિક્કિમ અસમ નેપાળ 13 / 70 કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કયા રાજ્યમાં "પૂર્વોત્તર કૃષિ કુંભ 2023"નું ઉદ્ઘાટન કર્યું ? મેઘાલય ત્રિપુરા મણિપુર નાગાલેન્ડ 14 / 70 સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર ભારતની પ્રથમ મહિલા પાઈલટ કોણ બની છે ? મનીષા રાવત દીપિકા વર્મા અવની ચતુર્વેદી અંજલિ 15 / 70 કોવીડ 19 રોગચાળા સામેની લડાઈમાં યોગદાન બદલ ડો. પતંગરાવ કદમ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? અદાર પૂનાવાલા દિલીપ સંઘવી સત્યનારાયણ રાવ રતન ટાટા 16 / 70 કયા રાજ્યમાં હમ્પી ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે ? કર્ણાટક મધ્ય પ્રદેશ ગુજરાત કેરળ 17 / 70 તાજેતરમાં કયા ફૂટબોલ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ? ઓલિવર ગિરોન્ડે માઈક મેગ્નન હેરી કીન હ્યુગો લોરિસ 18 / 70 કયા રાજ્યની ઉસ્માનાબાદ જિલ્લા અદાલત તાજેતરમાં રાજ્યની પ્રથમ ઈ-કોર્ટ (ઈ-અદાલત) બની છે ? પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ 19 / 70 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં 120 ફૂટ ઊંચી પોલો પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે ? તેલંગાણા પશ્ચિમ બંગાળ મણિપુર હરિયાણા 20 / 70 કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કયા રાજ્યમાં નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ? ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ 21 / 70 તાજેતરમાં મૃત્યુ પામેલા પ્રથમ કાશ્મીરી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાનું નામ શું છે ? દીનાનાથ નદીમ રહેમાન રાહી ફાઝીલ કાશ્મીરી અમીન કામિલ 22 / 70 કયા રાજ્ય એ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સૌથી મોટી સંખ્યા માં પતંગ ઉડાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? ગુજરાત રાજસ્થાન ગોવા મુંબઈ 23 / 70 નીચેનામાંથી કઈ ફિલ્મને 2023 ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે ? ધ કાશ્મીર ફાઈલ દૃશ્યમ 2 ટોઈલેટ એક પ્રેમ કથા રામસેતુ 24 / 70 જાન્યુઆરી 2023માં કયા શહેરમાં બાજરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ? ગાંધીનગર લખનૌ અયોધ્યા કોઈમ્બતુર 25 / 70 કઈ રાજ્ય સરકારે 30 ટકા મહિલા અનામત બિલને મંજૂરી આપી છે ? ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ 26 / 70 કઈ યુનિવર્સિટીએ 36માં ઈન્ટર યુનિવર્સિટી સાઉથ ઝોન યુથ ફેસ્ટિવલમાં "ઓવરઓલ ચેમ્પિયનશિપ" જીતી છે ? અન્ના યુનિવર્સિટી કાલિકટ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી કેરળ યુનિવર્સિટી 27 / 70 શાળા કક્ષાએ સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ આપવા માટે કઈ રાજ્ય સરકારે "સહર્ષ યોજના" શરૂ કરી છે ? ઓડિશા કેરળ આસામી ત્રિપુરા 28 / 70 હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 65માં 75માં 95માં 85માં 29 / 70 ભારત સરકાર દ્વારા કયા શહેરમાં બે દિવસીય "વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ"નું આયોજન કરવામાં આવશે ? જયપુર દેહરાદૂન શ્રીનગર નવી દિલ્હી 30 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 'ગ્લોબલ સિટી અભિયાન' શરૂ કર્યું છે ? કર્ણાટક તમિલનાડુ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ 31 / 70 તાજેતરમાં કયા દેશમાં મનપ્રીત મોનિકા સિંહે પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ? ફ્રાન્સ ભારત અમેરિકા કેનેડા 32 / 70 ભારત અને ફ્રાન્સ વચ્ચે 36મો વ્યૂહાત્મક સંવાદ ક્યાં યોજાયો હતો ? ઉદયપુર પેરિસ મોનાકો નવી દિલ્હી 33 / 70 NCC ના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી નમક સત્યાગ્રહ સંગ્રહાલય સુધીની 8 દિવસીય સાયકલ યાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો ? અમિત શાહ નરેંદ્ર મોદી આચાર્ય દેવવ્રત ભૂપેન્દ્ર પટેલ 34 / 70 પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ની યજમાની કયા શહેર દ્વારા કરવામાં આવી હતી ? ઈન્દોર નૈનિતાલ અમદાવાદ જબલપુર 35 / 70 સબરાગામુવા યુનિવર્સિટીમાં હિન્દી ચેર સ્થાપવા માટે ભારતીય હાઈ કમિશને કયા દેશ સાથે જોડાણ કર્યું છે ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન 36 / 70 કયા ફિલ્મના "નાટુ-નાટુ" ગીત ને તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મળ્યો છે ? પુષ્પા RRR છેલ્લો શો કંતારા 37 / 70 ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? ગંગટોક અગરતલા શિલોંગ દેહરાદૂન 38 / 70 તાજેતરમાં કયા દેશે મધમાખી માટે વિશ્વની પ્રથમ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે ? સુદાન થાઈલેન્ડ અમેરિકા યુગાન્ડા 39 / 70 જાન્યુઆરી 2023 માં, કેન્દ્ર સરકારે સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, તે કયા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ 40 / 70 તાજેતરમાં "જયપુર ફિલ્મ ફેસ્ટિવલ" માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? અપર્ણા