Weekly current affairs quiz 11 04/12/202227/11/2022 by educationvala13 વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ21/11/2022 થી 27/11/2022પ્રશ્નો70પ્રકાર Weekly current affairs Quiz 5 Created on November 27, 2022 By educationvala13 Weekly current affairs quiz 10 Weekly current affairs quiz in gujarati 10 1 / 70 પ્રતિષ્ઠિત ડૉ. કલામ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વિષ્ણુ શર્મા જય પ્રકાશ નારાયણ વિપિન રામ કુમાર રવિ કુમાર સાગર 2 / 70 તાજેતરમાં કોને યુનેસ્કો મદનજીત સિંહ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? ઈબ્રાહિમ એગ ઈદબાલ્ટનાત ફ્રાન્કા મા-ઈહ સુલેમ યોંગ અનારકલી કૌર માનદ મેનન બાર્બ્યુ 3 / 70 ભારત અને કયા દેશ વચ્ચે 13મી દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ અલ બહર 2022નું આયોજન કરવામાં આવ્યું છે? ઓમાન વિયેતનામ થાઈલેન્ડ શ્રીલંકા 4 / 70 નીચેનામાંથી કયા રાજ્યમાં 3 ટ્રાન્સજેન્ડરોને સરકારી શાળાના શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક દિલ્હી 5 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 55 માં 61 માં 68 માં 70માં 6 / 70 તાજેતરમાં પીએમ મોદીએ ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, તે કયા રાજ્યમાં આવેલું છે ? સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ ઓરિસ્સા 7 / 70 ઈન્ટરનેશનલ કમિટિ ફોર વેટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે ચૂંટાયેલા 7મા ભારતીય કોણ બન્યા છે ? બીજુ ગોવિંદ વેણુ ગોપાલ અચંતા પુણ્ય પ્રસુન બાજપાઈ દીપક ચૌરસિયા 8 / 70 નીચેનામાંથી કયા એશિયાઈ દેશે આત્મહત્યા નિવારણ નીતિ રજૂ કરી ? શ્રીલંકા ચીન ભારત મલેશિયા 9 / 70 આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર ક્યાં આપવામાં આવ્યું છે ? ઢાકા પેરિસ લંડન સિડની 10 / 70 નીચેનામાંથી કોણ કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટનમાં હાજરી આપશે ? અમિત શાહ નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખર 11 / 70 કયા કમિશને તાજેતરમાં "ઘર પોર્ટલ" શરૂ કર્યું છે ? નીતિ આયોગ સંસ્કૃતિ મંત્રાલય રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ 12 / 70 ભારતનું બંધારણ વર્ષ 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું, આ માટે દર વર્ષે બંધારણ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ? 16 નવેમ્બર 29 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 13 / 70 તાજેતરમાં કોને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? ઐશ્વર્યા શ્રીધર લતિકા નાથ રતિકા રામાસામી પૂર્ણિમા દેવી બર્મન 14 / 70 તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? આલોક પાંડે અમિતાભ કાન્ત વિવેક યાદવ અરવિંદ વિરમાણી 15 / 70 નીચેનામાંથી કોને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? પ્રકાશ ત્રિજ્યા વિકાસ મલ્હોત્રા સૂરજ ભાન અભિષેક કુમાર 16 / 70 મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 22 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 17 / 70 કોણે 72મી ઈન્ટર સર્વિસીસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2022-23 જીતી છે ? આર્મી રેડ ટીમ એકપણ નહિ ભારતીય વાયુસેના ભારતીય નૌકાદળ 18 / 70 તાજેતરમાં કયા દેશે હરસોંગ-17 અથવા મોસ્ટાર મિસાઈલ લોન્ચ કરી છે ? ઓસ્ટ્રેલિયા જાપાન ચીન ઉત્તર કોરિયા 19 / 70 કઈ રાજ્ય સરકારે "અમર સરકાર" પોર્ટલ શરૂ કર્યું છે ? સિક્કિમ ત્રિપુરા ઓડિશા ઝારખંડ 20 / 70 કોવિડ-19 રાહત પ્રયાસો માટે કયા પત્રકારને "જયપુર ફૂટ યુએસએ" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રાજીવ મસંદ પ્રણય રોય ડેનિશ મંજૂર ભટ્ટ વિક્રમ ચંદ્રા 21 / 70 તાજેતરમાં ONGCના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અરુણ કુમાર સિંહ જગવીર વર્મા રોહિત મિશ્રા પ્રસીદ કુમાર 22 / 70 કયા શહેરમાં એરફોર્સના એર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? નાગપુર પણજી મુંબઈ અંબાલા 23 / 70 કયા રાજ્યે પૂર્વોત્તરમાં પ્રથમ યુનાની દવા પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ? ત્રિપુરા સિક્કિમ નાગાલેન્ડ આસામ 24 / 70 FICCI એ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022 થી કોને સન્માનિત કર્યા ? સંજય ખોસલા ઉદય સિંહ પવાર રાજેન્દ્ર સિંહ પવાર વિજય કુમાર થડાણી 25 / 70 થાઈલેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં કુટુંબ નિયોજનમાં નેતૃત્વ માટે એક્સેલ એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો ? ઓસ્ટ્રેલિયા નેપાળ ભારત બાંગ્લાદેશ 26 / 70 નવેમ્બર 2022માં, ભારતે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી નીચેનામાંથી કઈ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? અગ્નિ-1 અગ્નિ-3 અગ્નિ-4 અગ્નિ-2 27 / 70 ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં સંયુક્ત દરિયાઈ દળોની આગેવાની હેઠળના ઓપરેશન "સી સ્વોર્ડ 2" માં નૌકાદળના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS ત્રિકાંડ INS વિરાટ INS વિક્રાંત INS તારકશ 28 / 70 તાજેતરમાં UrbanGabru દ્વારા કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા હાર્દિક પંડ્યા 29 / 70 કયા રાજ્યમાં નવીનીકરણ કરાયેલ તવાંગ યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે ? ઉત્તરાખંડ સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ 30 / 70 ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડ 7 સંયુક્ત વાયુસેના કવાયત ક્યાં યોજાઈ હતી ? જોધપુર જયપુર જેસલમેર ગાંધીનગર 31 / 70 એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે ? અંકિતા દાસ મનિકા બત્રા શ્રીજા અકુલા નેહા અગ્રવાલ 32 / 70 કઈ દિગ્ગજ પંજાબી અભિનેત્રીનું 69 વર્ષની વયે નિધન થયું છે ? દલજીત કૌર નિર્મલ ઋષિ પ્રીતિ સપ્રુ ઉપાસના સિંઘ 33 / 70 કયા કથક નૃત્યાંગનાને સુમિત્રા ચરત રામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? શોવના નારાયણ મંજરી ચતુર્વેદી ઉમા શર્મા સાસ્વતી સેન 34 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રીન પોર્ટ્સ અને શિપિંગ માટે ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે ? સર્બાનંદ સોનોવાલ સુબ્રમણ્યમ જયશંકર નરેન્દ્ર સિંહ તોમર ધર્મેન્દ્ર પ્રધાન 35 / 70 ઉત્તરાખંડ હાઈકોર્ટને નૈનીતાલથી ક્યાં ખસેડવામાં આવશે ? હલ્દવાની સાતતાલ ભીમતાલ મસૂરી 36 / 70 શૂન્ય-ગુરુત્વાકર્ષણમાં પ્રજનનનો અભ્યાસ કરવા નીચેનામાંથી કયો દેશ વાંદરાઓને અવકાશમાં મોકલશે ? ભારત ચીન અમેરિકા જાપાન 37 / 70 ભારતનું પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ માળખું કઈ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ કર્ણાટક તમિલનાડુ કેરળ 38 / 70 કયા દેશે મુખ્ય ચૂંટણી કમિશનરને આગામી ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે આમંત્રણ આપ્યું છે ? ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા 39 / 70 23 થી 25 નવેમ્બર દરમિયાન ઈન્ડો-પેસિફિક પ્રાદેશિક સંવાદની ચોથી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે ? નવી દિલ્હી ગુવાહાટી દેહરાદૂન લખનૌ 40 / 70 પીએમ મોદીએ તાજેતરમાં કયા રાજ્યમાં 600 મેગાવોટના કામેંગ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને સમર્પિત કર્યો છે ? ઉત્તર પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ 41 / 70 ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડ દ્વારા "શત્રુનાશ અભ્યાસ" ક્યાં યોજવામાં આવ્યો હતો ? ગુજરાત રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર 42 / 70 કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી શિક્ષણ પુરસ્કાર યોજના" શરૂ કરી છે ? પંજાબ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ 43 / 70 તાજેતરમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાયડાઇવર કોણ બની છે ? રાજશ્રી રામસેતુ લાન્સ નાઈક મંજુ માધુરી કાનિટકર શીલા એસ મથાઈ 44 / 70 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 29 27 31 25 45 / 70 વિશ્વ ટેલિવિઝન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 21 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 46 / 70 કયા જાણીતા નવલકથાકારને 2022 માટે જેસીબી સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે ? ખાલિદ જાવેદ ગીતાંજલિ શ્રી સુરેન્દ્ર વર્મા કાશીનાથ સિંહ 47 / 70 તાજેતરમાં "ગાંધી મંડેલા" એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? દલાઈ લામા સચિન તેંડુલકર નરેન્દ્ર મોદી અમિતાભ બચ્ચન 