December 2022 monthly Current affairs 31/12/2022 by educationvala13 Monthly current affairs Quiz SubjectMonthly current affairsMonthDecember 2022Questions310TypeMcq 2 Created on December 31, 2022 By educationvala13 December 2022 Monthly current affairs quiz December 2022 Monthly current affairs quiz 1 / 310 આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે REC એ કયા રાજ્યમાં "બિજલી ઉત્સવ"નું આયોજન કર્યું છે ? આસામ છત્તીસગઢ ઝારખંડ ત્રિપુરા 2 / 310 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં બે મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? ઓડિશા હરિયાણા કેરળ તેલંગાણા 3 / 310 વિવો પ્રો કબડ્ડી લીગ 2022 ની 9મી સીઝન કઈ ટીમે જીતી છે ? જયપુર પિંક પેન્થર્સ હરિયાણા સ્ટીલર્સ પુનેરી પલ્ટન પટના પાઈરેટ્સ 4 / 310 કયા રાજ્યના મુખ્યમંત્રીએ 19 શહેરો અને નગરોમાં "ડ્રિંક ફ્રોમ ટેપ" સુવિધા શરૂ કરી છે ? ગુજરાત ઓડિશા મુંબઈ ઉત્તરાખંડ 5 / 310 કયા દેશના જીડીપીમાં YouTube એ રૂપિયા 10,000 કરોડનું યોગદાન આપ્યું છે ? પાકિસ્તાન અમેરિકા શ્રીલંકા ભારત 6 / 310 કોના દ્વારા લખાયેલ પુસ્તક "બ્રેવ હાર્ટ્સ ઓફ ઈન્ડિયા, વિગ્નેટસ ફ્રોમ ઈન્ડિયન હિસ્ટ્રી"નું વિમોચન કરવામાં આવ્યું છે ? સલમાન રશ્દી અરુંધતી રોય વિક્રમ શેઠ વિક્રમ સંપત 7 / 310 નીચેનામાંથી કોની તાજેતરમાં આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ? અભિનવ ખુરાના જવાહર રેડ્ડી પ્રકાશ રેડ્ડી વિકાસ જીત રાવ 8 / 310 સુહેલ એજાઝ ખાનને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? સાઉદી અરેબિયા સિંગાપુર બાંગ્લાદેશ યુગાન્ડા 9 / 310 માનવ અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ડિસેમ્બર 09 ડિસેમ્બર 10 ડિસેમ્બર 08 ડિસેમ્બર 10 / 310 કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? હરિયાણા રાજસ્થાન પંજાબ મેઘાલય 11 / 310 તાજેતરમાં ભારતીય રેલ્વેએ દેશની સૌથી લાંબી એસ્કેપ ટનલનું ઉદ્ઘાટન કર્યું ? લેહ અનંતનાગ કાશ્મીર શિમલા 12 / 310 કયો દેશ ફૂટબોલ ક્લબ વિશ્વ કપ 2023ની મેજબાની કરશે ? મોરક્કો ફ્રાન્સ આર્જેન્ટિના રશિયા 13 / 310 તમામ જિલ્લાઓમાં 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? તેલંગાણા હરિયાણા ગુજરાત તમિલનાડુ 14 / 310 ભારત અને યુએસ વચ્ચે સંગમ કવાયતની 7મી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે ? ગોવા આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તરાખંડ 15 / 310 "બ્રહ્મોસ" મિસાઈલ ખરીદનાર પ્રથમ દેશ કયો બન્યો છે ? જાપાન રશિયા યુક્રેન ફિલિપાઈન્સ 16 / 310 જીએમઆર દિલ્હી એરપોર્ટ દ્વારા કઈ એરલાઈન્સને "સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે ? સ્પાઈસજેટ એર ઈન્ડિયા એર એસિયા ઈન્ડિગો 17 / 310 ભારતીય નૌસેના દિવસ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? 05 ડિસેમ્બર 06 ડિસેમ્બર 07 ડિસેમ્બર 04 ડિસેમ્બર 18 / 310 ભારતીય નૌકાદળના જહાજો કોચી, કાવારત્તી અને સુમેધાએ કયા દેશની નૌકાદળ દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂમાં ભાગ લીધો હતો ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા સિંગાપુર શ્રીલંકા 19 / 310 કઈ ભારતીય અભિનેત્રી ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે ? દીપિકા પાદુકોણ શ્રદ્ધા કપૂર પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ 20 / 310 કઈ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે ? કર્ણાટક તેલંગાણા તમિલનાડુ કેરળ 21 / 310 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ગંજી કમલા વી રાવ રોહિત રાવ વિમલ કુમાર અમિત અગ્રવાલ 22 / 310 પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? જમ્મુ અને કાશ્મીર પુડુચેરી નવી દિલ્હી લક્ષદ્વીપ 23 / 310 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે ? ભુપેન્દ્ર પટેલ કુબેર ડિંડોર હર્ષ સંઘવી મુલુભાઈ બેરા 24 / 310 નીચેનામાંથી કયું રાજ્ય 23મા હોર્નબિલ ફેસ્ટિવલ 2022નું આયોજન કરશે ? મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ 25 / 310 કયા દેશમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ત્રીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ? ઈરાક સુદાન ઈરાન ઓમાન 26 / 310 તાજેતરમાં કઈ બેંકે રાજસ્થાનમાં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ "MSME પ્રેરણા" શરૂ કર્યો છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કોટક મહિન્દ્રા બેંક HDFC બેંક ભારતીય બેંક 27 / 310 આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવામાં કયું રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ ટોચ પર છે ? નવી દિલ્હી તેલંગાણા જમ્મુ અને કાશ્મીર હરિયાણા 28 / 310 ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "કાઝિંદ-2022" કયા રાજ્યના ઉમરોઈમાં આયોજિત કરવામાં આવી છે ? નાગાલેન્ડ આસામ તમિલનાડુ મેઘાલય 29 / 310 મહિલા હોકી FIH નેશન્સ કપ 2022 કોણે જીત્યો છે ? ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સ્પેન 30 / 310 નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે ? અનુબ્રતા વિશ્વાસ ઋષિ ગુપ્તા મુકેશ કુમાર જૈન રાજીવ લક્ષ્મણ કરંદીકર 31 / 310 કયા કેન્દ્રીય મંત્રી ની અધ્યક્ષતામાં ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ? નિર્મલા સીતારમણ સુબ્રહ્મણ્યમ જયશંકર અમિત શાહ રાજનાથ સિંહ 32 / 310 કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? ડૉ. વિવેક જવાલી ડૉ. અજય કૌલ ડૉ. સંદીપ અટાવર ડૉ. પી.સી. રથ 33 / 310 કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે ? મુંબઈ હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટ કલકત્તા હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ 34 / 310 તાજેતરમાં કયા દેશે ભારતની 16 ફાર્મસી અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ ને બેકલિસ્ટ કરી છે ? શ્રીલંકા મ્યામાર નેપાળ ચીન 35 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત કરી છે ? રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ 36 / 310 કયા રાજ્યની "શિશુપાલ ટેકરી" ને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે ? છત્તીસગઢ કર્ણાટક ઝારખંડ તમિલનાડુ 37 / 310 તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ્ડન બોલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ? લિયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નિકો વિલિયમ્સ માર્કો એસેન્સિયો 38 / 310 રાષ્ટ્રીય ખેડૂત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 39 / 310 ભારતીય સેનાના એરાવત વિભાગે કયા રાજ્યમાં પૂર્વ સંચાર બોધનું આયોજન કર્યું છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ પંજાબ 40 / 310 તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાની કઈ જગ્યાએ ફકત એક જ મતદાર માટે મતદાર મથક ઊભું કરવામાં આવ્યું હતું ? ગીર ગઢડા ઉના બાણેજ તાલાળા 41 / 310 21-24 જાન્યુઆરી 2023 દરમિયાન 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે ? ભોપાલ મૈસુર કાનપુર પટના 42 / 310 સરકારે રૂફટોપ સોલર સ્કીમને કયા વર્ષ સુધી લંબાવી છે ? 