Weekly current affairs 07 03/12/202223/10/2022 by educationvala13 Weekly current affairs quiz 1 Created on October 23, 2022 By educationvala13 Weekly current affairs quiz 07 Weekly current affairs quiz in gujarati 07 1 / 70 તાજેતરમાં જાહેર કરાયેલ ફ્રીડમ હાઉસના ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 51 મો 52 મો 50 મો 53 મો 2 / 70 જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા ભારતીય શહેરમાં યોજાશે ? દેહરાદૂન જોધપુર ઈન્દોર કાનપુર 3 / 70 કયા ટેનિસ ખેલાડીએ સાન ડિએગો ઓપન ટેનિસ ટાઈટલ જીત્યું ? જ્હોન ઈસ્નર સારેના વિલિન્સ ઈગા સ્વિયાતેક જીમી કોનર્સ 4 / 70 નીચેનામાંથી કોણે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ? પંકજ મિથલ વિક્રમ નાથ દિપાંકર દત્તા સંજય કરોલ 5 / 70 ઓક્ટોબર 2022માં આદર્શ સ્વિકાને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? તુર્કી કુવૈત ઈરાક ઈરાન 6 / 70 તાજેતરમાં બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ કોણ બન્યા છે ? ઉષા થોરાટ આશિષ ચૌહાણ મોહિત ભાટિયા મનોજ કુમાર 7 / 70 ઓક્ટોબર 2022માં ઈસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે ? 38 36 34 40 8 / 70 કયા દેશના લેખક રોહન કરુણાતિલકાએ નવલકથા "ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા" માટે 2022નું બુકર પ્રાઈઝ જીત્યું છે ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન 9 / 70 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર્સ ઈન્ડેક્સની 7મી આવૃત્તિમાં કયું રાજ્ય સામાજિક-આર્થિક અને રાજકીય ન્યાયમાં પ્રથમ ક્રમે રહ્યું છે ? રાજસ્થાન આસામ હરિયાણા હિમાચલ પ્રદેશ 10 / 70 તાજેતરમાં ત્રીજો વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવ ક્યાં શરૂ થયો છે ? વિજયવાડા, આંધ્રપ્રદેશ ગુરુગ્રામ, હરિયાણા મુંબઈ, મહારાષ્ટ્ર જયપુર, રાજસ્થાન 11 / 70 રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહીદ સૈનિક વેલફેર ફંડ માટે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે ? માં ભારતી કે લાલ માં ભારતી કે શક્તિપુત્ર માં ભારતી કે સપૂત માં ભારતી કે અમર શહીદ 12 / 70 ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના કયા શહેરમાં રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો ? ગ્વાલિયર ઈન્દોર ભોપાલ જબલપુર 13 / 70 બંધન બેંક દ્વારા કયા ભારતીય ક્રિકેટને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? સૌરવ ગાંગુલી યુવરાજ સિંહ સચિન તેંડુલકર રાહુલ દ્રવિડ 14 / 70 કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ પંજાબ હિમાચલ પ્રદેશ 15 / 70 કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે ? તેલંગાણા હરિયાણા તમિલનાડુ મધ્યપ્રદેશ 16 / 70 દેશની ચોથી "વંદે ભારત" એક્સપ્રેસ ટ્રેન કયા સ્થળો વચ્ચે દોડશે ? દિલ્હી અને મુંબઈ દિલ્હી અને હિમાચલ પ્રદેશનું ઉના મધ્યપ્રદેશ અને ગોવા મુંબઈ અને પંજાબ 17 / 70 કોની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે "ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ" નામની નવી યોજનાને મંજૂરી આપી છે ? રાજનાથ સિંહ અનુરાગ ઠાકુર નરેન્દ્ર મોદી નીતિન ગડકરી 18 / 70 કઈ રાજ્ય સરકારે સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી ? મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા 19 / 70 કઈ બેંકે કે.બી.એલ. શતાબ્દી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે ? કર્ણાટક બેંક પંજાબ નેશનલ બેંક એચ.ડી.એફ.સી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 20 / 70 કઈ સંસ્થાએ યુનિસેફ સાથે મળીને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે ? એશિયન ક્રિકેટ કાઉન્સિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ 21 / 70 કયા વરિષ્ઠ ICAS અધિકારીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ? ભારતી દાસ નિર્મલા ધુમે જવાહર ઠાકુર મીરા સક્સેના 22 / 70 ભારતમાં તેનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર કોણે શરૂ કર્યું છે ? રિલાયન્સ ડિજિટલ માઈક્રોસોફ્ટ ફોનપે ટાટા મોટર્સ 23 / 70 તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિવેક જોષી અરમાને ગિરિધર નગેન્દ્રનાથ સિન્હા અમૃત લાલ મીના 24 / 70 કયા દેશના પ્રખ્યાત ઈતિહાસકાર પ્રો. બાર્બરા મેટકાફને સર સૈયદ એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? અમેરિકા ડેનમાર્ક વિયેતનામ બાંગ્લાદેશ 25 / 70 તાજેતરમાં કોના દ્વારા નવી "ધન વર્ષ" યોજના શરૂ કરવામાં આવી છે ? LIC પંજાબ નેશનલ બેંક બજાજ ફાઈનાન્સ નાબાર્ડ 26 / 70 કઈ કંપનીએ તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર "Vida VI" લોન્ચ કર્યું છે ? Hero Yamaha Bajaj Honda 27 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ગીધના સંરક્ષણ માટે એક પેનલની રચના કરી છે ? કર્ણાટક આસામ ઓડિશા તમિલનાડુ 28 / 70 તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? મલ્લિકાર્જુન ખડગે સિદ્ધારમૈયા અધીર રંજન ચૌધરી પ્રિયંક ખડગે 29 / 70 ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 30 / 70 ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? કૃષ્ણ વર્મા પ્રદીપ સિંહ ખારોલા કબીર દિનેશ ફેબ્રા 31 / 70 તાજેતરમાં "વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ"ને કયા રાજ્યના 7મા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી છે ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ઓડિશા 32 / 70 કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની જાહેરાત મુજબ માછલી ઉત્પાદન માં ભારત કેટલામાં ક્રમે છે ? ત્રીજા પહેલા ચોથા બીજા 33 / 70 નીચેનામાંથી કોને સપ્ટેમ્બર 2022 માટે ICC વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર ઝુલન ગોસ્વામી દીપ્તિ શર્મા 34 / 70 કેન્દ્ર સરકારે કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી છે ? ગંગા નદી ગોદાવરી નદી કૃષ્ણા નદી મહાનદી 35 / 70 કયા શહેરમાં GI મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? વારાણસી દેહરાદૂન લખનૌ ગુવાહાટી 36 / 70 T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે ? અયાન અફઝલ ખાન લોહાન લોરેન્સ સ્ટેફન બાર્ડ શારીજ અહમદી 37 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે ? સિક્કિમ ઓડિશા આસામ ત્રિપુરા 38 / 70 પ્રથમ ગેમ્સ ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ કયા શહેરમાં યોજાશે ? નવી દિલ્હી ચેન્નાઈ અમદાવાદ ઈન્દોર 39 / 70 કયો દેશ વર્ષ 2023માં એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરશે ? સિંગાપોર કતાર ઈન્ડોનેશિયા ચીન 40 / 70 તાજેતરમાં સબ-13s હર્ડલ્સ દોડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ? સીમા પુનિયા અપૂર્વી ચંદેલા તાનિયા સચદેવ જ્યોતિ યારાજી 41 / 70 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 'મિશન લાઈફ' લોન્ચ કર્યું છે ? ગુજરાત તમિલનાડુ કર્ણાટક કેરળ 42 / 70 કયા શહેરમાં 22મી વિશ્વ બ્લોકચેન સમિટ શરૂ કરવામાં આવી છે ? લંડન દુબઈ કાઠમંડુ નવી દિલ્હી 43 / 70 નીચેનામાંથી કોણે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022નો ખિતાબ જીત્યો છે ? ભુવનેશ્વર ભોપાલ લખનૌ હૈદરાબાદ 44 / 70 તાજેતરમાં કાયદા મંત્રીઓની અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી ? ઓડિશા તેલંગાણા ઉત્તરાખંડ ગુજરાત 45 / 70 સ્લોવાક રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સંજય રાણા કિશન દાન દેવલ અપૂર્વ શ્રીવાસ્તવ પિયુષ શ્રીવાસ્તવ 46 / 70 પ્રખ્યાત હોલીવુડ ફ્રેન્ચાઈઝી હેરી પોટરમાં "રૂબિયસ હેગ્રીડ" ની ભૂમિકા ભજવનાર કયા અભિનેતાનું નિધન થયું છે ? રુપર્ટ ગ્રિન્ટ ડેનિયલ રેડક્લિફ એલન રિકમેન રોબી કોલટ્રેન 47 / 70 ઈન્ડિયન નેવલ એકેડમીએ ઈન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કયા રાજ્યમાં કર્યું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક ગુજરાત 48 / 70 અબ્દુલ લતીફ રાશિદ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ? નેપાળ સુદાન ઈરાક ઈરાન 49 / 70 કાશી તમિલ સંગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? લઘુમતી બાબતોનું મંત્રાલય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ખાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય 50 / 70 કયું એકમાત્ર રાજ્ય છે જેણે 2022 ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે જલ જીવન મિશનનું લક્ષ્ય હાંસલ કર્યું છે ? ઓડિશા તમિલનાડુ તેલંગાણા કર્ણાટક 51 / 70 ભારતે કયા દેશને હરાવીને ક્રિકેટ મહિલા એશિયા કપ 2022 જીત્યો છે ? શ્રીલંકા પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ 52 / 70 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની જાહેરાત મુજબ અઠવાડિયાના કયા દિવસને સૌથી ખરાબ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? શુક્રવાર રવિવાર બુધવાર સોમવાર 53 / 70 ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 111 107 89 120 54 / 70 પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 18 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 55 / 70 ઓઆરએસના પિતા તરીકે જાણીતી કઈ વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે ? વેંકટરામન રાધાકૃષ્ણન નરિંદર સિંહ કપાન્યા દિલીપ મહાલનોબિસ ઉડુપી રામચંદ્ર રાવ 56 / 70 સર્બિયન વૈજ્ઞાનિકોએ કઈ ટેનિસ સ્ટાર ખેલાડીના નામ પર ભમરાને નામ આપ્યું છે ? નોવાક જોકોવિક રોજર ફેડરર એન્ડી મુરાર રાફેલ નડાલ 57 / 70 14મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો ? ગુવાહાટી હૈદરાબાદ નવી દિલ્હી લખનૌ 58 / 70 વિશ્વ આંકડાકીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 59 / 70 તાજેતરમાં મહેસૂલ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિપિનચંદ્ર પોલ સંજય મલ્હોત્રા અશોક ડીંડા કિશોર કુમાર 60 / 70 કઈ IIT માં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈ.ઈન્વેન્ટીવ નું ઉદ્ઘાટન કર્યું છે ? IIT કાનપુર IIT મદ્રાસ IIT ગુવાહાટી IIT દિલ્હી 61 / 70 કયા રેલ્વે સ્ટેશન પર, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ એલ્યુમિનિયમ ફ્રેટ રેકનું ઉદ્ઘાટન કર્યું ? ભુવનેશ્વર રાયપુર રાંચી લખનૌ 62 / 70 કયા દેશના લોકોને યુરોપિયન સંસદનું સર્વોચ્ચ સન્માન "સખારોવ પ્રાઈઝ 2022" આપવામાં આવ્યું છે ? ડેનમાર્ક બ્રિટન રશિયા યુક્રેન 63 / 70 પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાશે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન 64 / 70 પ્રોજેક્ટ "નિસાર" કઈ બે એજન્સીઓ વચ્ચે વર્ષ 2023માં શરૂ થનાર એક મોટો પ્રોજેક્ટ છે ? નાસા - એન.ટી.પી.સી. નાસા - ડી.આર.ડી.ઓ. નાસા - યુરોપીયન સ્પેસ એજન્સી નાસા - ઈસરો 65 / 70 કયા ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિને 2022 માટે પ્રતિષ્ઠિત અનુવ્રત પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? શંકર દયાલ શર્મા પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી એ.પી.જે. અબ્દુલ કલામ 66 / 70 આર્થિક કટોકટી વચ્ચે તાજેતરમાં કયા દેશમાંથી લગભગ 500 ડોકટરોએ સ્થળાંતર કર્યું છે ? પાકિસ્તાન ભૂટાન બ્રાઝિલ શ્રીલંકા 67 / 70 પૂર્વીય નૌસેના કમાનએ આંધ્રપ્રદેશ કઈ કવાયત શરૂ કરી છે ? આગમન પ્રસ્થાન ધૈર્ય શક્તિ 68 / 70 કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો કયા રાજ્યમાં શરૂ કર્યો ? કર્ણાટક ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ 69 / 70 અવકાશમાં શૂટ કરનાર પ્રથમ અભિનેતા કોણ બન્યું છે ? પ્રભાસ સલમાન ખાન ટોમ ક્રુઝ અક્ષય કુમાર 70 / 70 ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી ભારતની યજમાનીમાં કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી ? મુંબઈ નવી દિલ્હી રાંચી હૈદરાબાદ Your score isThe average score is 47% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related