Weekly current affairs quiz 17 08/01/2023 by educationvala13 Weekly current affairs Quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ01/01/2023 થી 08/02/2023 સુધીપ્રશ્નો70પ્રકારMcq 0% 2 Created on January 08, 2023 By educationvala13 Weekly current affairs quiz 17 Weekly current affairs quiz in gujarati 17 1 / 70 રાષ્ટ્રપતિ મુર્મુએ કયા રાજ્યમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 18મી રાષ્ટ્રીય જાંબોરીનું ઉદ્ઘાટન કર્યું છે ? હરિયાણા રાજસ્થાન ઝારખંડ મધ્ય પ્રદેશ 2 / 70 તાજેતરમાં ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ કયા રાજ્યમાં શહેરી સેવાઓ સુધારવા માટે 125 મિલિયન ડોલરની લોન પર હસ્તાક્ષર કર્યા છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા મધ્ય પ્રદેશ 3 / 70 હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કયા રૂટ પર શરૂ કરી ? કૃષ્ણનગર - ન્યુ જલપાઈગુડી દાર્જિલિંગ - હાવડા દુર્ગાપુર - હાવડા હાવડા - ન્યુ જલપાઈગુડી 4 / 70 પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત મોહમ્મદ ઈરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ છે ? ઓસ્ટ્રેલિયા ગયાના શ્રીલંકા ભુતાન 5 / 70 તાજેતરમાં ચૂંટણી પંચે મૈથિલી ઠાકુર ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા છે ? ઉત્તરાખંડ બિહાર સિક્કિમ આસામ 6 / 70 તાજેતરમાં ગુજરાતના ક્યાં જિલ્લાની અંદર ફ્લાવર શો નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ? અમદાવાદ કચ્છ રાજકોટ ગાંધીનગર 7 / 70 તાજેતરમાં કયા મંત્રાલયે "પ્રજ્વાલા ચેલેન્જ" શરૂ કરી છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય 8 / 70 ભારતના કયા રાજ્યે સૌપ્રથમ નીલગીરી તાહર પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ 9 / 70 તાજેતરમાં લક્ષ્મી સિંહ કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ કમિશનર બન્યા છે ? ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તરાખંડ 10 / 70 પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેના નામ પર સ્ટેડિયમનું નામ રાખનાર પ્રથમ દેશ કયો બન્યો છે ? બોત્સ્વાના કેપ વર્ડે મોઝામ્બિક સેનેગલ 11 / 70 તાજેતરમાં કયા સુરક્ષા દળે શ્રીનગરમાં વિદ્યાર્થીઓ સાથે જશ્ન-એ-ચિલ્લાઈ કલાન ફંક્શનનું આયોજન કર્યું હતું ? બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ પોલીસ ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આસામ રાઈફલ્સ 12 / 70 તાજેતરમાં કોણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે ? ડિલ્મા રૂસેફ મિશેલ ટેમર લુલા ડા સિલ્વા બોલસોનારો 13 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ "દીદીર સુરક્ષા કવચ" અભિયાન શરૂ કર્યું છે ? પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ ઓડિશા તમિલનાડુ 14 / 70 કયા રાજ્યમાં ભારતનો પ્રથમ સમાવેશ ઉત્સવ, પર્પલ ફેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે ? હરિયાણા મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન 15 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકાર રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ એક વર્ષ માટે મફત ચોખા પ્રદાન કરશે ? ઓડિશા તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ 16 / 70 તાજેતરમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક "બ્રેકિંગ બેરિયર"નું વિમોચન થયું છે ? કાકી માધવ રાવ મગફૂર અહેમદ અજાજી સૈયદ મુજતબા અલી આગા શાહિદ અલી 17 / 70 તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કયા શહેરમાં સહકારી લાભાર્થી સંમેલનને સંબોધિત કર્યું હતું ? બેંગ્લોર ગાંધીનગર નવી દિલ્હી વડોદરા 18 / 70 તાજેતરમાં ભારતના 78મા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે ? પ્રણવ આનંદ કૌસ્તવ ચેટર્જી આદિત્ય મિત્તલ ભરત સુબ્રમણ્યમ 19 / 70 ઈમોઈનુ ઈરાતપા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મણિપુર નાગાલેન્ડ તેલંગાણા કેરળ 20 / 