2025 2023 2026 2024 43 / 310 કયા દેશની નૌકાદળે તાજેતરમાં ક્રુઝ મિસાઈલ સામે લાંબા અંતરની ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? ઈઝરાયેલ ઈટાલી જાપાન રશિયા 44 / 310 લોંગેવાલા યુદ્ધની 51મી વર્ષગાંઠ નિમિત્તે કયા રાજ્યમાં પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ 45 / 310 પૃથ્વીના પાણીનું સર્વેક્ષણ કરવા માટે કઈ અવકાશ એજન્સીએ આંતરરાષ્ટ્રીય મિશન "સ્ટોવ" શરૂ કર્યું છે ? જક્ષા સ્પેસ એક્ષ નાસા ઈસરો 46 / 310 ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન કોણ બન્યા છે ? પિંકી પંડિત સુષ્મિતા શુક્લા મનીષા રાણા કિરણ ખેર 47 / 310 તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ Vનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત 48 / 310 ભારતના કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં, ચિલ્લાઈ કલાન શરૂ કરવામાં આવ્યું છે ? ઝારખંડ હરિયાણા નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર 49 / 310 કઈ રાજ્ય સરકારે ક્લીન-એ-થોનનું આયોજન કર્યું ? મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા તમિલનાડુ 50 / 310 બ્રિટનના એક પ્રતિષ્ઠિત મેગેઝિન દ્વારા તૈયાર કરવામાં આવેલી સર્વકાલીન 50 મહાન અભિનેતાઓ અને અભિનેત્રીઓની યાદીમાં કયા બોલિવૂડ અભિનેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે ? અક્ષય કુમાર આમિર ખાન શાહરૂખ ખાન સલમાન ખાન 51 / 310 સુશાસન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 52 / 310 ભારત અને કયા દેશ વચ્ચે સમન્વયિત પેટ્રોલિંગ અભિયાનની 39મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? સિંગાપોર શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા 53 / 310 તાજેતરમાં કોને ધ એમીસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? બિક્રમ ચૌધરી શ્રી શ્રી રવિ શંકર સદગુરુ ગુરુમાઈ ચિદવિલાસનંદ 54 / 310 ભારતે કયા દેશ સાથે "સૂર્ય કિરણ-XVI" સંયુક્ત તાલીમ કવાયતનું આયોજન કર્યું છે ? શ્રીલંકા નેપાળ મંગોલિયા રશિયા 55 / 310 મેરિયમ-વેબસ્ટર દ્વારા વર્ષ 2022 માટે કયા શબ્દને વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર કરવામાં આવ્યો છે ? જિમિંગ ગેસલાઈટિંગ સમય ઈન્ફોસિસ 56 / 310 "કિસાન ડ્રોન" માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની છે ? ગરુડ એરોસ્પેસ સ્કાયલાર્ક ડ્રોન કરમન ડ્રોન IG ડ્રોન 57 / 310 ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? એસ.એસ. પ્રકાશ સુનીલ અવસ્થી પ્રકાશ રેડ્ડી લક્ષ્મી વેંકટેશ 58 / 310 ગ્લોબલ એવિએશન સેફ્ટી રેન્કિંગ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 48 માં 49 માં 46 માં 55 માં 59 / 310 કયા કેન્દ્રીય મંત્રીએ "ડૉક્ટર આપકે દ્વાર" મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે ? અરવિંદ કેજરીવાલ અમિત શાહ મનસુખ માંડવીયા આર.કે. સિંહ 60 / 310 મિસિસ વર્લ્ડ 2022 કોણ બન્યું છે ? શનીક સિંઘ સરગમ કૌશલ એલેના રિવેરા પ્રિયંકા રાની જૈન 61 / 310 કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોને મળ્યો છે ? અપોન એન્ટ્રી ધ ગોલ્ડન વિંગ્સ ઓફ વોટરકોક્સ બંને ને આમાંથી કોઈ નહીં 62 / 310 ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફૂટબોલ મહિલા ક્રિકેટ જિમ્નેસ્ટિક્સ ટ્રેક સાયકલિંગ 63 / 310 ભારતના કયા વૈજ્ઞાનિકને વિનફ્યુચર સ્પેશિયલ પ્રાઈઝ 2022 મળ્યો છે ? પ્રફુલ્લા ચંદ્ર રાય પ્રો. થલપ્પિલ પ્રદીપ મેઘનાદ સહા રાજ રેડ્ડી 64 / 310 તાજેતરમાં WHO એ નીચેનામાંથી કયા રોગનું નવું નામ Mpox જાહેર કર્યું છે ? મંકી પોક્સ હંતા વાયરસ આમાંથી કોઈ નહીં કોવિડ-19 65 / 310 ભારતની પ્રથમ ડ્રોન તાલીમ પરિષદનું ઉદ્ઘાટન કયા કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ? અમિત શાહ પિયુષ ગોયલ અનુરાગ ઠાકુર રાજનાથ સિંહ 66 / 310 કયા રાજ્યએ પ્રથમ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ફેસ્ટિવલ 2022 નું આયોજન કર્યું છે ? ગુજરાત તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર 67 / 310 કોલસા મંત્રાલય 1 ડિસેમ્બર 2022ના રોજ કયા શહેરમાં રોકાણકાર પરિષદનું આયોજન કરશે ? કોલકાતા મુંબઈ રાંચી નવી દિલ્હી 68 / 310 નીચેનામાંથી કયા રાજ્યના 7 વર્ષના ગેટો સોરાએ ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ? કેરળ ગુજરાત અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર 69 / 310 ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યુઅલ કાર કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે ? હ્યુન્ડાઈ કિયા મોટર્સ ટાટા મોટર્સ મારુતિ સુઝુકી 70 / 310 1 ડિસેમ્બર 2022 નાં રોજ BSF એ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ? 56 મો 58 મો 55 મો 57 મો 71 / 310 કયા શહેરમાં સૌપ્રથમ ઈન્ડિયા ગ્લોબલ ઈન્ડિયા ફોરમ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? ઢાકા ટોક્યો દુબઈ લંડન 72 / 310 કઈ IIT એ પાણીથી ચાલતી "ઈલેક્ટ્રિક-લેસ હીટિંગ સિસ્ટમ" શરૂ કરી છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT કાનપુર IIT ગુવાહાટી 73 / 310 ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટમાં કયા હિમાલયની ઔષધીય વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે ? આપેલ તમામ મેઝોટ્રોપિસ પેલિટા ફ્રિટિલરિયા સિરોસા ડેક્ટીલોરિઝા હટાગિરિયા 74 / 310 ભારતીય નાભિકિય વિદ્યુત નિગમ લિમિટેડ (ભાવિની) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ? રાજ રેડ્ડી પ્રફુલ્લ ચંદ્ર રાય અનિતા સેનગુપ્તા કે. વી. સુરેશ કુમાર 75 / 310 તાજેતરમાં મહાકવિ સુબ્રમણ્યમ ભરથિયારની પ્રતિમાનું ક્યાં અનાવરણ કરવામાં આવ્યું હતું ? અયોધ્યા રાંચી વારાણસી રાજકોટ 76 / 310 25મા શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વેંકૈયા નાયડુ પ્રતિભા પાટીલ દ્રૌપદી મુર્મુ રામનાથ કોવિંદ 77 / 310 ભારત અને કયા દેશે તાજેતરમાં સ્થળાંતર અને ગતિશીલતા સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે ? જર્મની ઈટાલી ફ્રાન્સ અમેરિકા 78 / 310 તાજેતરમાં કયા દેશને ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી હતી ? ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ્સ 79 / 310 નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022નું આયોજન કરશે ? ચીન શ્રીલંકા જાપાન ભારત 80 / 310 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં "યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022" કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ? દેહરાદૂન કાનપુર વારાણસી રાયપુર 81 / 310 વિશ્વ એઈડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 02 ડિસેમ્બર 03 ડિસેમ્બર 04 ડિસેમ્બર 01 ડિસેમ્બર 82 / 310 ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 07 06 04 05 83 / 310 મિલેટ્સ સ્માર્ટ ન્યુટ્રીટીવ ફૂડ કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે કયા કેન્દ્રીય મંત્રી હાજરી આપશે ? ધર્મેન્દ્ર પ્રધાન પિયુષ ગોયલ અમિત શાહ રાજનાથ સિંહ 84 / 310 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રાહકો માટે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે ? વિરેન્દ્ર કુમાર ધર્મેન્દ્ર પ્રધાન પિયુષ ગોયલ અર્જુન મુંડા 85 / 310 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપવાની જાહેરાત કરી છે ? આસામ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન 86 / 310 નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા નવી ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ? નાણા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય 87 / 310 તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? 2025 2024 2023 2022 88 / 310 ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ ખાતે "RRR" માટે કયા ફિલ્મ નિર્માતાએ શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે ? અનુરાગ કશ્યપ એસએસ રાજામૌલી મણિ રત્નમ રામ ગોપાલ વર્મા 89 / 310 કયા દેશની ફિલ્મ "નરગેસી" એ IFFI 53માં ICFT યુનેસ્કો ગાંધી મેડલ જીત્યો છે ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા ઈરાની 90 / 310 ભારતીય સેનાના સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી છે ? રાજસ્થાન તમિલનાડુ બિહાર કર્ણાટક 91 / 310 કઈ રાજ્ય સરકારે "વન ડિસટ્રિક્ટ વન સ્પોર્ટસ" યોજના શરૂ કરી છે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઝારખંડ પંજાબ 92 / 310 કોણે નવી દિલ્હીમાં હોકી વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કર્યું ? નરેન્દ્ર મોદી કિરેન રિજિજુ અનુરાગ ઠાકુર અમિત શાહ 93 / 310 કયા ભારતીય-અમેરિકનને અમેરિકાનો "પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ આપવામાં આવ્યો છે ? બાલ્કિશન વર્મા ત્રિલોક અગ્રવાલ સંદીપ ત્રિપાઠી કૃષ્ણ વવિલાલા 94 / 310 ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાઈલટ કોણ બની છે ? અફરોઝા સાનિયા મિર્ઝા સૈયદા અનવરા તૈમૂર આફિયા 95 / 310 યુનાઈટેડ નેશન્સ પ્રો-વુમન કમિશનમાંથી તાજેતરમાં કયા દેશને બહાર કાઢવામાં આવ્યો છે ? ઈરાક અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન 96 / 310 કયા દેશમાં ગુરદીપ રંધાવા રાજકીય પક્ષના સ્ટેટ પ્રેસિડિયમમાં ચૂંટાયા છે ? જર્મની બ્રિટન કેનેડા ભારત 97 / 310 તાજેતરમાં કોને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? મનીષ કુમાર દિનેશ કુમાર શુક્લા કબીર સિંહ પ્રદીપ બેનર્જી 98 / 310 કયા રાજ્યમાં વિશ્વ કક્ષાની કાયકિંગ કેનોઇંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આસામ 99 / 310 નીચેનામાંથી કોણે 2021-2022નો રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે ? સુદીપ સેન રાના દશુપ્તા કમલ ઝા એક પણ નહિ 100 / 310 7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? નાગપુર કાનપુર મુંબઈ નવી દિલ્હી 101 / 310 તાજેતરમાં ઉપપ્રમુખ જગદીપ ધનખરે કઈ બિલ્ડીંગમાં શિલ્પ ગુરુ અને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા છે ? મહિલા ભવન વિજ્ઞાન ભવન રાષ્ટ્રપતિ ગૃહ સાંસ્કૃતિક મકાન 102 / 310 કઈ કંપની FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023ની સત્તાવાર ભાગીદાર બની છે ? બી.એસ.એન.એલ. ફ્લિપકાર્ટ ટાટા સ્ટીલ રિલાયન્સ 103 / 310 ભારતમાં વર્ષ 2022 માં Google પર સૌથી વધુ સર્ચ થયેલો વિષય કયો છે ? ઈ-શ્રમ કાર્ડ એશિયા કપ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફિફા વર્લ્ડકપ 104 / 310 ભારતે કયા દેશની સેના સાથે સૌપ્રથમ એર કોમ્બેટ કવાયત વીર ગાર્ડિયન હાથ ધરી હતી ? ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન જાપાન પાકિસ્તાન 105 / 310 ભારત સરકારે કેટલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ? 23 21 24 22 106 / 310 ઈંગ્લેન્ડનો લેગ સ્પિનર રેહાન અહેમદ ડેબ્યૂમાં કેટલી વિકેટ લેનારો સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટર બન્યો છે ? 4 વિકેટ 5 વિકેટ 3 વિકેટ 6 વિકેટ 107 / 310 કયો દેશ 13મી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મિનિસ્ટ્રીયલ મીટિંગ 2024ની યજમાની કરશે ? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા યુએઈ સ્પેન 108 / 310 તાજેતરમાં બિહારના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? વિશાલ યાદવ સુખવિન્દર ભટ્ટ રાજવિંદર સિંહ ભટ્ટી અનિરુદ્ધ ચૌહાણ 109 / 310 ભારતીય સેનાએ કયા શહેરમાં પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ રહેણાંક એકમનું ઉદ્ઘાટન કર્યું છે ? જયપુર અમદાવાદ દેહરાદૂન મુંબઈ 110 / 310 ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં આર્જેન્ટિના માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો ? ક્રિશ્ચિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી લ્યુથર સુનીલ ચેત્રી 111 / 310 ભારતની પ્રથમ બૌદ્ધ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે ? મેઘાલય ત્રિપુરા આસામ ઓડિશા 112 / 310 કયા દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે જે 16 વર્ષથી વધુ ઉંમરના કોઈપણને તેમનું લિંગ બદલવાની મંજૂરી આપે છે ? બ્રિટન સ્પેન ઈટાલી જર્મની 113 / 310 સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023ના ઉદઘાટન સમારોહનું આયોજન કર્યું છે ? મેલબોર્ન લંડન કાઠમંડુ રોમ 114 / 310 તાજેતરમાં આમ આદમી પાર્ટી ભારતની કેટલામાં નંબરની રાષ્ટ્રીય પાર્ટી બની ? 