આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી
- ભારતનું સૌપ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વ
- ત્રીજા લોક મંથન કાર્યક્રમનું ઉદ્ઘાટન
- પોલીસની આકસ્મિક રજા લંબાવનાર રાજ્ય
- નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના નવા ડિરેક્ટર જનરલ
- “તાજપુર પોર્ટ પ્રોજેક્ટ”
- ભારતીય ઓલિમ્પિક સંઘના બંધારણમાં સુધારો કરવા ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક
- એમેઝોનનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ
- INS નિસ્તાર અને INS નિપુણ લોન્ચ
- બ્રેઈલમાં આસામી શબ્દકોશ હેમકોશની નકલ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 26/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |