આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 27/11/2022 (રવિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |
- આત્મહત્યા નિવારણ નીતિ
- રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2022
- બાંગ્લાદેશથી ભાગી ગયેલા ચિન કુકી સમુદાયના 270 આદિવાસીઓને આશ્રય
- એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ
- ગરુડ શક્તિ સંયુક્ત યુદ્ધઅભ્યાસ
- વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ
- શૂન્ય-ગુરુત્વાકર્ષણમાં પ્રજનનનો અભ્યાસ કરવા વાંદરાઓને અવકાશમાં મોકલશે
- લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022
- બેંકને રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી
- બંધારણ દિવસ