Weekly current affairs quiz 19 22/01/2023 by educationvala13 Weekly current affairs Quiz વિષયકરંટ અફેર્સતારીખ15/01/2023 થી 22/01/2023પ્રશ્નો70પ્રકારMcq 0% 1 Created on January 22, 2023 By educationvala13 Weekly current affairs quiz 19 Weekly current affairs quiz in gujarati 19 1 / 70 કયા દેશના મિશેલ સેન્ટેલિયાએ "મિરર ટાઈપિંગ" પુસ્તકો બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? રશિયા ઈટાલી યુક્રેન જર્મની 2 / 70 સંયુક્ત રાષ્ટ્રની 28મી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP28) માટે પ્રમુખ તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે ? વ્લાદિમીર પુટિન સુલતાન અહેમદ અલ જાબેર બોરિસ જોન્સન નરેન્દ્ર મોદી 3 / 70 કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસે "સાયબર કોંગ્રેસ પહેલ" શરૂ કરી છે ? રાજસ્થાન તેલંગાણા ઓડિશા હરિયાણા 4 / 70 60 વર્ષ પછી કયા દેશની વસ્તીમાં ઘટાડો થયો છે ? અમેરિકા જાપાન ભારત ચીન 5 / 70 કયા દેશે તાજેતરમાં લોંગ માર્ચ-2ડી કેરિયર રોકેટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું છે ? જાપાન ભારત આફ્રિકા ચીન 6 / 70 ભારતના પ્રખ્યાત સાંચી દરવાજાની પ્રતિકૃતિ કયા દેશમાં અનાવરણ કરવામાં આવી છે ? ડેનમાર્ક જર્મની ઈટાલી ફ્રાન્સ 7 / 70 કોલંબિયા યુનિવર્સિટીના 268 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ? માર્ગારેટ થેચર ખાલિદા ઝિયા નેમત શફીક સ્ટેલા સિગકો 8 / 70 ભારતમાં સૌથી વધુ ઓનલાઈન ગેમ્સ રમતા રાજ્યોમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ 9 / 70 તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે, આ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી દોડશે ? ઉત્તર પ્રદેશથી વિશાખાપટ્ટનમ સિકંદરાબાદ થી લખનૌ સિકંદરાબાદ થી કાનપુર સિકંદરાબાદ થી વિશાખાપટ્ટનમ 10 / 70 અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન છત્તીસગઢ 11 / 70 તાજેતરમાં હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો ? 149મો 148મો 147મો 75 મો 12 / 70 કયા રાજ્યમાં "બંધારણીય સાક્ષરતા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે ? કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 13 / 70 યુરોપિયન યુનિયન દ્વારા પ્રથમ સેટેલાઈટ પ્રક્ષેપણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ? સ્વીડન નોર્વે આઈસલેન્ડ ડેનમાર્ક 14 / 70 ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કઈ બેંકે તેના નફામાં 12 ટકાનો વધારો કર્યો છે ? બેંક ઓફ બરોડા દેના બેંક ઓફ ઈન્ડીયા એસ.ડી.એફ.સી. બેંક બેંક ઓફ ઈન્ડિયા 15 / 70 કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય કયા શહેરમાં 10 થી 12 એપ્રિલ 2023 દરમિયાન પ્રથમ વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટનું આયોજન કરશે ? નવી દિલ્હી લખનૌ દેહરાદૂન ચેન્નાઈ 16 / 70 નીચેનામાંથી કઈ કંપનીએ હાઈડ્રોજન સંચાલિત ટ્રકના વિકાસની જાહેરાત કરી છે ? ટાટા રિલાયન્સ અદાણી મહિન્દ્રા 17 / 70 હરિયાણા સરકાર દ્વારા તાજેતરમાં મહેસૂલ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? બી. કે કુંડુ ટી એસ કુંડુ સી એસ કુંડુ વી એસ કુંડુ 18 / 70 ઓડિશા સરકારે ઓ.પી.ગી.સી.માં કેટલા ટકા ભાગીદારીનું વિનિવેશ કરવાની દરખાસ્ત કરી છે ? 69 59 49 39 19 / 70 પર્યાવરણ મંત્રાલય દ્વારા સંરક્ષિત છોડની યાદીમાં કયા ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે ? કટેનાઈટીસ સ્કવામિગેરા સિલોટમ નુડમ ડિસ્પાયરોસ સેલેબિકા નીલાકુરિંજી 20 / 70 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા પાકિસ્તાની આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે ? ખાલિદ શેખ મોહમ્મદ અબ્દુલ રહેમાન યાસીન અબ્દુલ રહેમાન મક્કી મોહમ્મદ આતિફ 21 / 70 ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નૌકા કવાયત "વરુણ" 2023 ની 21મી આવૃત્તિનું આયોજન કર્યું છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ફ્રાન્સ 22 / 70 G 20ની સ્વાસ્થ્ય સમૂહની પહેલી