Weekly current affairs quiz 03

Weekly current affairs quiz

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
ભાગ03
પ્રશ્નો60
પ્રકારMcq (સમજૂતી સાથે)
15
Created on By educationvala13

Weekly current affairs quiz 03

Weekly current affairs quiz in gujarati 03

1 / 60

તાજેતરમાં BLO ઈ-મેગેઝિન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?

2 / 60

કયો દેશ 2023માં મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની યજમાની કરશે ?

3 / 60

કયા દેશે અંડર-17 સાઉથ એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2022 જીતી છે ?

4 / 60

ફોરેન્સિક પુરાવાના સંગ્રહને ફરજિયાત બનાવનાર દેશની પ્રથમ સેના / પોલીસ કઈ બની છે ?

5 / 60

કઈ રાજ્ય સરકારે જનતાની ફરિયાદોના નિવારણ માટે "CM દા હૈસી" પોર્ટલ શરૂ કર્યું છે ?

6 / 60

દેશની સૌથી લાંબી ક્રુઝ સેવા ક્યાંથી ક્યાં સુધી શરૂ થશે ?

7 / 60

સુધારાવાદી નેતા ઈ.વી. રામાસામી (પેરિયાર)ના જન્મદિવસે કયું રાજ્ય "સામાજિક ન્યાય દિવસ" ઉજવે છે ?

8 / 60

નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે ?

9 / 60

કયું ભારતીય જહાજ 32 વર્ષની શાનદાર સેવા બાદ નેવીમાંથી નિવૃત્ત થયું છે ?

10 / 60

કયા રાજ્યના જેલ વિભાગે મોબાઈલ એટેન્ડન્સ એપ્લિકેશન શરૂ કરી છે ?

11 / 60

અમદાવાદ મેડિકલ કોલેજનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું ?

12 / 60

ગાઝિયાબાદમાં કયા દેશના દૂતાવાસ દ્વારા માસિક સ્વાસ્થ્ય માટે પ્રોજેક્ટ "સારસ" શરૂ કરવામાં આવ્યો છે ?

13 / 60

ભારતના 76મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ?

14 / 60

કયા દેશની ખેલાડી લિન્ડા ફ્રુહવિર્ટોવાએ ચેન્નાઈ ઓપન 2022નો ખિતાબ જીત્યો છે ?

15 / 60

મુંબઈ સિટીને હરાવીને ડુરંડ કપ 2022 કોણે જીત્યો છે ?

16 / 60

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી કોણ બન્યા છે ?

17 / 60

કઈ રાજ્ય સરકારે શાળાઓમાં ફરજીયાત રમતગમતનો સમયગાળો અને નો બેગ ડે શરૂ કરવાનો નિર્ણય લીધો છે ?

18 / 60

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના તાજેતરના રેન્કિંગમાં ભારતનો કયો પ્રાણી ઉદ્યાન ટોચ પર છે ?

19 / 60

કઈ રાજ્ય સરકાર નીતિ આયોગની તર્જ પર રાજ્ય સ્તરની સંસ્થા બનાવશે ?

20 / 60

વિશ્વ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તી ખેલાડી કોણ બની છે ?

21 / 60

પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઈઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

22 / 60

તાજેતરમાં કયા વરિષ્ઠ RSS પ્રચારકનું નિધન થયું છે ?

23 / 60

સ્વાતિ પીરામલને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે ?

24 / 60

કયા કેન્દ્રીય મંત્રીએ ચામડાના ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે "સ્કેલ" એપ લોન્ચ કરી છે ?

25 / 60

કઈ રાજ્ય સરકારે તેના સચિવાલયનું નામ "ડૉ બીઆર આંબેડકર" રાખવાની જાહેરાત કરી છે ?

26 / 60

વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022માં ભારતે કયા દેશ સાથે ભારતમાં શહેરી ગંદાપાણીના લેન્ડસ્કેપ પર સંયુક્ત વ્હાઈટ પેપર રજૂ કર્યું છે ?

27 / 60

ભારતીય ફિલ્મ "છેલ્લો શો" ને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે, તે કઈ ભાષાની ફિલ્મ છે ?

28 / 60

તાજેતરમાં કયા રાજ્યમાં ઉભરતા કાયદાના મુદ્દાઓ પર એક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

29 / 60

કયા કેન્દ્રીય મંત્રીએ રામકૃષ્ણ મિશનનો "જાગૃતિ કાર્યક્રમ" શરૂ કર્યો છે ?

30 / 60

કયા ભારતીય શહેરે "ગ્લોબલ ફિનટેક સમિટ" 2022 નું આયોજન કર્યું છે ?

31 / 60

કઈ રાજ્ય સરકારે SC, ST અને અન્ય માટે અનામત વધારીને 77% કરી છે ?

32 / 60

આર્મી ચીફ મનોજ પાંડેએ "કારગિલ ઈન્ટરનેશનલ મેરેથોન"નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?

33 / 60

અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે, તે કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ?

34 / 60

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં કોણ ટોચ પર છે ?

35 / 60

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશએ કમ્યુનિટી પોલીસિંગ "વી કેર" પહેલ શરૂ કરી છે ?

36 / 60

ઓગસ્ટ મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ કોને જાહેર કરવામાં આવ્યો છે ?

37 / 60

તાજેતરમાં ચર્ચામાં રહેલ "માયા" એ કયા પ્રાણીનું વિશ્વનું પ્રથમ ક્લોનિંગ છે ?

38 / 60

કયા રાજ્યના વિધાનસભા સત્રમાં પ્રથમ વખત મહિલા સભ્યો માટે એક દિવસ અનામત રાખવામાં આવ્યો છે ?

39 / 60

કયા દેશે નવેમ્બર 2022માં તેનું પ્રથમ ચંદ્ર રોવર "રાશીદ" લોન્ચ કરવાની જાહેરાત કરી છે ?

40 / 60

કંતાર બ્રાન્ડ્ઝ ઈન્ડિયાના અહેવાલ મુજબ ભારતમાં સૌથી કિંમતી (મૂલ્યવાન) કંપની કઈ બની છે ?

41 / 60

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાય છે ?

42 / 60

તાજેતરમાં, કયા ક્રિકેટર અને તેની પત્નીને મેક્સ લાઈફ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

43 / 60

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 512 નવા ઈન્દિરા રસોડા શરૂ કરવાની જાહેરાત કરી છે ?

44 / 60

કઈ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરૂ કર્યું છે ?

45 / 60

કયા શહેરમાં ભારત, સંયુક્ત આરબ અમીરાત અને ફ્રાન્સે તેમની પ્રથમ ત્રિપક્ષીય વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું છે ?

46 / 60

તાજેતરમાં, ભારતીય મૂળની "શેફાલી રાઝદાન" ને નેધરલેન્ડ્સમાં કયા દેશના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવી છે ?

47 / 60

વિશ્વ દર્દી સલામતી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

48 / 60

નામીબિયાથી લાવવામાં આવેલી ચાર વર્ષની માદા ચિત્તાને વડાપ્રધાન મોદીએ શું નામ આપ્યું છે ?

49 / 60

કોને ભારતનું પ્રથમ સ્વચ્છ સુજલ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

50 / 60

ભારતના કોસ્ટ ગાર્ડ્સ અને કયા દેશે દરિયાઈ સંબંધો માટે સંયુક્ત તાલીમ કવાયત હાથ ધરી છે ?

51 / 60

વરિષ્ઠ રાજદ્વારી પ્રકાશ ચંદને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

52 / 60

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

53 / 60

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

54 / 60

વિશ્વ વાંસ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

55 / 60

એલ્વિસ અલી હઝારિકા નોર્થ ચેનલ પાર કરનાર પૂર્વોત્તરમાંથી પ્રથમ તરવૈયા બન્યા, તેઓ કયા રાજ્યના છે ?

56 / 60

કયા રાજ્ય એ કન્નડ ભાષાને ફરજિયાત બનાવવા માટે કાયદો બનાવવાની જાહેરાત કરી છે ?

57 / 60

કયો દેશ 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની યજમાની કરશે ?

58 / 60

બાંગ્લાદેશે કયા દેશને હરાવીને પ્રથમ વખત તેની સૈફ (SAFF) મહિલા ચેમ્પિયનશિપ 2022 જીતી છે ?

59 / 60

કઈ રાજ્ય સરકારે "દૌલતાબાદ કિલ્લા" નું નામ બદલીને "દેવગીરી કિલ્લો" કરવાની જાહેરાત કરી છે ?

60 / 60

દેશનું પ્રથમ ડીજીટલ એડ્રેસ ધરાવતું સીટી કયું હશે ?

Your score is

The average score is 62%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/FAbhEcLyGRI

Leave a Comment

error: Content is protected !!