5માં 9માં 10માં 7માં 115 / 310 કયા દેશની એલિડા ગૂવેરાને પ્રથમ "કેઆર ગૌરી અમ્મા નેશનલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા છે ? ક્યુબા નોર્વે કોંગો કતાર 116 / 310 મહિલા પેરા-બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે ? દીપા મલિક મનીષા રામદાસ અવની લેખા જ્યોતિ બાલિયાન 117 / 310 દિના બોલ્યુઆર્ટે કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? કેનેડા બ્રિટન પેરુ દક્ષિણ આફ્રિકા 118 / 310 આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 89માં 87માં 88માં 90માં 119 / 310 કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સાન ફ્રાન્સિસ્કો અને કયા શહેર વચ્ચે સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું છે ? કોલકાતા મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી 120 / 310 તાજેતરમાં કઈ બેંકે નાણાકીય સુરક્ષા પર EAG એવોર્ડ 2022 જીત્યો છે ? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કોટક મહિન્દ્રા બેંક બેંક ઓફ બરોડા 121 / 310 તાજેતરમાં વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિનેશ પવાર જગદીશ કુમાર મિશ્રા શક્તિકાંત દાસ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ 122 / 310 તાજેતરમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? નેપાળ બાંગ્લાદેશ ભુતાન સિંગાપોર 123 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "અરુણોદય 2.0 યોજના" શરૂ કરી છે ? હરિયાણા આસામ કર્ણાટક મધ્ય પ્રદેશ 124 / 310 ઈરાકને પાછળ છોડીને કયો દેશ પ્રથમ વખત ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર બન્યો છે ? રશિયા યુએઈ અમેરિકા ઈરાન 125 / 310 "હાર્વર્ડ યુનિવર્સિટી" ના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? લોરેન્સ સમર્સ ક્લાઉડિન ગે લોરેન્સ બેકો દ્રુ ગિલપિન ફોસ્ટ 126 / 310 કયું રાજ્ય ભારતમાં પોતાનું ક્લાઈમેટ ચેન્જ મિશન શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ? ગુજરાત હિમાચલ પ્રદેશ તમિલનાડુ કેરળ 127 / 310 કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કયા શહેરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી દેહરાદૂન મુંબઈ શિમલા 128 / 310 કયા રાજ્યમાં દેશનું પ્રથમ અને વિશ્વનું બીજું પાયદળ મ્યુઝિયમ સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું છે ? ઝારખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા 129 / 310 નીચેનામાંથી કયા એથ્લેટ્સ વિશે સૌથી વધુ લખાયેલ યાદીમાં ટોચ પર છે ? મીરાબાઈ ચાનુ નીરજ ચોપરા સૂર્યકુમાર યાદવ હિમા દાસ 130 / 310 તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ચંદ્રમોહન શર્મા જગદીશ કુમાર અનિલ કુમાર લાહોટી વિવેક કુમાર 131 / 310 ભારત અને કયા દેશ વચ્ચે અગ્નિયોદ્ધા કવાયતની 13 આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા સિંગાપોર 132 / 310 સરકારી ક્ષેત્રમાં ડેટા સિક્યુરિટી કાઉન્સિલ એવોર્ડ કોણે જીત્યો ? Tata Communications Jio UIDAI Sarthi 133 / 310 તાજેતરમાં નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ત્રિમૂર્તિ અગ્રવાલ જગદીશ વર્મા વિપિન કુમાર રાજીવ કુમાર વિશ્નોઈ 134 / 310 ભારતીય મૂળના વિજ્ઞાન શિક્ષક વીણા નાયરને કયા દેશમાં માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન અધ્યાયનમાં શ્રેષ્ઠતા માટે 2022નો વડાપ્રધાન એવોર્ડ મળ્યો છે ? ઓસ્ટ્રેલિયા બ્રિટન અમેરિકા કેનેડા 135 / 310 બીબીસીની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં કઈ ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ? આપેલા તમામ ગીતાંજલિ શ્રી સ્નેહા જવાલે સિરીશા બંધલા પ્રિયંકા ચોપરા 136 / 310 તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? તેલંગાણા આસામ હરિયાણા ઓડિશા 137 / 310 કયા દેશના એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? આર્જેન્ટિના બેલ્જિયમ પોર્ટુગલ જાપાન 138 / 310 કયું શહેર અર્બન-20 સમિટ 2023નું આયોજન કરશે ? અમદાવાદ નાગપુર ભોપાલ જયપુર 139 / 310 નોઈઝ દ્વારા તેની સ્માર્ટવોચ માટે કોને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી રોહિત શર્મા દિનેશ કાર્તિક રિષભ પંત 140 / 310 કયું ભારતીય શહેર / પ્રખ્યાત સાઈટ તાજેતરમાં યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવી છે ? આપેલા તમામ ઉનાકોટીના શિલ્પો વડનગર શહેર સૂર્ય મંદિર, મોઢેરા 141 / 310 વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા સુધી લંબાવવામાં આવ્યો છે ? 30 એપ્રિલ 2023 30 માર્ચ 2026 30 ડિસેમ્બર 2022 30 એપ્રિલ 2024 142 / 310 ગુરુ નાનક દેવ યુનિવર્સિટી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા A ગ્રેડ મેળવનારી ભારતની એકમાત્ર યુનિવર્સિટી બની, તે કયા રાજ્યમાં આવેલી છે ? અમૃતસર, પંજાબ જયપુર, રાજસ્થાન મુંબઈ, મહારાષ્ટ્ર ગુરુગ્રામ, હરિયાણા 143 / 310 આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 ડિસેમ્બર 09 ડિસેમ્બર 06 ડિસેમ્બર 07 ડિસેમ્બર 144 / 310 નીચેનામાંથી કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમીનનું તાજેતરમાં નિધન થયું છે ? જાપાન સાઉદી અરેબિયા ચીન ક્વોટા 145 / 310 તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવિણ આમરે હૃષીકેશ કાનિટકર સંદીપ પાટીલ અંશુમન ગાયકવાડ 146 / 310 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? સૌમ્ય સ્વામીનાથન માર્ગારેટ ચાન જેરેમી ફરાર બ્રોક ચિશોમ 147 / 310 વન વિભાગે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રોજેક્ટ વણિકરણ શરૂ કર્યો છે ? કેરળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 148 / 310 કયા દેશના ફૂટબોલર કરીમ બેન્ઝેમાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? ફ્રાન્સ પોર્ટુગલ આર્જેન્ટિના અમેરિકા 149 / 310 કઈ બેંકે તાજેતરમાં ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ લોન્ચ કરી છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક ભારતીય રિઝર્વ બેંક ફેડરલ બેંક વિશ્વ બેંક 150 / 310 દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોણ બન્યા છે ? બોબી ગૌરી સાવંત લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સત્યશ્રી શર્મિલા 151 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાલસ્નેહી બસ સેવા શરૂ કરી ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ 152 / 310 કયા શહેરે સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન કર્યું છે ? ભોપાલ પુણે ગુરુગ્રામ ઈન્દોર 153 / 310 તાજેતરમાં "ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઈન અનસર્ટેન ટાઈમ્સ" નામનું પુસ્તક કોણે લખ્યું છે ? મિશેલ ઓબામા કમલા હેરિસ નેન્સી પેલોસી રૂથ બેડર ગિન્સબર્ગ 154 / 310 કયા શહેરમાં "જેસી બોઝ : અ સત્યાગ્રહી વૈજ્ઞાનિક" પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ? મુંબઈ કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી 155 / 310 ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ કઈ ભાષામાં બનાવવામાં આવી છે ? અંગ્રેજી તેલુગુ મરાઠી સ્પેનિશ 156 / 310 રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર 157 / 310 કૃષિ મંત્રાલય દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? ઈન્ડિયા ગેટ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રપતિ ભવનમાં સંસદમાં 158 / 310 ઈન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલની 20મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી હતી ? પણજી કાઠમંડુ ઢાકા ગંગટોક 159 / 310 સૌપ્રથમ સબમરીન વિરોધી જહાજ "અરનાલા" ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ? કોલકાતા મુંબઈ કોચીન ચેન્નાઈ 160 / 310 નવી દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના કયા ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે ? હેમંત ગુપ્તા સ્વતંત્ર કુમાર દીપક વર્મા માર્કંડેય કાત્જુ 161 / 310 તાજેતરમાં ભારતનો 77મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો છે ? પ્રવિણ થિપસે અભિજિત કુંટે દિબયેન્દુ બરુઆ આદિત્ય મિત્તલ 162 / 310 પીએમ મોદી દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? હિમાચલ પ્રદેશ ગોવા ગુજરાત ઉત્તર પ્રદેશ 163 / 310 ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? હોમર ગોબ્લિન મોડ પર્માક્રિસિસ ગેસલાઇટિંગ 164 / 310 તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ? અર્નય અજાર મૈંડુસ ગતિ 165 / 310 કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ "કલ્યાણી ફોરેસ્ટા" ક્યાં લોન્ચ કરી છે ? નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર 166 / 310 ભારતના કયા શહેરમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે ? ચંદીગઢ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી 167 / 310 આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે ? કેમરન ગ્રીન સેમ કુરન બેન સ્ટોક્સ ઈશાન કિશન 168 / 310 અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલ્વે મંત્રાલય દ્વારા કેટલા નાના સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે ? 963 500 700 1000 169 / 310 સિત્વિની રાબુકાને ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? દક્ષિણ આફ્રિકા દક્ષિણ સુદાન આઈસલેન્ડ ફિજી 170 / 310 નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? સી અચલેન્દ્ર રેડ્ડી વિશ્વાસ કુમાર વિપિન વર્મા કિરણ શર્મા 171 / 310 Puma India દ્વારા તાજેતરમાં કઈ અભિનેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે ? અનુષ્કા શર્મા સુષ્મિતા સેન કેટરિના કૈફ દિયા મિર્ઝા 172 / 310 ભારતે કયા દેશ સાથે મોંગલા બંદર બનાવવાની જાહેરાત કરી છે ? નેપાળ મ્યાનમાર સિંગાપોર બાંગ્લાદેશ 173 / 310 હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? સુધીર શર્મા સુખવિન્દર સિંહ સુખુ સુંદર સિંહ ઠાકુર મુકેશ અગ્નિહોત્રી 174 / 310 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં "ગૃહ પ્રવેશ કાર્યક્રમ" નું ઉદ્ઘાટન કર્યું છે ? ગુવાહાટી નાગપુર પટના અગરતલા 175 / 310 નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતનું પ્રથમ ડાર્ક નાઈટ સ્કાય રિઝર્વ બનાવવામાં આવશે ? જમ્મુ અને કાશ્મીર ચંદીગઢ લદ્દાખ દિલ્હી 176 / 310 કઈ IIT સંસ્થાના સંશોધકોએ દરિયાઈ મોજાઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT કાનપુર IIT ગુવાહાટી IIT દિલ્હી IIT મદ્રાસ 177 / 310 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું ? ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય આસામ 178 / 310 તાજેતરમાં તંદૂર રેડગ્રામને GI ટેગ આપવામાં આવ્યું હતું, તે કયા રાજ્યનું છે ? આંધ્ર પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ તેલંગાણા 179 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પીએ સંગમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું છે ? સિક્કિમ મેઘાલય ત્રિપુરા આસામ 180 / 310 તાજેતરમાં NHAI ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સંતોષ કુમાર દાસ અશોક કુમાર રાજેન્દ્ર શર્મા જતીન વર્મા 181 / 310 કયો દેશ ફિફા વર્લ્ડ કપ 2022નો વિજેતા બન્યો ? મેક્સિકો ફ્રાન્સ આર્જેન્ટિના ઈરાન 182 / 310 કયા કેન્દ્રીય મંત્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રથમ જામીન બોન્ડ વીમો લોન્ચ કર્યો છે ? નીતિન ગડકરી રાજનાથ સિંહ નિર્મલા સીતારમણ સર્બાનંદ સોનોવાલ 183 / 310 જાન્યુઆરી 2023માં યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ? કંટારા રામ સેતુ આર.આર.આર. પુષ્પા 184 / 310 યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં કયા ભૂતપૂર્વ આરોગ્ય સચિવની નિમણૂક કરવામાં આવી છે ? પ્રીતિ સુદાન ગુમાન સિંહ સુષ્મિતા શર્મા મનીષા શર્મા 185 / 310 નીચેનામાંથી કયા રાજ્યમાં ડિસેમ્બર 2022માં ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ? મિઝોરમ ગોવા આસામ નાગાલેન્ડ 186 / 310 તાજેતરમાં કયા દેશે સિગારેટની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે ? ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ 187 / 310 તાજેતરમાં કયા લેફ્ટનન્ટ જનરલને આર્મીના એન્જિનિયર-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? લેફ્ટનન્ટ જનરલ અરવિંદ વાલિયા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ 188 / 310 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 11મા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 68માં 69માં 67માં 66માં 189 / 310 કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો છે ? કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કોટક મહિન્દ્રા બેંક 190 / 310 તાજેતરમાં ડેનમાર્કમાં વિપક્ષ સાથે મળીને નવી સરકાર કોણે બનાવી છે ? મેટ ફ્રેડરિકસન જેકબ હેનરી ઝુમા જેકબ એલેમેન-જેન્સન લાર્સ લોક રાસમુસેન 191 / 310 ટાઈમ મેગેઝિન દ્વારા 2022 માટે "પર્સન ઓફ ધ યર" તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? જો બિડેન નરેન્દ્ર મોદી એન્જેલા મર્કેલ વોલોડીમીર ઝેલેન્સકી 192 / 310 મોહન માનસીગાનીને કયા દેશના મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફિસરનો એવોર્ડ મળ્યો છે ? જર્મની