48 / 70 કયા દેશના બુસાનમાં 10માં ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા ઓસ્ટ્રેલિયા જાપાન 49 / 70 કયા ભૂતપૂર્વ IAS અધિકારીને ચૂંટણી પંચના નવા ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે ? સચિન પ્રકાશ સુલતાન સિંહ કિશોર કુમાર અરુણ ગોયલ 50 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 25મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ યોજાશે ? દેહરાદૂન જયપુર નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર 51 / 70 તાજેતરમાં તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2021 કોને આપવામાં આવ્યો છે ? નયના ધાકડી શુભમ ધનંજય વનમાળી કુંવર ભવાની સિંહ આપેલા બધા 52 / 70 તાજેતરમાં કયા ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2022ની જાહેરાત કરવામાં આવી હતી ? મત્સ્યોદ્યોગ ડેરી પશુપાલન આપેલા બધા જ 53 / 70 કયા રાજ્યના સીતામઢી જિલ્લામાં સીતા માતાની 251 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ? બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ આસામ 54 / 70 ભારતે કયા દેશ સાથે "યંગ પ્રોફેશનલ્સ સ્કીમ" શરૂ કરવાની જાહેરાત કરી છે ? ફ્રાન્સ બ્રિટન જર્મની ઈટાલી 55 / 70 કયા દેશના ઈતિહાસકાર સિમોન સેબેગે "ધ વર્લ્ડ એ ફેમિલી હિસ્ટ્રી" નામનું પુસ્તક લખ્યું છે ? ઈજિપ્ત ભારત ડેનમાર્ક બ્રિટન 56 / 70 ભારતમાં સૌથી વધુ સ્થાપિત ગ્રીડ-ઈન્ટરેક્ટિવ રિન્યુએબલ એનર્જી ક્ષમતાની યાદીમાં કયું રાજ્ય ટોચ પર છે ? કેરળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક 57 / 70 કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સારસ આજીવિકા મેળા 2022નું ઉદ્ઘાટન ક્યાં કર્યું ? હૈદરાબાદ શ્રીનગર નવી દિલ્હી મુંબઈ 58 / 70 કયા ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટનનું તાજેતરમાં 59 વર્ષની વયે અવસાન થયું છે ? રોલીન બોર્જેસ દિપક મંડલ અભિષેક યાદવ બાબુ મણિ 59 / 70 કયા દેશની સંસદે તાજેતરમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પસાર કર્યો છે ? અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા બ્રિટન 60 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકાર બાંગ્લાદેશથી ભાગી ગયેલા ચિન કુકી સમુદાયના 270 આદિવાસીઓને આશ્રય આપશે ? સિક્કિમ આસામ મિઝોરમ ત્રિપુરા 61 / 70 નવેમ્બર 2022માં, બંડારુ વિલ્સનબાબુને નીચેનામાંથી કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવશે ? કોમોરોસ પોર્ટુગલ આર્જેન્ટિના બેલારુસ 62 / 70 નીચેનામાંથી કયો દેશ નો મની ફોર ટેરર કોન્ફરન્સનું આયોજન કરી રહ્યો છે ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત 63 / 70 નીચેનામાંથી કોણે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો ? પીયૂષ કુમાર સંજુ સેમસંગ સુનીલ કુમાર એન.જગદીશ 64 / 70 કયા અભિનેતા-નિર્માતાને 2022 માટે IFFI ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રાજકુમાર હિરાણી આશુતોષ ગોવારિકર અનુરાગ કશ્યપ ચિરંજીવી કોનિડેલા 65 / 70 કયા દેશના બ્રામ્પટનમાં હરકીરત સિંહ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થનાર પ્રથમ પાઘડીધારી શીખ બન્યા છે ? બાંગ્લાદેશ કેનેડા ઈન્ડોનેશિયા નેધરલેન્ડ 66 / 70 તાજેતરમાં કયા દેશ સાથે ભારતે જાવામાં ગરુડ શક્તિ સંયુક્ત યુદ્ધઅભ્યાસ શરૂ કર્યો છે ? અલ્જેરિયા સીરિયા ઈન્ડોનેશિયા મલેશિયા 67 / 70 તાજેતરમાં કયા રાજ્યની બહેરા લોકોની ક્રિકેટ ટીમે T20 નેશનલ ચેમ્પિયનશિપ 2022 ટ્રોફી જીતી છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ બિહાર 68 / 70 કયા રાજ્યે તેની પ્રથમ અને ભારતની 35મી જૈવવિવિધતા હેરિટેજ સાઇટને સૂચિત કરી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા 69 / 70 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં કઈ બેંકને રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી છે ? બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એચ.ડી.એફ.સી. બેંક પંજાબ નેશનલ બેન્ક 70 / 70 નોર્થ ઈસ્ટ ઓલિમ્પિક ગેમ્સમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે ? નાગાલેન્ડ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ Your score isThe average score is 69% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related