30 Januar current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • વિશ્વના પ્રથમ ફોટોનિક આધારિત ક્વોન્ટમ કોમ્પ્યુટરના વેપારીકરણની જાહેરાત
  • FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2023
  • ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર
  • સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ
  • વિશ્વની પ્રથમ કોવિડ નોઝલ વેક્સિન
  • ICC રેન્કિંગમાં નંબર-1 ODI ટીમ
  • સ્મારક મિત્ર યોજના
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીની 10મી બેઠક
  • તટરક્ષક મેડલ
  • વીર ગાથા 2.0 ના 25 વિજેતાઓ
વિષયકરંટ અફેર્સ
તારીખ30/01/2023 (સોમવાર)
પ્રશ્નો 10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

30 January current affairs quiz

30 January current affairs quiz in gujarati

1 / 10

ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

2 / 10

તાજેતરમાં જાહેર કરાયેલ ICC રેન્કિંગમાં નંબર-1 ODI ટીમ કોણ બની છે ?

3 / 10

કયો દેશ FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2023 ની યજમાની કરશે ?

4 / 10

નવી દિલ્હીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીની 10મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી ?

5 / 10

તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં વીર ગાથા 2.0 ના 25 વિજેતાઓને કોણે સન્માનિત કર્યા ?

6 / 10

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સ્મારક મિત્ર યોજના હેઠળ કેટલા સ્મારકોને તેમની જાળવણી માટે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે ?

7 / 10

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા ભારતીય તટરક્ષક જવાનોને તટરક્ષક મેડલ એનાયત કર્યા છે ?

8 / 10

વિશ્વની પ્રથમ કોવિડ નોઝલ વેક્સિન કયા દેશ દ્વારા બહાર પાડવામાં આવી છે ?

9 / 10

કયા દેશે વિશ્વના પ્રથમ ફોટોનિક આધારિત ક્વોન્ટમ કોમ્પ્યુટરના વેપારીકરણની જાહેરાત કરી છે ?

10 / 10

તાજેતરમાં કોણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીત્યો છે ?

Your score is

The average score is 35%

0%

Current affairs PDF

Current affairsPDF
30 January 2023Download

Leave a Comment

error: Content is protected !!