29 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ટાટા ટ્રસ્ટના નવા CEO
  • ભારત પર્વ
  • ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેશનનું પ્લેટિનમ રેટિંગ
  • “100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક” અભિયાન
  • 10,000 મહિલાઓને સાયબર કૌશલ્યમાં તાલીમ આપવાની જાહેરાત
  • વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ
  • ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર
  • મધ્ય રેલવેના જનરલ મેનેજર
  • યુએસ એરફોર્સમાં આર્મી બ્રિગેડિયર જનરલ
  • નેશનલ જિયોગ્રાફિક ડે
વિષયકરંટ અફેર્સ
તારીખ29/01/2023 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

29 January current affairs quiz

29 January current affairs quiz

1 / 10

કયા મંત્રાલયે 26 થી 31 જાન્યુઆરી, 2023 દરમિયાન લાલ કિલ્લાની બાજુમાં છ દિવસીય મેગા ઈવેન્ટ "ભારત પર્વ" નું આયોજન કર્યું છે ?

2 / 10

ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2022 નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?

3 / 10

સીએસસી એકેડમીએ કોની સાથે 10,000 મહિલાઓને સાયબર કૌશલ્યમાં તાલીમ આપવાની જાહેરાત કરી છે ?

4 / 10

ટાટા ટ્રસ્ટના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

5 / 10

કયા રેલવે સ્ટેશનને IGBC દ્વારા ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેશનનું પ્લેટિનમ રેટિંગ આપવામાં આવ્યું છે ?

6 / 10

રાજ્યમાં "વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023"નું આયોજન કરવામાં આવ્યું છે ?

7 / 10

કયા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીને યુએસ એરફોર્સમાં આર્મી બ્રિગેડિયર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

8 / 10

મધ્ય રેલવેના જનરલ મેનેજર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ?

9 / 10

નેશનલ જિયોગ્રાફિક ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

10 / 10

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 20%

0%

Current affairs PDF

Current affairsPDF
29 January 2023Download

Leave a Comment

error: Content is protected !!