સેન ઝોયા અખ્તર મીરા નાયર મેઘના ગુલઝાર 41 / 70 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા પર લખાયેલ પુસ્તક "ક્રાંતિકારી" કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ? વિશ્વનાથ ઘોષ સંજીવ સાન્યાલ મૃદુલા ગર્ગ ઈન્દિરા ગોસ્વામી 42 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં અય્યાનુર અમ્માનુર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ? મિઝોરમ આસામ કર્ણાટક તમિલનાડુ 43 / 70 હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા "ગ્લોબલ લીડરશિપ માટેના પુરસ્કાર" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? નરેન્દ્ર મોદી અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર ડી વાય ચંદ્રચુડ 44 / 70 રાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી 45 / 70 ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ? ભુવનેશ્વર ભોપાલ કોલકાતા લખનૌ 46 / 70 ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અરુણ કુમાર સંયમ મહેરા સંજય અરોરા આશુતોષ વર્મા 47 / 70 શાંતિ કુમારીને કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? તમિલનાડુ તેલંગાણા ઓડિશા ઉત્તર પ્રદેશ 48 / 70 મધ્યપ્રદેશના રાજ્યપાલે કોના દ્વારા લખાયેલ પુસ્તક "હ્યુમન એનાટોમી"નું વિમોચન કર્યું છે ? રામ પ્રસાદ બિસ્મિલ ગોપાલ છોત્રે એ.કે. દ્વિવેદી અરવિંદ અડીગા 49 / 70 તાજેતરમાં કેબિનેટે મોપા એરપોર્ટનું નામ બદલીને મનોહર પર્રિકર રાખવાની મંજૂરી આપી તે ક્યાં રાજ્યમાં સ્થિત છે ? રાજસ્થાન ગોવા આંધ્ર પ્રદેશ ગુજરાત 50 / 70 ડિસેમ્બર 2022 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ માટે કોની પસંદગી કરવામાં આવી છે ? બાબર આઝમ હેરી બ્રુક વિરાટ કોહલી ટ્રેવિસ હેડ 51 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે ? આસામ તમિલનાડુ બિહાર ઉત્તર પ્રદેશ 52 / 70 એડિલેડ ઈન્ટરનેશનલ મેન્સ સિંગલ ટાઈટલ કોણે જીત્યું છે ? સેબેસ્ટિયન એક પણ નહી નોવાક જોકોવિચ રાફેલ નડાલ 53 / 70 પીએમ મોદી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા ક્યાં કરશે ? ગુજરાત જમ્મુ કાશ્મીર દિલ્હી ઉત્તર પ્રદેશ 54 / 70 GCMMF ના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? જયેન મહેતા શંકરસિંહ ચૌધરી આર.એસ.સોઢી ભૂપેન્દ્ર પટેલ 55 / 70 જાન્યુઆરી 2023માં કઈ સંસ્થાને સ્પિરિટ ઓફ માયલાપોરથી નવાજવામાં આવી હતી ? સંસ્કૃત શાળા દિલ્હી હરિદ્વાર સંસ્કૃત કોલેજ વારાણસી સંસ્કૃત કોલેજ મદ્રાસ સંસ્કૃત કોલેજ 56 / 70 કયા રાજ્યમાં વોલ ઓફ પીસ મ્યુરલ બનાવવામાં આવ્યું છે ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ 57 / 70 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? લખનૌ કોલકાતા નવી દિલ્હી હુબલી 58 / 70 ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? સ્કાયલાર્ક ડ્રોન ડી એન એરોસ્પેસ કર્મન ડ્રોન્સ આઈ જી ડ્રોન 59 / 70 ભારતનો સૌથી મોટો વિદ્યાર્થી ઉત્સવ "સારંગ 2023" ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ? IIT મદ્રાસ IIT ગુવાહાટી IIT કોલકાતા IIT દિલ્હી 60 / 70 વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસ કોણ લોન્ચ કરશે ? નરેન્દ્ર મોદી અમિત શાહ જગદીપ ધનખડે દ્રૌપદી મુર્મુ 61 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયું ભારતીય શહેર મહિલાઓને રોજગાર આપવાના સંદર્ભમાં ટોચ પર છે ? મુંબઈ કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી 62 / 70 BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે ? સૌરવ ગાંગુલી સચિન તેંડુલકર જય શાહ ચેતન શર્મા 63 / 70 જાન્યુઆરી 2023માં કયા રાજ્યમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક દિલ્હી 64 / 70 ઓડિશા રાજ્યના કયા શહેરમાં, અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? રાઉરકેલા ભુવનેશ્વર કોટગઢ પુરી 65 / 70 ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિપિન શર્મા અનુરાગ કુમાર વીરેન્દ્ર કુમાર જગદીશ મિશ્રા 66 / 70 નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય બન્યું ? પંજાબ કેરળ કર્ણાટક દિલ્હી 67 / 70 તાજેતરમાં ભારતના 79મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ? બોડ્ડા પ્રત્યુષા દિવ્યા દેશમુખ એમ પ્રણેશ અભિમન્યુ મિશ્રા 68 / 70 પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું તાજેતરમાં નિધન થયું છે, તેઓ કઈ રાજકીય પાર્ટીના અધ્યક્ષ હતા ? કોંગ્રેસ ત્રિમુલ જનતા દળ યુનાઈટેડ બસપા કોંગ્રેસ 69 / 70 સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ, 2022 માં ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે ? ભુવનેશ્વર દિલ્હી લખનૌ ભોપાલ 70 / 70 ખેલો ઈન્ડિયા વરિષ્ઠ રાષ્ટ્રીય મહિલા ખો-ખો લીગ ક્યાં યોજાય છે ? જયપુર ચંદીગઢ નવી દિલ્હી લખનૌ Your score isThe average score is 43% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related