ફ્રાન્સ અમેરિકા બ્રિટન 193 / 310 કયા શહેરમાં 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ સ્થાપવામાં આવશે ? ભુવનેશ્વર લખનૌ વિશાખાપટ્ટનમ રાંચી 194 / 310 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ શર્મા ત્રિદેવ સિંહ મીનેશ સી શાહ ધર્મેન્દ્ર કુમાર 195 / 310 સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને કોણે સંબોધન કર્યું હતું ? અમિત શાહ નીતિન ગડકરી નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ 196 / 310 કયું શહેર જાન્યુઆરી 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની કરશે ? પ્રયાગરાજ અયોધ્યા લખનૌ ઈન્દોર 197 / 310 તાજેતરમાં કોને અટલ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પ્રવીણ સિંહ અમિત કુમાર પ્રભુ ચંદ્ર મિશ્રા દિનેશ કુમાર 198 / 310 નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ચંદ્રમોહન વર્મા કિશનલાલ જૈન જગદીશ મુખી કેવી શાજી 199 / 310 તાજેતરમાં લોન્ચ થનાર "ફિટ એટ એની એજ" પુસ્તકના લેખક કોણ છે ? એમ. કે. જોષી સંજય બારુ મિશેલ ઓબામા પી. વી. અય્યર 200 / 310 આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 02 ડિસેમ્બર 03 ડિસેમ્બર 05 ડિસેમ્બર 201 / 310 વાંચનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ "ફ્રેન્ડ્સ ઓફ લાયબ્રેરી" યોજના શરૂ કરી છે ? દિલ્હી તમિલનાડુ ઉત્તર પ્રદેશ કર્ણાટક 202 / 310 કઈ રાજ્ય સરકારે "પ્રસૂન જોશી"ને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ? ઝારખંડ ઉત્તરાખંડ બિહાર ઓડિશા 203 / 310 કઈ રાજ્ય સરકારે સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી આપી ? મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ ત્રિપુરા 204 / 310 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વખત "જનજાતિય વિન્ટર ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવ્યું છે ? હરિયાણા ઓડિશા નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર 205 / 310 કયા રાજ્યના સીડ્સ ફાર્મને દેશનું પ્રથમ "કાર્બન ન્યુટ્રલ ફાર્મ" જાહેર કરવામાં આવ્યું છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા કેરળ પંજાબ 206 / 310 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 207 / 310 કયા રાજ્યના સેથારીચમ સંગતમ ને ગ્રામીણ વિકાસના પ્રયાસો માટે રોહિણી નૈયર એવોર્ડ આપવામાં આવ્યો છે ? કેરળ નાગાલેન્ડ ત્રિપુરા તમિલનાડુ 208 / 310 નીચેનામાંથી કોણે નવા મહેસૂલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો ? સંજય મલ્હોત્રા વિક્રમજીત કવિતા ચૌધરી વૈશાલી ભટ્ટ 209 / 310 તાજેતરમાં ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ? અંબાલા મુંબઈ ચેન્નાઈ જોધપુર 210 / 310 તાજેતરમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? નેહા અગ્રવાલ શ્રી અકૂલા મેઘા અહલાવત અંકિતા દાસ 211 / 310 બીસીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો છે ? વિરાટ કોહલી રોજર ફેડરર નીરજ ચોપરા બેથ મીડ 212 / 310 ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? વિજેન્દર શર્મા સંદીપ વર્મા રાજીવ શુક્લા રાજેશ અરોરા 213 / 310 ટીબી જેવા રોગને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે કઈ રાજ્ય સરકારને પુરસ્કાર આપવામાં આવ્યો છે ? નાગાલેન્ડ આસામ તમિલનાડુ મેઘાલય 214 / 310 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી શરૂ કરાવી છે ? અમદાવાદ થી મુંબઈ હરિદ્વાર થી છત્તીસગઢ બિલાસપુર થી નાગપુર જયપુર થી જબલપુર 215 / 310 કયા રાજ્યની બરાક ખીણમાં પ્રથમ સિલેટ સિલચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ આસામ ઝારખંડ મધ્ય પ્રદેશ 216 / 310 કઈ ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે જશે ? અનુષ્કા સેન મુકેશ ખન્ના રામ કપૂર દેવ જોશી 217 / 310 તાજેતરમાં કઈ IIT સંસ્થા દ્વારા કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવ્યું છે ? IIT ગુવાહાટી IIT દિલ્હી IIT મદ્રાસ IIT કાનપુર 218 / 310 વિશ્વ બેંકના અહેવાલ "માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ" અનુસાર કયો દેશ 100 બિલિયન ડોલર રેમિટન્સ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? ભારત અમેરિકા ચીન બાંગ્લાદેશ 219 / 310 તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ? ઈરાક સાઉદી અરેબિયા ઈરાન સંયુક્ત આરબ અમીરાત 220 / 310 કોને યુનાઈટેડ વિશ્વ કુશ્તી રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે ? વિશ્વજીત રાય અમિત પંખાલ નીરજ ચોપરા લવલીના 221 / 310 12 જાન્યુઆરી 2023 ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ 222 / 310 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા તમિલ લેખકની પસંદગી કરવામાં આવી છે ? શિવશંકરી પેરુમલ મુરુગન અન્નામલાઈ ઉર્ફે ઈમાયમ નાંજિલ નાદાન 223 / 310 વર્લ્ડ ચેમ્પિયન 2022 માટે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા કયા ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યા છે ? એન્ડી મરે રાફેલ નડાલ નોવાક જોકોવિક રોજર ફેડરર 224 / 310 કયા રાજ્યમાં વિકલાંગ લોકો માટે પ્રથમ "ધ પર્પલ ફેસ્ટ"નું આયોજન કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર ઝારખંડ ગોવા છત્તીસગઢ 225 / 310 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં કયા દેશના રમત પત્રકાર ગ્રાન્ટ વાહલનું અવસાન થયું હતું ? અમેરિકા જાપાન આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા 226 / 310 તાજેતરમાં કયા મરાઠી લાવાણી ગાયકનું અવસાન થયું છે ? સુલોચના ચવ્હાણ સંદીપ ખરે હૃદયનાથ મંગેશકર સલિલ કુલકર્ણી 227 / 310 તાજેતરમાં NTPC એ ગ્રીન મિથેનોલ ઉત્પાદન માટે કયા દેશની ટેકનીમોન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે ? ઈઝરાયેલ ઈટાલી અમેરિકા જાપાન 228 / 310 તાજેતરમાં કોણે ભારતની શ્રેષ્ઠ વૈશ્વિક સ્પર્ધાત્મક પાવર કંપનીનો એવોર્ડ જીત્યો છે ? TATA પાવર NHPC JSW એનર્જી અદાણી ગ્રુપ 229 / 310 SEBI દ્વારા BSEના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવેશ અગ્રવાલ દિનેશ કુમાર સુંદરરામન રામામૂર્તિ કૈલાશ વર્મા 230 / 310 બે વર્ષના અંતરાલ પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ 231 / 310 નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 2022 માટે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે ? કેન વિલિયમસન શાકિબ અલ હસન જોસ બટલર સ્ટીવ સ્મિથ 232 / 310 "ચિપકો આંદોલન" પર આધારિત કોના દ્વારા લખાયેલ પુસ્તકને કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF એવોર્ડ આપવામાં આવ્યો છે ? રાજેશ તલવાર ગજેન્દ્ર ઠાકુર અમીશ ત્રિપાઠી શેખર પાઠક 233 / 310 કોના દ્વારા લખાયેલ પુસ્તક "મિરેકલ ઓફ ફેસ યોગા" નું વિમોચન કરવામાં આવ્યું છે ? માનસી ગુલાટી અનુજા ચૌહાણ મુકુલ દેવા રજત ચૌધરી 234 / 310 તાજેતરમાં કયા સરકારી નિગમને IEI ઈન્ડસ્ટ્રી એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? NMDC NABARD SEBI ONGC 235 / 310 કયો દેશ સ્ટેન્ડિંગ વિથ યુક્રેનિયન પીપલ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે ? જાપાન ભારત ફ્રાન્સ બ્રાઝિલ 236 / 310 તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ? ગીતા ફોગટ પીટી ઉષા કર્ણમ મલ્લેશ્વરી મેરી કોમ 237 / 310 આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 238 / 310 સૌરાષ્ટ્રે કોને હરાવીને વિજય હજારે ટ્રોફી 2022 જીતી છે ? પંજાબ તમિલનાડુ આસામ મહારાષ્ટ્ર 239 / 310 આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 240 / 310 તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા શહેરમાં ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા યોજાઈ હતી ? ઉધમપુર બાંદીપુર અનંતનાગ આપેલા તમામ 241 / 310 યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 09 ડિસેમ્બર 12 ડિસેમ્બર 242 / 310 કયા દેશે સૂર્યની જેમ શુદ્ધ ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઐતિહાસિક ન્યુક્લિયર ફ્યુઝનની જાહેરાત કરી છે ? રશિયા અમેરિકા ઈઝરાયેલ જાપાન 243 / 310 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? એસ.એસ.રાઠૌર હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠૌર બંનેની હસમુખ અઢિયા આમાંથી કોઈ નહિ 244 / 310 રેહાન અહેમદ કયા દેશનો સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટર બન્યો છે ? અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા 245 / 310 કઈ રાજ્ય સરકારે એનિમિયા નાબૂદી કાર્યક્રમ "AMLAN" શરૂ કર્યો છે ? હરિયાણા ઓડિશા તેલંગાના તમિલનાડુ 246 / 310 નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે ? ચીન જાપાન ભારત અમેરિકા 247 / 310 નીચેનામાંથી કઈ રાજ્ય કેબિનેટે માનસિક સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી છે ? પંજાબ કેબિનેટ મેઘાલય કેબિનેટ ગુજરાત કેબિનેટ કેટલ કેબિનેટ 248 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેની તમામ યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે ? કર્ણાટક છત્તીસગઢ તમિલનાડુ આંધ્ર પ્રદેશ 249 / 310 કઈ અભિનેત્રીને PETA ઈન્ડિયાની 2022 પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે ? સોનાક્ષી સિંહા વિદ્યા બાલન માધુરી દીક્ષિત પ્રિયંકા ચોપરા 250 / 310 તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ તારાનું નામ કોના નામ પર રાખ્યું છે ? APJ અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ 251 / 310 કઈ રાજ્ય સરકારે "ઓપન એર મ્યુઝિયમ" વિકસાવવાની જાહેરાત કરી છે ? નાગાલેન્ડ કર્ણાટક મેઘાલય તમિલનાડુ 252 / 310 વિશ્વ માટી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 05 ડિસેમ્બર 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 253 / 310 તાજેતરમાં ટેસ્ટમાં 10,000 રન બનાવનાર અને 50 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી કોણ બન્યો છે ? શાકિબ અલ હસન રવિચંદ્રન અશ્વિન જો રૂટ વિરાટ કોહલી 254 / 310 કયા દેશમાં થીજી ગયેલા તળાવની નીચેથી 48500 વર્ષ જૂનો "ઝોમ્બી વાયરસ" મળી આવ્યો છે ? રશિયા ડેનમાર્ક જર્મની ફ્રાન્સ 255 / 310 તાજેતરમાં FSSAI એ ઉત્તર પ્રદેશની કઈ જેલને ખોરાકની ગુણવત્તા માટે "ફાઈવ સ્ટાર રેટિંગ" આપ્યું છે ? લખનૌ આગ્રા કાનપુર બુલંદશહર 256 / 310 કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2022માં ધેમાજી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? આસામ મિઝોરમ છત્તીસગઢ નાગાલેન્ડ 257 / 310 કયા રાજ્યે તેની દેશી બદ્રી ગાયના આનુવંશિક વિકાસનું આયોજન કર્યું છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ 258 / 310 તાજેતરમાં શ્રીલંકા અને કયો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા સંમત થયા છે ? જાપાન રશિયા અમેરિકા ઈરાન 259 / 310 તાજેતરમાં ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? મુકેશ અંબાણી સાવિત્રી જિંદાલ ગૌતમ અદાણી રતન ટાટા 260 / 310 મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે મનનાલા નલ્લાથર્વુ મન્દ્રમ યોજના શરૂ કરી છે ? આસામ રાજસ્થાન ઓડિશા તમિલનાડુ 261 / 310 કઈ ટીમે ટેનિસ પ્રીમિયર લીગ 2022નું ટાઈટલ જીત્યું છે ? રાજસ્થાન ટાઈગર્સ બેંગલુરુ સ્પાર્ટન્સ હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ ગુજરાત પેન્થર્સ 262 / 310 ભારતે કોને હરાવીને ત્રીજો અંધ T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન બાંગ્લાદેશ 263 / 310 હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે ? અનુરાધા રાય બદ્રી નારાયણ ગુલામ મોહમ્મદ શેખ રશ્મિ ચૌધરી 264 / 310 રાષ્ટ્રીય ગણિત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 265 / 310 તાજેતરમાં કોણે વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર "ડિજિયાત્રા" સુવિધા શરૂ કરી છે ? જ્યોતિરાદિત્ય સિંધિયા વિજય સિંહ હરદીપ સિંહ પુરી અજય સિંહ 266 / 310 કયા ક્રિકેટરે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? ઋતુરાજ ગાયકવાડ અભિનવ મુકુંદ સૂર્યકુમાર યાદવ રિષભ પંત 267 / 310 તાજેતરમાં કયા મંત્રાલયે ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો ? શિક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય 268 / 310 કયો દેશ સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? જાપાન ભારત રશિયા અમેરિકા 269 / 310 તાજેતરમાં કયા રાજ્યમાં 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ઉત્તર પ્રદેશ ગોવા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ 270 / 310 તાજેતરમાં કયા વર્ષ સુધીમાં વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે ? માર્ચ 2025 માર્ચ 2023 માર્ચ 2026 માર્ચ 2024 271 / 310 ભારતીય રિઝર્વ બેંકે કયા દેશની નાણાકીય સત્તા સાથે કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? માલદીવ ભુતાન નેપાળ વિયેતનામ 272 / 310 નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમમાં ઓક્ટોબર મહિના માટે કયા જિલ્લાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે ? મથુરા વાયનાડ બોકારો નાગપુર 273 / 310 વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ? જાગૃતિ કાર્યક્રમ આપેલા તમામ નમામિ ગંગે કાર્યક્રમ ફિટ ઈન્ડિયા કાર્યક્રમ 274 / 310 "કાલા પાણી" નવલકથા માટે વર્ષ 2022 માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ? એમ રાજેન્દ્રન બદ્રી નારાયણ અનુરાધા રોય સ્વદેશ વર્મા 275 / 310 દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન કયા રાજ્યમાં શરૂ થયું છે ? પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ હરિયાણા 276 / 310 તાજેતરમાં કયું રાજ્ય લોકાયુક્ત બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન 277 / 310 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કયા રાજ્યના 10 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિજિટાઈઝેશન હબનું ઉદ્ઘાટન કર્યું છે ? કર્ણાટક તમિલનાડુ હરિયાણા ઓડિશા 278 / 310 કઈ રાજ્ય સરકારે "લમ્પી રોગ" માટે મફત રસીકરણની જાહેરાત કરી છે ? તેલંગાણા રાજસ્થાન તમિલનાડુ ઓડિશા 279 / 310 સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી હૈદરાબાદ જયપુર મુંબઈ 280 / 310 ફોર્બ્સની ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ? સાયના નેહવાલ ઝુલન ગોસ્વામી પીવી સિંધુ સાનિયા મિર્ઝા 281 / 310 આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ડિસેમ્બર 05 ડિસેમ્બર 06 ડિસેમ્બર 04 ડિસેમ્બર 282 / 310 ગીતા જયંતી કયા દિવસે ઉજવવામાં આવે છે ? 01 ડિસેમ્બર 03 ડિસેમ્બર 04 ડિસેમ્બર 02 ડિસેમ્બર 283 / 310 અબુ ધાબી સ્પેસ ડિબેટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે ? ડૉ. જીતેન્દ્ર સિંહ અર્જુન મુંડા સુબ્રહ્મણ્યમ જયશંકર અનુરાગ સિંહ ઠાકુર 284 / 310 ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં પ્લેટિનમ આઈકોન એવોર્ડ ક્યા મિશનને આપવામાં આવ્યો છે ? સ્માર્ટ સિટી મિશન રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન ડિજિટલ ઈન્ડિયા મિશન અટલ ઈનોવેશન મિશન 285 / 310 નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? હંસરાજ ગંગારામ આહીર વિપિન શર્મા પ્રવેશ અરોરા જગદીશ વર્મા 286 / 310 ભારતે કયા દેશ સાથે હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? મલેશિયા ઈન્ડોનેશિયા સીરિયા અલ્જેરિયા 287 / 310 તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 74 માં 77 માં 76 માં 75 માં 288 / 310 રેડ પ્લેનેટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 26 નવેમ્બર 28 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 289 / 310 ટેસ્ટ એટલાસ મુજબ, 2022 માટે શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? 5માં 8માં 10માં 7માં 290 / 310 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે ? મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ સબરીમાલા ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ 291 / 310 તાજેતરમાં ભારતીય નેવીમાં પાંચમી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન શામિલ કરવામાં આવી, તેનું નામ શું છે ? INS વાગીર INS કરંજ INS હંસ INS સુરત 292 / 310 નીચેનામાંથી કયા મંત્રીની તાજેતરમાં ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે ? સંજય વર્મા અશ્વિની વૈષ્ણવ અજય સિંહ વિજય સિંહ 293 / 310 તાજેતરમાં કયા શહેરમાં અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું છે ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ 294 / 310 નીચેનામાંથી કયો દેશ 1 ડિસેમ્બર 2022 ના રોજ 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે ? ચીન બાંગ્લાદેશ ભારત ઈન્ડોનેશિયા 295 / 310 કયા ભારતીય સ્ટાર્ટઅપને "ધ અર્થશોટ એવોર્ડ 2022" આપવામાં આવ્યો છે ? નિન્જાકાર્ટ દેહાત ખેતી વેગ્રો 296 / 310 ઈન્ટરેશનલ વન ડે ક્રિકેટ માં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ? રોહિત શર્મા વિરાટ કોહલી શિખર ધવન ઈશાન કિશાન 297 / 310 તાજેતરમાં કયા શહેરમાં ડાન્સ ટુ ડેકાર્બોનાઈઝ નામનો અનોખો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ? નવી દિલ્હી કોલકાતા દેહરાદૂન મુંબઈ 298 / 310 એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ઉન્નતિ હુડ્ડા અનુપમા ઉપાધ્યાય શિખા ગૌતમ સરોજિની ગોગટે 299 / 310 તાજેતરમાં 2032 ઓલિમ્પિક આયોજન સમિતિના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સિન્ડી હૂક લેરી ફિન્ક એન્ડ્રુ મેકેન્ઝી બિલ હિલ્ફ 300 / 310 "ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન"ની એશિયા અને પેસિફિક ક્ષેત્રીય બેઠકની યજમાન કયો દેશ કરશે ? ડેનમાર્ક સિંગાપોર નેપાળ ઈન્ડોનેશિયા 301 / 310 વિશ્વની ટોચની 500 કંપનીઓની હુરુન ગ્લોબલ 2022ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 5 માં 8 માં 2 જા 3 જા 302 / 310 તાજેતરમાં વર્ષ 2022 માટે કોને એકલવ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? મનીષા પંડ્યા પુજા ભટ્ટ સ્વાતિ સિંહ કિરણ દેશમુખ 303 / 310 આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલની 8મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાશે ? મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક તમિલનાડુ 304 / 310 કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને પ્રથમ "વીર બાલ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 20 ડિસેમ્બર 26 ડિસેમ્બર 22 ડિસેમ્બર 15 ડિસેમ્બર 305 / 310 તાજેતરમાં કઈ કાર નિર્માતા કંપની અને ઈઝી જેટ કંપનીએ પ્રથમ વખત હાઈડ્રોજન ઈંધણ પર ચાલતું એરક્રાફ્ટ એન્જિન બનાવ્યું છે ? હોન્ડા રોલ્સ રોયસ મહિન્દ્રા હીરો 306 / 310 ઓનલાઈન જુગાર રોકવા માટે કયા રાજ્યએ ટાસ્ક ફોર્સની રચના કરી છે ? હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ 307 / 310 તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીચેનામાંથી કયો પક્ષ જીત્યો ? સમાજવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ 308 / 310 દૃષ્ટિહીન લોકો માટે T20 વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિની યજમાની ક્યો દેશ કરશે ? ભારત ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ પાકિસ્તાન 309 / 310 બેગ્યુટ બ્રેડ સંબંધિત કયા દેશના કુટીર જ્ઞાનને યુનેસ્કો સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? કેનેડા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા 310 / 310 1971માં પાકિસ્તાન પર વિજયની યાદમાં "વિજય દિવસ" ક્યા દિવસે મનાવવામાં આવે છે ? 16 ડિસેમ્બર 14 ડિસેમ્બર 17 ડિસેમ્બર 15 ડિસેમ્બર Your score isThe average score is 49% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related