આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- વિશ્વ કક્ષાની કાયકિંગ કેનોઇંગ એકેડમીની સ્થાપના
- નાના સ્ટેશનોનું નવીનીકરણ
- બિજલી ઉત્સવ
- વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર
- ભારતીય સેના દ્વારા પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ રહેણાંક એકમનું ઉદ્ઘાટન
- મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ
- લોકાયુક્ત બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય
- અટલ સન્માન પુરસ્કાર
- દેશના જીડીપીમાં YouTube એ રૂપિયા 10,000 કરોડનું યોગદાન આપ્યું
- ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 31/12/2022 (શનિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |