Weekly current affairs quiz 20 29/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ22/01/2023 થી 29/01/2023પ્રશ્નો70પ્રકારMcq 0% 3 Created on January 29, 2023 By educationvala13 Weekly current affairs quiz 20 Weekly current affairs quiz in gujarati 20 1 / 70 તાજેતરમાં કોણે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા સ્નૂકર ઓપન ક્રાઉન 2023 જીત્યો છે ? મનન ચંદ્ર આદિત્ય મહેતા પંકજ અડવાણી લક્ષ્મણ રાવત 2 / 70 તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? એબી ડી વિલિયર્સ ડેવિડ મિલર ફાફ ડુ પ્લેસિસ હાશિમ અમલા 3 / 70 પરાક્રમ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી 20 જાન્યુઆરી 4 / 70 પરાક્રમ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલા ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા હતા ? 21 25 28 14 5 / 70 તાજેતરમાં AI-સક્ષમ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીમાં સંશોધનને આગળ વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કીન્ડ્રિલ ઈન્ડીયા સાથે કોણે ભાગીદારી કરી છે ? IIT તિરુપતિ IIT મુંબઈ IIT રૂરકી IIS બેંગ્લોર 6 / 70 તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડમાં રિલાયન્સ જીઓ કયા સ્થાને છે ? 8માં 7માં 9માં 10માં 7 / 70 કયા રાજ્યના ગંજમ જિલ્લાનું આસ્કા પોલીસ સ્ટેશન દેશનું નંબર વન પોલીસ સ્ટેશન બન્યું છે ? ઓડિશા ઉત્તરાખંડ ગોવા આસામ 8 / 70 કયા ખેલાડીને ICC "T20 ક્રિકેટર ઓફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યો છે ? મોહમ્મદ રિઝવાન સૂર્યકુમાર યાદવ સિકંદર રઝા બેન સ્ટોક્સ 9 / 70 તાજેતરમાં યુનેસ્કોએ કયા દિવસે અફઘાન છોકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે ? 22 જાન્યુઆરી 2024 24 જાન્યુઆરી 2024 23 જાન્યુઆરી 2024 25 જાન્યુઆરી 2024 10 / 70 કયા રેલવે સ્ટેશનને IGBC દ્વારા ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેશનનું પ્લેટિનમ રેટિંગ આપવામાં આવ્યું છે ? હૈદરાબાદ મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ 11 / 70 દેશમાં મહિલાઓ અને બાળકોના રસીકરણનો ડિજિટલ રેકોર્ડ રાખવા માટે કયા મંત્રાલયે U-WIN પ્લેટફોર્મ શરૂ કર્યું છે ? શિક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય 12 / 70 ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વધારવા માટે BSF દ્વારા કઈ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓપરેશન જાગૃતિ ઓપરેશન સિક્યુરિટી ઓપરેશન મુક્તિ ઓપરેશન એલર્ટ 13 / 70 પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? ઉષા ઉથુપ આશા ભોસલે શુભા મુદ્ગલ પ્રભા અત્રે પંડિત 14 / 70 કઈ સેનાએ ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રલય કવાયત કરવાની જાહેરાત કરી છે ? ભારતીય નૌકાદળ ભારતીય સેના ભારતીય વાયુસેના આ બધા 15 / 70 ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2022 નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ? બેન સ્ટોક્સ માર્કો જેન્સેન બાબર આઝમ ગેરહાર્ડ ઈરાસ્મસ 16 / 70 માર્શલ ટાપુઓમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? જીબી જ્યોર્જ જોન પુનિયા અભિષેક અગ્નિહોત્રી સુખવિન્દર સિંઘ 17 / 70 આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ભારતના કયા રાજ્યોને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2023 આપવામાં આવ્યો હતો ? કેરળ અને રાજસ્થાન હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઓડિશા અને મિઝોરમ તમિલનાડુ અને આસામ 18 / 70 અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને કયા શહેરમાં પ્રથમ STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ? ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ બેંગ્લોર 19 / 70 નીચેનામાંથી ક્યા દેશને ભારત "ફ્રેન્ડશિપ પાઈપલાઈન" દ્વારા ડીઝલની સપ્લાય શરૂ કરવા જઈ રહ્યું છે ? ભુતાન નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ 20 / 70 સીએસસી એકેડમીએ કોની સાથે 10,000 મહિલાઓને સાયબર કૌશલ્યમાં તાલીમ આપવાની જાહેરાત કરી છે ? ગૂગલ એમેઝોન માઈક્રોસોફ્ટ ઓપ્પો ઈન્ડિયા 21 / 70 મધ્ય રેલવેના જનરલ મેનેજર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ? નરેશ લાલવાણી જગદીશ શર્મા બિશંબર દયાળ મુકેશ ચૌધરી 22 / 70 ક્રિસ હિપકિન્સ નીચેનામાંથી કયા દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે ? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા આઈસલેન્ડ ન્યુઝીલેન્ડ 23 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અંધત્વને અંકુશમાં લેવાની નીતિ લાગુ કરી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મિઝોરમ રાજસ્થાન 24 / 70 નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ કંપનીએ 350 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું છે ? Amazon pay Google Pay Phone pay Paytm 25 / 70 દરિયાઈ માર્ગે ટપાલ અને પાર્સલ પોહચાડવા માટે ઈન્ડીયન પોસ્ટે ક્યાં રાજ્યમાં તરંગ મેઈલ સેવા શરૂ કરી છે ? ગુજરાત મુંબઈ કર્ણાટક ગોવા 26 / 70 તાજેતરમાં વેદાંત લિમિટેડના એકમ કેઈર્ન ઓઈલ એન્ડ ગેસના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અરુણ મિશ્રા સુનીલ દુગ્ગલ જોન મથાઈ નિક વોકર 27 / 70 રાજ્યમાં "વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023"નું આયોજન કરવામાં આવ્યું છે ? નાગાલેન્ડ ત્રિપુરા સિક્કિમ આસામ 28 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "સ્કૂલ ઓફ એમિનન્સ" પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? પુણે સરકાર કેરળ સરકાર ગુજરાત સરકાર પંજાબ સરકાર 29 / 70 ભારતની મુલાકાત દરમિયાન કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું નિધન થયું છે ? કેન્યા યુગાન્ડા ગેમ્બિયા ઈરાન 30 / 70 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે ? બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ, ભુવનેશ્વર મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગોવા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ 31 / 70 2023 માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ? 126 129 127 128 32 / 70 શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ફિલ્મ ફેસ્ટિવલ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન કયા ભારતીય શહેરમાં યોજાશે ? નવી દિલ્હી ભોપાલ ગુવાહાટી મુંબઈ 33 / 70 કયા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીને યુએસ એરફોર્સમાં આર્મી બ્રિગેડિયર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? અશોક સુતા રામપાલ ચાર્ય રાજા જે ચારી વિપિન ચંદ્ર 34 / 70 કલવરી વર્ગની કઈ પાંચમી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે ? ખાંદેરી કરંજ વાગીર વેલા 35 / 70 તમામ આદિવાસીઓને મૂળભૂત દસ્તાવેજો પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે ? બીજાપુર વાયનાડ દાંતેવાડા નારાયણપુર 36 / 70 નેશનલ જિયોગ્રાફિક ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 37 / 70 ભારતના કયા શહેરમાં દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે ? ચેન્નાઈ પુણે ચંદીગઢ જયપુર 38 / 70 આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 23 જાન્યુઆરી 39 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયા વર્ષ સુધીમાં ભારતીય અર્થતંત્ર 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે ? 2030 2047 2040 2057 40 / 70 ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ? હરિદ્વાર ચંદીગઢ દેહરાદૂન લખનૌ 41 / 70 ક્યા દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ? અમેરિકા રશિયા યુએઈ ઈજિપ્ત 42 / 70 નીચેનામાંથી કોણે તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ્સ પર માહિતીપ્રદ ડેટાબેઝ બહાર પાડ્યો છે ? સેબી નીતિ આયોગ નાણા મંત્રાલય યુનેસ્કો 43 / 70 તાજેતરમાં ઓડિશામાં "આંતરરાષ્ટ્રીય હસ્તકલા સમિટ"નું ઉદ્ઘાટન કોણે કર્યું ? અમિત શાહ નવીન પટનાયક નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ 44 / 70 તાજેતરમાં કયા પ્રખ્યાત આર્કિટેક્ચરનું નિધન થયું છે ? રાજ રેવાલ બાલકૃષ્ણ દોશી લૌરી બેકર બિમલ પટેલ 45 / 70 નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં સ્થિત કલિંગા સ્ટેડિયમમાં સૌથી મોટી માનવ લાલ રિબન ચેઈનની રચના કરી છે ? ભુવનેશ્વર મુંબઈ આગ્રા રાયપુર 46 / 70 તાજેતરમાં IIM અમદાવાદના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? પંકજ મોહન ભરત ભાસ્કર સુનિલ વૈષ્ણવ પંકજ મિશ્રા 47 / 70 2023માં કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ? 9 6 7 8 48 / 70 તાજેતરમાં કોના દ્વારા સ્વદેશી રીતે વિકસિત મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે ? IIT જોધપુર IIT મદ્રાસ IIT કાનપુર IIT મુંબઈ 49 / 70 તાજેતરમાં અમુલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? અજિત શર્મા શામળભાઈ બી પટેલ આલોક સિંહ ભિખાભાઈ બારૈયા 50 / 70 હોકી વર્લ્ડ કપ 2023માં કયા દેશે હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી છે ? પાકિસ્તાન જાપાન સ્પેન નેધરલેન્ડ 51 / 70 ફેબ્રુઆરી 2023માં યુથ20 જૂથની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ? દેહરાદૂન નાગપુર ગુવાહાટી લખનૌ 52 / 70 કયા મંત્રાલયે 26 થી 31 જાન્યુઆરી, 2023 દરમિયાન લાલ કિલ્લાની બાજુમાં છ દિવસીય મેગા ઈવેન્ટ "ભારત પર્વ" નું આયોજન કર્યું છે ? સંરક્ષણ મંત્રાલય સંસ્કૃત મંત્રાલય નાણા મંત્રાલય પ્રવાસન મંત્રાલય 53 / 70 તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતનું પ્રથમ ઓનલાઈન ગેમિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે ? મહારાષ્ટ્ર આસામ મેઘલાય ઉત્તર પ્રદેશ 54 / 70 નીચેનામાંથી કઈ કંપની એપલને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની છે ? એમેઝોન રિલાયન્સ ફ્લિપકાર્ટ ઓયો 55 / 70 તાજેતરમાં કયા રાજ્યોની સરકારે ખેડૂતો માટે જળ સંરક્ષણ યોજના શરૂ કરી છે ? આંધ્રપ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર 56 / 70 FIH એ તાજેતરમાં હોકી મેન્સ વર્લ્ડ કપ માટે કયા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે ? ગુજરાત ફાઉન્ડેશન ટાટા ફાઉન્ડેશન જે.એસ.ડબલ્યુ. ફાઉન્ડેશન જે.એસ.પી. ફાઉન્ડેશન 57 / 70 ભારતીય નૌકાદળે તાજેતરમાં કયા રાજ્યમાં મેગા કવાયત "AMPHEX 2023" હાથ ધરી છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ 58 / 70 તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા દક્ષિણ એશિયાના સૌથી નબળા અર્થતંત્ર તરીકે કયા દેશને જાહેર કરવામાં આવ્યો છે ? પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા 59 / 70 વર્ષ 2022 માટે સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રેણીમાં કયા વૈજ્ઞાનિકને "ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ" આપવામાં આવ્યો છે ? આર વિષ્ણુ પ્રસાદ કમલા સોહોની દીપન ઘોષ ગોવિંદ સ્વરૂપ 60 / 70 રાષ્ટ્રીય મતદાતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 61 / 70 તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023થી સન્માનિત કર્યા છે ? 10 બાળકો 9 બાળકો 12 બાળકો 11 બાળકો 62 / 70 પ્રથમ ઈન્ડિયા સ્ટેક ડેવલપર્સ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ગુરુગ્રામ જયપુર નાગપુર 63 / 70 તાજેતરમાં DGCA ના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? આશુતોષ જિંદાલ અરુણ કુમાર વિક્રમ દેવ દત્ત માટીદાર પાલ સિંહ 64 / 70 શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? એ. કે. સિકરી અભિનવ બિન્દ્રા સમરેશ જંગ સિંહરાજ અધના 65 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? જમ્મુ અને કાશ્મીર હરિયાણા ચંદીગઢ નવી દિલ્હી 66 / 70 ટાટા ટ્રસ્ટના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? દિનેશ પંત વરુણ કુમાર વિધી કુમારી સિદ્ધાર્થ શર્મા 67 / 70 26 જાન્યુઆરી 2023 ના રોજ કેટલામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ? 77માં 74માં 76માં 75માં 68 / 70 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે ? ગૌરી મહેશ્વરી અભિનવ જી શૌર્યજીત ખૈરે અન્વી વિજય ઝાંઝરુકિયા 69 / 70 ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા કરવામાં આવી હતી ? અમદાવાદ બોટાદ જૂનાગઢ ગાંધીનગર 70 / 70 તાજેતરમાં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલનું ટાઈટલ કોણે જીત્યું છે ? વિક્ટર એક્સેલસન કુનલાવત વિટિદર્શન લક્ષ્ય સેન સાત્વિક સાઈરાજ ટાંકીરેડ્ડી Your score isThe average score is 52% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related