27 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ભારતમાં 5G સેવાઓ
  • T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
  • 36મી નેશનલ ગેમ્સ
  • ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) ના પ્રમુખ
  • એક વર્ષમાં ODI, T20 અને ટેસ્ટમાં 10 વિકેટથી હારનાર પ્રથમ ક્રિકેટ ટીમ
  • મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022
  • ભારતીય ક્રિકેટ બેટ્સમેને તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં ત્રીજું સ્થાન
  • યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ્સ એવોર્ડ
  • ભારતીય મહિલા ટીમની ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં જીત
  • “માતૃભૂમિ યોજના” પોર્ટલ
વિષયકરંટ અફેર્સ
તારીખ27/09/2022
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq (સમજૂતી સાથે)

Current affairs quiz

13
Created on By educationvala13

27 September current affairs quiz

27 September current affairs quiz in gujarati

1 / 10

1 ઓક્ટોબર 2022 ના રોજ ભારતમાં 5G સેવાઓ કોણ શરૂ કરશે ?

2 / 10

નીચેનામાંથી કયા ભારતીય ક્રિકેટ બેટ્સમેને તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે ?

3 / 10

ODI મહિલા ક્રિકેટમાં, ભારતે વર્ષો પછી કયા દેશ સામે ODI શ્રેણી જીતી ?

4 / 10

કઈ ક્રિકેટ ટીમ એક વર્ષમાં ODI, T20 અને ટેસ્ટમાં 10 વિકેટથી હારનાર પ્રથમ ક્રિકેટ ટીમ બની ?

5 / 10

36મી નેશનલ ગેમ્સની ફાઈનલ મેચમાં કયા રાજ્યના મેન્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો ?

6 / 10

તાજેતરમાં કયા ક્રિકેટ બેટ્સમેને T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી ?

7 / 10

તાજેતરમાં ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) ના પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

8 / 10

કઈ રાજ્ય સરકાર મહાત્મા ગાંધીની જન્મજયંતિએ (2જી ઓક્ટોબરે) "માતૃભૂમિ યોજના" પોર્ટલ શરૂ કરશે ?

9 / 10

"ગોવા કાર્નિવલ મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી" સ્પર્ધામાં મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022નો તાજ કોને આપવામાં આવ્યો ?

10 / 10

કયા દેશને યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે ?

Your score is

The average score is 86%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/2VQUcE9bUGc

Instagram Post

https://www.instagram.com/p/Ci_xXIJBFkC/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/Ci_xm2_hKPe/?igshid=YmMyMTA2M2Y=
https://www.instagram.com/p/Ci_x7QNhpZj/?igshid=YmMyMTA2M2Y=

Leave a Comment

error: Content is protected !!