22 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળો FITUR 2023
  • બ્રાન્ડ મેન્ટરશિપ ઈન્ડેક્સ 2023
  • કોલંબિયા યુનિવર્સિટીના 268 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ
  • સંયુક્ત કવાયત “સાયક્લોન-1”
  • Google Pay દ્વારા SoundPod નું પરીક્ષણ
  • નેશનલ હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર
  • 3x પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG)
  • સાયબર કોંગ્રેસ પહેલ
  • નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ 2022
  • પેંગ્વિન જાગૃતિ દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ22/01/2023 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
6
Created on By educationvala13

22 January current affairs quiz

22 January current affairs quiz in gujarati

1 / 10

કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળો FITUR 2023 નું આયોજન કરવામાં આવ્યું છે ?

2 / 10

કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસે "સાયબર કોંગ્રેસ પહેલ" શરૂ કરી છે ?

3 / 10

તાજેતરમાં કોના દ્વારા નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ 2022 ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ?

4 / 10

નેશનલ હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

5 / 10

કોલંબિયા યુનિવર્સિટીના 268 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?

6 / 10

કયા દેશમાં Google એ તાજેતરમાં UPI ચુકવણીઓ માટે Google Pay દ્વારા SoundPod નું પરીક્ષણ કર્યું છે ?

7 / 10

ભારતનું પ્રથમ 3x પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ?

8 / 10

પેંગ્વિન જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

9 / 10

રાજસ્થાનના જેસલમેરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સૌપ્રથમ સંયુક્ત કવાયત "સાયક્લોન-1" હાથ ધરવામાં આવી છે ?

10 / 10

બ્રાન્ડ મેન્ટરશિપ ઈન્ડેક્સ 2023 માં કયા ઉદ્યોગપતિએ ટોચનું સ્થાન મેળવ્યું છે ?

Your score is

The average score is 58%

0%

Current affairs PDF

Current affairsPDF
22 January 2023Download

Leave a Comment

error: Content is protected !!