23 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ગ્રીન ડેટા સેન્ટર
  • ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ
  • ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022
  • સંરક્ષણ સચિવ
  • મિશન લાઈફ
  • સખારોવ પ્રાઈઝ 2022
  • ગીધના સંરક્ષણ માટે એક પેનલની રચના
  • કાશી તમિલ સંગમનું આયોજન
  • 14મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ
  • અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ23/10/2022 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs quiz

2
Created on By educationvala13

23 October current affairs quiz

23 October current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

2 / 10

પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાશે ?

3 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ગીધના સંરક્ષણ માટે એક પેનલની રચના કરી છે ?

4 / 10

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 'મિશન લાઈફ' લોન્ચ કર્યું છે ?

5 / 10

કાશી તમિલ સંગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ?

6 / 10

ભારતમાં તેનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર કોણે શરૂ કર્યું છે ?

7 / 10

કયા દેશના લોકોને યુરોપિયન સંસદનું સર્વોચ્ચ સન્માન "સખારોવ પ્રાઈઝ 2022" આપવામાં આવ્યું છે ?

8 / 10

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની જાહેરાત મુજબ અઠવાડિયાના કયા દિવસને સૌથી ખરાબ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

9 / 10

14મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો ?

10 / 10

ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Your score is

The average score is 55%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/9402xGG4TaY

Instagram Post

https://www.instagram.com/p/CkClkq9hZj8/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CkCkubPotjv/?igshid=NjZiMGI4OTY=
https://www.instagram.com/p/CkClSnHBqph/?igshid=NjZiMGI4OTY=

Leave a Comment

error: Content is protected !!