બેઠક કયા યોજાય હતી ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી 23 / 70 કયું ભારતીય શહેર વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું 18મું વૈશ્વિક કેન્દ્ર બનશે ? જયપુર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ 24 / 70 નીચેનામાંથી કયા દેશે 13મી ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે ? નેપાળ પાકિસ્તાન ભારત અમેરિકા 25 / 70 ભારતે કયા દેશને "પેન્ટાવેલેન્ટ રસીઓ" દાન કરવાની જાહેરાત કરી છે ? ઈરાન યુગાન્ડા પાકિસ્તાન ક્યુબા 26 / 70 વર્લ્ડ કપ હોકી 2023 ની શરૂઆતની મેચમાં નીચેનામાંથી કઈ દેશની ટીમને ભારતે હરાવ્યું હતું ? ઈંગ્લેન્ડ કેનેડા સ્પેન પાકિસ્તાન 27 / 70 કયા દેશના વડાપ્રધાનએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે ? આફ્રિકા અમેરિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા 28 / 70 ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી કોણ બન્યો છે ? શિખર ધવન રોહિત શર્મા શુભમન ગીલ વિરાટ કોહલી 29 / 70 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 સમિટ ક્યાં શરૂ થઈ હતી ? ભારત અમેરિકા સ્વિટ્ઝર્લેન્ડ કેનેડા 30 / 70 કયા દેશે "સોનિયા ગુજારા" ને સ્વદેશી લોકોના મંત્રાલયના પ્રથમ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે ? બ્રાઝિલ જાપાન ઓસ્ટ્રેલિયા કેનેડા 31 / 70 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત "એક્ઝામ વોરિયર્સ" પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં કોણ દ્વારા વિમોચન કરવામાં આવ્યું ? શંકરસિંહ ચૌધરી હર્ષ સંઘવી ભુપેન્દ્ર પટેલ કુબેર ડિંડોર 32 / 70 કયા દેશમાં Google એ તાજેતરમાં UPI ચુકવણીઓ માટે Google Pay દ્વારા SoundPod નું પરીક્ષણ કર્યું છે ? ભારત બાંગ્લાદેશ ભુતાન નેપાળ 33 / 70 કયા રાજ્યમાં માઘ બિહુ અથવા ભોગાલી બિહુ ઉત્સવ શરૂ થયો ? છત્તીસગઢ ત્રિપુરા મેઘાલય આસામ 34 / 70 તાજેતરમાં કયા દેશે બેલારુસના કેટલાક લશ્કરી એરફિલ્ડ પર સંયુક્ત કવાયત હાથ ધરી હતી ? ભારત યુક્રેન રશિયા ચીન 35 / 70 તાજેતરમાં કોના દ્વારા નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ 2022 ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ? નીતિન ગડકરી પીએમ મોદી અનુરાગ ઠાકુર પિયુષ ગોયલ 36 / 70 રાજસ્થાનના જેસલમેરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સૌપ્રથમ સંયુક્ત કવાયત "સાયક્લોન-1" હાથ ધરવામાં આવી છે ? ઈજિપ્ત રશિયા ફ્રાન્સ જાપાન 37 / 70 ભારતીય રેલ્વેએ "ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન" ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવાની જાહેરાત કરી છે ? અયોધ્યા થી જનકપુર (નેપાળ) આગ્રા થી દિલ્હી કોલકાતા થી ઢાકા શ્રીનગર થી મુંબઈ 38 / 70 નીચેનામાંથી કયો જિલ્લો ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો બન્યો છે ? બેંગ્લોર કોઈમ્બતુર કોલ્લમ લખનૌ 39 / 70 કયા શહેરમાં થિંક 20 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ? વડોદરા ગાંધીનગર શ્રીનગર ભોપાલ 40 / 70 કઈ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ 41 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ 14 જાન્યુઆરી 2023ના રોજ "જિયોસ્પેશિયલ હેકાથોન" શરૂ કરી છે ? નરેન્દ્ર સિંહ તોમર ધર્મેન્દ્ર સિંહ રાજનાથ સિંહ ડૉ જીતેન્દ્ર સિંહ 42 / 70 નેશનલ હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ભૂપેશ વર્મા પ્રવીણ શર્મા વિનોદ કુમાર કિરોન ખેર 43 / 70 BROમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે ? રાજશ્રી રામસેતુ આરતી સરીન સુરભી જાખમોલા શીલા માધાઈ 44 / 70 ઈ-ગવર્નન્સ મોડમાં સંપૂર્ણપણે શિફ્ટ થનાર પ્રથમ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? જમ્મુ અને કાશ્મીર ચંદીગઢ નવી દિલ્હી પુડુચેરી 45 / 70 રાજનાથ સિંહે કઈ જગ્યા એ શૌર્ય સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે ? પલવલ લાલ કિલ્લો ચિરબાગ માનેસર 46 / 70 કયા દેશની યુવતી R' Bonney Gabriel મિસ યુનિવર્સ 2022 બની છે ? ન્યુઝીલેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા 47 / 70 કઈ મિસાઈલનું ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ? અગ્નિ-4 પૃથ્વી-2 અગ્નિ-5 પૃથ્વી-3 48 / 70 પેંગ્વિન જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 19 જાન્યુઆરી 17 જાન્યુઆરી 20 જાન્યુઆરી 18 જાન્યુઆરી 49 / 70 ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક મહેતા પંકજ કુમાર સિંહ કૃષ્ણ દેવ જગદીશ શર્મા 50 / 70 બ્રાન્ડ મેન્ટરશિપ ઈન્ડેક્સ 2023 માં કયા ઉદ્યોગપતિએ ટોચનું સ્થાન મેળવ્યું છે ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી સત્ય નાડેલા સુંદર પિચાઈ 51 / 70 સ્ટાર્ટઅપ મેન્ટરશિપ માટે MAARG પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? સ્મૃતિ ઝુબિન ઈરાની પિયુષ ગોયલ નારાયણ તટુ રાણે નરેન્દ્ર સિંહ તોમર 52 / 70 16-17 જાન્યુઆરીના રોજ G20 ની પ્રથમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યાં યોજાઈ હતી ? પુણે ભોપાલ દેહરાદૂન નાગપુર 53 / 70 તાજેતરમાં વિકાસશીલ દેશો માટે નવા "આરોગ્ય મૈત્રી" પ્રોજેક્ટની જાહેરાત કોણે કરી છે ? નરેન્દ્ર મોદી અમિત શાહ દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખર 54 / 70 વર્લ્ડ સ્પાઈસ કોંગ્રેસની 14મી આવૃત્તિ 16-18 ફેબ્રુઆરી 2023 દરમિયાન ક્યાં યોજાશે ? મુંબઈ દિલ્હી જયપુર હૈદરાબાદ 55 / 70 નીચેનામાંથી કયા દેશે તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર પાડી છે ? નેપાળ શ્રીલંકા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ 56 / 70 કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળો FITUR 2023 નું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા આઈસલેન્ડ આર્જેન્ટિના સ્પેન 57 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં એચ.એલ.વી (HLV) ફિલ્મ સિટી બનાવવામાં આવી છે ? પંજાબ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન 58 / 70 ભારતીય સેના દિવસ કયા દિવસે ઊજવવામાં આવે છે ? 15 જાન્યુઆરી 13 જાન્યુઆરી 16 જાન્યુઆરી 14 જાન્યુઆરી 59 / 70 ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર કોણ બન્યો છે ? ઈશાન કિશન વિરાટ કોહલી શુભમન ગીલ રોહિત શર્મા 60 / 70 ફેડરલ બેંક લિટરરી એવોર્ડ 2022 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? રામવૃક્ષ બેનીપુરી અંજના અપાચના મુલ્ક રાજ આનંદ કે વેણુ 61 / 70 બાર્સેલોનાએ કોને હરાવીને સ્પેનિશ સુપર કપ ફાઈનલ 2023 જીતી છે ? રીઅલ મેડ્રિડ રિયલ બેટિસ મેન યુનાઈટેડ વેલેન્સિયા 62 / 70 નીચેનામાંથી કોણે "બ્રેવિંગ અ વાયરલ સ્ટોર્મ" નામનું પુસ્તક લોન્ચ કર્યું છે ? સ્મૃતિ ઈરાની અનિરુદ્ધ કુમાર પીએમ મોદી મનસુખ માંડવિયા 63 / 70 રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી કોણ બન્યો છે ? પૃથ્વી શો ઈશાન કિશન શ્રેયસ અય્યર ઋતુરાજ ગાયકવાડ 64 / 70 તાજેતરમાં "ઈ-મહાકુંભ" પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? અમિત શાહ દ્રોપદી મૂર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગદીપ ધનખરે 65 / 70 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન B20 ઈન્સેપ્શન મીટિંગ કયા શહેરમાં યોજાશે ? ગુરુગ્રામ કાનપુર ભોપાલ ગાંધીનગર 66 / 70 કયો દેશ તાજેતરમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે ? જાપાન કતાર અમેરિકા રશિયા 67 / 70 ભારતનું પ્રથમ 3x પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક મધ્ય પ્રદેશ 68 / 70 છત્તીસગઢના કયા જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ? સુરગુજા જશપુર દુર્ગ કોટબા 69 / 70 75 મી આર્મી ડે પરેડનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગુજરાત રાજસ્થાન બેંગલુરુ ઉત્તરપ્રદેશ 70 / 70 કઈ ભારતીય પાર્ટી વિશ્વની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ પાર્ટી બની છે ? બહુજન સમાજ પાર્ટી આમ આદમી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી Your score isThe average score is 31% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related