16 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત
  • વર્લ્ડ કપ હોકી 2023
  • “બ્રેવિંગ અ વાયરલ સ્ટોર્મ” નામનું પુસ્તક
  • મિસાઈલનું ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ
  • 75 મી આર્મી ડે પરેડનું આયોજન
  • હવામાન વિભાગનો સ્થાપના દિવસ
  • મિસ યુનિવર્સ 2022
  • શૌર્ય સ્થળનું ઉદ્ઘાટન
  • કુપોષણ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન
  • ભારતીય સેના દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ16/01/2023 (સોમવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

16 January current affairs quiz

16 January current affairs quiz in gujarati

1 / 10

ભારતીય સેના દિવસ કયા દિવસે ઊજવવામાં આવે છે ?

2 / 10

75 મી આર્મી ડે પરેડનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

3 / 10

કઈ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે ?

4 / 10

રાજનાથ સિંહે કઈ જગ્યા એ શૌર્ય સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે ?

5 / 10

છત્તીસગઢના કયા જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ?

6 / 10

કઈ મિસાઈલનું ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ?

7 / 10

નીચેનામાંથી કોણે "બ્રેવિંગ અ વાયરલ સ્ટોર્મ" નામનું પુસ્તક લોન્ચ કર્યું છે ?

8 / 10

વર્લ્ડ કપ હોકી 2023 ની શરૂઆતની મેચમાં નીચેનામાંથી કઈ દેશની ટીમને ભારતે હરાવ્યું હતું ?

9 / 10

કયા દેશની યુવતી R' Bonney Gabriel મિસ યુનિવર્સ 2022 બની છે ?

10 / 10

તાજેતરમાં હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો ?

Your score is

The average score is 55%

0%

Current affairs PDF

Current affairsPDF
16 January 2023Download

Leave a Comment

error: Content is protected !!