Weekly current affairs 14 24/12/202218/12/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ11/12/2022 થી 18/12/2022પ્રશ્નો70પ્રકારMcq 0 Created on December 18, 2022 By educationvala13 Weekly current affairs quiz 14 Weekly current affairs quiz in gujarati 14 1 / 70 તાજેતરમાં આમ આદમી પાર્ટી ભારતની કેટલામાં નંબરની રાષ્ટ્રીય પાર્ટી બની ? 9માં 10માં 5માં 7માં 2 / 70 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં કયા દેશના રમત પત્રકાર ગ્રાન્ટ વાહલનું અવસાન થયું હતું ? ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના અમેરિકા જાપાન 3 / 70 તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીચેનામાંથી કયો પક્ષ જીત્યો ? કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી 4 / 70 હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? મુકેશ અગ્નિહોત્રી સુધીર શર્મા સુંદર સિંહ ઠાકુર સુખવિન્દર સિંહ સુખુ 5 / 70 કઈ બેંકે તાજેતરમાં ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ લોન્ચ કરી છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક વિશ્વ બેંક ભારતીય રિઝર્વ બેંક ફેડરલ બેંક 6 / 70 કયા રાજ્યમાં વિકલાંગ લોકો માટે પ્રથમ "ધ પર્પલ ફેસ્ટ"નું આયોજન કરવામાં આવ્યું છે ? ગોવા ઝારખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર 7 / 70 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે ? સબરીમાલા ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ 8 / 70 કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? ડૉ. પી.સી. રથ ડૉ. અજય કૌલ ડૉ. સંદીપ અટાવર ડૉ. વિવેક જવાલી 9 / 70 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કયા રાજ્યના 10 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિજિટાઈઝેશન હબનું ઉદ્ઘાટન કર્યું છે ? કર્ણાટક તમિલનાડુ ઓડિશા હરિયાણા 10 / 70 કયા રાજ્યની "શિશુપાલ ટેકરી" ને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે ? છત્તીસગઢ કર્ણાટક તમિલનાડુ ઝારખંડ 11 / 70 ભારતે કયા દેશ સાથે "સૂર્ય કિરણ-XVI" સંયુક્ત તાલીમ કવાયતનું આયોજન કર્યું છે ? રશિયા મંગોલિયા નેપાળ શ્રીલંકા 12 / 70 ભારતીય રિઝર્વ બેંકે કયા દેશની નાણાકીય સત્તા સાથે કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? માલદીવ વિયેતનામ ભુતાન નેપાળ 13 / 70 તાજેતરમાં ટેસ્ટમાં 10,000 રન બનાવનાર અને 50 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી કોણ બન્યો છે ? રવિચંદ્રન અશ્વિન જો રૂટ શાકિબ અલ હસન વિરાટ કોહલી 14 / 70 ભારત અને કયા દેશ વચ્ચે સમન્વયિત પેટ્રોલિંગ અભિયાનની 39મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? બાંગ્લાદેશ શ્રીલંકા સિંગાપોર ઈન્ડોનેશિયા 15 / 70 આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 88માં 90માં 87માં 89માં 16 / 70 ઈન્ટરેશનલ વન ડે ક્રિકેટ માં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ? વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન ઈશાન કિશાન 17 / 70 કયા શહેરમાં સૌપ્રથમ ઈન્ડિયા ગ્લોબલ ઈન્ડિયા ફોરમ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? ઢાકા લંડન ટોક્યો દુબઈ 18 / 70 બે વર્ષના અંતરાલ પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત 19 / 70 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે ? કુબેર ડિંડોર મુલુભાઈ બેરા ભુપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી 20 / 70 ઈરાકને પાછળ છોડીને કયો દેશ પ્રથમ વખત ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર બન્યો છે ? ઈરાન અમેરિકા યુએઈ રશિયા 21 / 70 તાજેતરમાં કયા દેશે સિગારેટની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે ? ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ 22 / 70 કયા રાજ્યે તેની દેશી બદ્રી ગાયના આનુવંશિક વિકાસનું આયોજન કર્યું છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ 23 / 70 જાન્યુઆરી 2023માં યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ? આર.આર.આર. રામ સેતુ પુષ્પા કંટારા 24 / 70 આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવામાં કયું રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ ટોચ પર છે ? જમ્મુ અને કાશ્મીર હરિયાણા તેલંગાણા નવી દિલ્હી 25 / 70 નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 2022 માટે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે ? સ્ટીવ સ્મિથ કેન વિલિયમસન શાકિબ અલ હસન જોસ બટલર 26 / 70 ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન કોણ બન્યા છે ? કિરણ ખેર મનીષા રાણા પિંકી પંડિત સુષ્મિતા શુક્લા 27 / 70 તાજેતરમાં કયા મરાઠી લાવાણી ગાયકનું અવસાન થયું છે ? હૃદયનાથ મંગેશકર સંદીપ ખરે સુલોચના ચવ્હાણ સલિલ કુલકર્ણી 28 / 70 કઈ રાજ્ય સરકારે સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી આપી ? મેઘાલય ત્રિપુરા ઉત્તર પ્રદેશ આસામ 29 / 70 તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ? અજાર અર્નય મૈંડુસ ગતિ 30 / 70 તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા શહેરમાં ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા યોજાઈ હતી ? બાંદીપુર આપેલા તમામ ઉધમપુર અનંતનાગ 31 / 70 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ત્રિદેવ સિંહ જગદીશ શર્મા ધર્મેન્દ્ર કુમાર મીનેશ સી શાહ 32 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? તેલંગાણા આસામ ઓડિશા હરિયાણા 33 / 70 વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ? જાગૃતિ કાર્યક્રમ નમામિ ગંગે કાર્યક્રમ આપેલા તમામ ફિટ ઈન્ડિયા કાર્યક્રમ 34 / 70 તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ? સાઉદી અરેબિયા સંયુક્ત આરબ અમીરાત ઈરાન ઈરાક 35 / 70 ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટમાં કયા હિમાલયની ઔષધીય વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે ? આપેલ તમામ ડેક્ટીલોરિઝા હટાગિરિયા ફ્રિટિલરિયા સિરોસા મેઝોટ્રોપિસ પેલિટા 36 / 70 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં "યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022" કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ? રાયપુર દેહરાદૂન કાનપુર વારાણસી 37 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું ? નાગાલેન્ડ આસામ મેઘાલય ત્રિપુરા 38 / 70 કયા દેશના એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? પોર્ટુગલ બેલ્જિયમ આર્જેન્ટિના જાપાન 39 / 70 પીએમ મોદી દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ગુજરાત ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ગોવા 40 / 70 કયા ભારતીય-અમેરિકનને અમેરિકાનો "પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ આપવામાં આવ્યો છે ? ત્રિલોક અગ્રવાલ કૃષ્ણ વવિલાલા સંદીપ ત્રિપાઠી બાલ્કિશન વર્મા 41 / 70 ટીબી જેવા રોગને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે કઈ રાજ્ય સરકારને પુરસ્કાર આપવામાં આવ્યો છે ? આસામ નાગાલેન્ડ મેઘાલય તમિલનાડુ 42 / 70 ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "કાઝિંદ-2022" કયા રાજ્યના ઉમરોઈમાં આયોજિત કરવામાં આવી છે ? નાગાલેન્ડ તમિલનાડુ આસામ મેઘાલય 43 / 70 21-24 જાન્યુઆરી 2023 દરમિયાન 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે ? કાનપુર મૈસુર પટના ભોપાલ 44 / 70 કયો દેશ સ્ટેન્ડિંગ વિથ યુક્રેનિયન પીપલ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે ? બ્રાઝિલ ભારત ફ્રાન્સ જાપાન 45 / 70 દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન કયા રાજ્યમાં શરૂ થયું છે ? હરિયાણા પંજાબ કેરળ ઉત્તર પ્રદેશ 46 / 70 કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કયા શહેરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી શિમલા મુંબઈ દેહરાદૂન 47 / 70 વિશ્વની ટોચની 500 કંપનીઓની હુરુન ગ્લોબલ 2022ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 5 માં 8 માં 2 જા 3 જા 48 / 70 ઈન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલની 20મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી હતી ? કાઠમંડુ પણજી ઢાકા ગંગટોક 49 / 70 નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમમાં ઓક્ટોબર મહિના માટે કયા જિલ્લાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે ? બોકારો વાયનાડ નાગપુર મથુરા 50 / 70 કોના દ્વારા લખાયેલ પુસ્તક "મિરેકલ ઓફ ફેસ યોગા" નું વિમોચન કરવામાં આવ્યું છે ? મુકુલ દેવા માનસી ગુલાટી અનુજા ચૌહાણ રજત ચૌધરી 51 / 70 યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 09 ડિસેમ્બર 12 ડિસેમ્બર 52 / 70 કઈ ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે જશે ? મુકેશ ખન્ના અનુષ્કા સેન રામ કપૂર દેવ જોશી 53 / 70 ભારત સરકારે કેટલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ? 21 24 22 23 54 / 70 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી શરૂ કરાવી છે ? બિલાસપુર થી નાગપુર અમદાવાદ થી મુંબઈ હરિદ્વાર થી છત્તીસગઢ જયપુર થી જબલપુર 55 / 70 જીએમઆર દિલ્હી એરપોર્ટ દ્વારા કઈ એરલાઈન્સને "સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે ? ઈન્ડિગો એર એસિયા એર ઈન્ડિયા સ્પાઈસજેટ 56 / 70 વન વિભાગે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રોજેક્ટ વણિકરણ શરૂ કર્યો છે ? ઉત્તર પ્રદેશ કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 57 / 70 તાજેતરમાં મહાકવિ સુબ્રમણ્યમ ભરથિયારની પ્રતિમાનું ક્યાં અનાવરણ કરવામાં આવ્યું હતું ? વારાણસી અયોધ્યા રાંચી રાજકોટ 58 / 70 દિના બોલ્યુઆર્ટે કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? દક્ષિણ આફ્રિકા પેરુ કેનેડા બ્રિટન 59 / 70 પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર પુડુચેરી લક્ષદ્વીપ 60 / 70 ભારતીય સેનાના એરાવત વિભાગે કયા રાજ્યમાં પૂર્વ સંચાર બોધનું આયોજન કર્યું છે ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ 61 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? હિમાચલ પ્રદેશ ગોવા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ 62 / 70 કયો દેશ સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? અમેરિકા જાપાન ભારત રશિયા 63 / 70 25મા શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? દ્રૌપદી મુર્મુ રામનાથ કોવિંદ પ્રતિભા પાટીલ વેંકૈયા નાયડુ 64 / 70 કયા શહેરમાં 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ સ્થાપવામાં આવશે ? રાંચી લખનૌ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ 65 / 70 કયા રાજ્યના સીડ્સ ફાર્મને દેશનું પ્રથમ "કાર્બન ન્યુટ્રલ ફાર્મ" જાહેર કરવામાં આવ્યું છે ? હરિયાણા કેરળ ઉત્તર પ્રદેશ પંજાબ 66 / 70 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 67 / 70 કઈ ટીમે ટેનિસ પ્રીમિયર લીગ 2022નું ટાઈટલ જીત્યું છે ? ગુજરાત પેન્થર્સ બેંગલુરુ સ્પાર્ટન્સ હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ રાજસ્થાન ટાઈગર્સ 68 / 70 કયા દેશે સૂર્યની જેમ શુદ્ધ ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઐતિહાસિક ન્યુક્લિયર ફ્યુઝનની જાહેરાત કરી છે ? રશિયા અમેરિકા જાપાન ઈઝરાયેલ 69 / 70 કયું શહેર જાન્યુઆરી 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની કરશે ? ઈન્દોર અયોધ્યા લખનૌ પ્રયાગરાજ 70 / 70 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? માર્ગારેટ ચાન સૌમ્ય સ્વામીનાથન બ્રોક ચિશોમ જેરેમી ફરાર Your score isThe average score is 0% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related