9 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ઈ-લાઈબ્રેરી
  • ભારત અને ફ્રાન્સ વચ્ચે 36મો વ્યૂહાત્મક સંવાદ
  • સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ
  • મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા
  • વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસ
  • 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન
  • વોલ ઓફ પીસ મ્યુરલ
  • પુસ્તક “હ્યુમન એનાટોમી”નું વિમોચન
  • મોપા એરપોર્ટનું નામ બદલીને મનોહર પર્રિકર રાખવાની મંજૂરી
  • નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન
વિષયકરંટ અફેર્સ
તારીખ09/01/2023 (સોમવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

9 January current affairs quiz

9 January current affairs quiz in gujarati

1 / 10

જાન્યુઆરી 2023માં કયા રાજ્યમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ?

2 / 10

કયા રાજ્યમાં વોલ ઓફ પીસ મ્યુરલ બનાવવામાં આવ્યું છે ?

3 / 10

વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસ કોણ લોન્ચ કરશે ?

4 / 10

પીએમ મોદી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા ક્યાં કરશે ?

5 / 10

ડોડા જિલ્લા વહીવટીતંત્રે જાન્યુઆરી 2023માં ઈ-લાઈબ્રેરી શરૂ કરી છે. આ જિલ્લો કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ?

6 / 10

જાન્યુઆરી 2023 માં, કેન્દ્ર સરકારે સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, તે કયા રાજ્યમાં સ્થિત છે ?

7 / 10

ભારત અને ફ્રાન્સ વચ્ચે 36મો વ્યૂહાત્મક સંવાદ ક્યાં યોજાયો હતો ?

8 / 10

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કયા રાજ્યમાં નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ?

9 / 10

તાજેતરમાં કેબિનેટે મોપા એરપોર્ટનું નામ બદલીને મનોહર પર્રિકર રાખવાની મંજૂરી આપી તે ક્યાં રાજ્યમાં સ્થિત છે ?

10 / 10

મધ્યપ્રદેશના રાજ્યપાલે કોના દ્વારા લખાયેલ પુસ્તક "હ્યુમન એનાટોમી"નું વિમોચન કર્યું છે ?

Your score is

The average score is 50%

0%

Current affairs PDF

Current affairsPDF
09 January 2023Download

Leave a Comment

error: Content is protected !!