18 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ
  • સંયુક્ત લશ્કરી કવાયત “કાઝિંદ-2022”
  • વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતીય કાર્યક્રમનો સમાવેશ
  • “સૂર્ય કિરણ-XVI” સંયુક્ત તાલીમ કવાયત
  • 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ
  • ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટ
  • પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ
  • ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ
  • એરલાઈન્સને “સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર” એવોર્ડ
  • નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ
વિષયકરંટ અફેર્સ
તારીખ18/12/2022 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

1
Created on By educationvala13

18 December current affairs quiz

18 December current affairs quiz in gujarati

1 / 10

પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ?

2 / 10

21-24 જાન્યુઆરી 2023 દરમિયાન 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે ?

3 / 10

ભારતે કયા દેશ સાથે "સૂર્ય કિરણ-XVI" સંયુક્ત તાલીમ કવાયતનું આયોજન કર્યું છે ?

4 / 10

નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમમાં ઓક્ટોબર મહિના માટે કયા જિલ્લાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે ?

5 / 10

જાન્યુઆરી 2023માં યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ?

6 / 10

ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "કાઝિંદ-2022" કયા રાજ્યના ઉમરોઈમાં આયોજિત કરવામાં આવી છે ?

7 / 10

જીએમઆર દિલ્હી એરપોર્ટ દ્વારા કઈ એરલાઈન્સને "સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે ?

8 / 10

વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

9 / 10

કયો દેશ સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ?

10 / 10

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કયા શહેરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું ?

Your score is

The average score is 10%

0%

Leave a Comment

error: Content is protected !!