70 મે 2023 સુધીમાં 100 ટકા ગટરની સુવિધા ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બનશે ? મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ દિલ્હી 21 / 70 તાજેતરમાં જલાના અને નાગપુર પોલીસે શ્રેષ્ઠ પોલીસ યુનિટનો એવોર્ડ જીત્યો છે, તે કયા રાજ્યમાં સ્થિત છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા ગુજરાત 22 / 70 G-20 ની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ? ઈન્દોર પુડુચેરી પણજી ચેન્નાઈ 23 / 70 કયું રાજ્ય તાજેતરમાં વિન્ટેજ વાહનો માટે અલગ નોંધણી ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું છે ? ઝારખંડ તમિલનાડુ ઓડિશા કેરળ 24 / 70 3જી થી 17મી જાન્યુઆરી 2023 દરમિયાન સાડી ઉત્સવ "વિરાસત" નો બીજો તબક્કો કયા શહેરમાં યોજાઈ રહ્યો છે ? કોલકાતા નવી દિલ્હી જયપુર મુંબઈ 25 / 70 કયા રાજ્યના જગ મિશનને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ 2023 મળ્યો છે ? ઝારખંડ કેરળ ઓડિશા તમિલનાડુ 26 / 70 ઈજાગ્રસ્ત થતા પશુ-પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા ક્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? કરુણા અભિયાન જીવદયા અભિયાન રક્ષા અભિયાન જીવ અભિયાન 27 / 70 તાજેતરમાં ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડનો હવાલો કોણે સંભાળ્યો છે ? સાર્થક મોહન સિંહા સુરેશ મોહન સિન્હા પંકજ મોહન સિન્હા અનિલ મોહન સિંહા 28 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્ય મંત્રી આવાસ ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ? મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર 29 / 70 કયો દેશ 15-17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરશે ? ફિજી સ્વિત્ઝર્લેન્ડ બ્રિટન ઈટાલી 30 / 70 કોનેરુ હમ્પીએ FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપના મહિલા વિભાગમાં કયો મેડલ જીત્યો છે ? Silver Bronze એક પણ નહિ Gold 31 / 70 "વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ" શીર્ષકના અહેવાલ મુજબ, કયા વર્ષ સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ? 2045 2029 2041 2037 32 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે ? ત્રિપુરા સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ 33 / 70 બ્રિટિશ ઈન્ડિયા આર્મી મેમોરિયલ કયા દેશના ગ્લાસગો શહેરમાં બનાવવામાં આવશે ? ક્રોએશિયા યુક્રેન કેન્યા સ્કોટલેન્ડ 34 / 70 નીચેનામાંથી કોણે કોરિયન દ્વીપકલ્પની પૂર્વમાં સમુદ્ર તરફ 3 બેલેસ્ટિક મિસાઈલ છોડી છે ? દક્ષિણ કોરિયા ઉત્તર કોરીયા સિંગાપુર જાપાન 35 / 70 ભારતે કયા દેશમાં યુએન મિશનમાં મહિલા શાંતિ રક્ષકોની પ્લાટુન તૈનાત કરી છે ? યુગાન્ડા ઈરાન સુદાન થાઈલેન્ડ 36 / 70 તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા રાજ્યના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે ? આસામ ઉત્તરાખંડ નાગાલેન્ડ કર્ણાટક 37 / 70 કુલદીપ સિંહ પઠાનિયાને કયા રાજ્યની વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત 38 / 70 કોણે મહેમદાવાદ ખાતે "સ્વયં સિધ્ધા પ્રોજેક્ટ"નો શુભારંભ કરાવ્યો ? હર્ષ સંઘવી ભુપેન્દ્ર પટેલ અશોક ડિંડોર શંકરસિંહ ચૌધરી 39 / 70 તાજેતરમાં જેસન મૂને કઈ બેંકના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિશ્વ બેંક બેંક ઓફ ઈન્ડીયા બેંક ઓફ અમેરિકા બેંક ઓફ સિંગાપોર 40 / 70 ભારતીય રેલ્વેનો સૌથી લાંબો સંપૂર્ણ સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ વિભાગ કયો છે ? નવી દિલ્હી - જયપુર વિભાગ સતાનરૈની - ફૈઝુલ્લાપુર વિભાગ અમદાવાદ - મુંબઈ વિભાગ ગાઝિયાબાદ - પંડિત દીન દયાલ ઉપાધ્યાય બ્લોક 41 / 70 તાજેતરમાં એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયનના મહાસચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે ? પંકજ ત્રિપાઠી મહેન્દ્ર કુમાર કૃષ્ણ દેવ આર્ય વિનય પ્રકાશ સિંહ 42 / 70 કયો દેશ તાજેતરમાં યુરોઝોનમાં જોડાનાર 20મો દેશ બન્યો છે ? ક્રોએશિયા યુક્રેન ડેનમાર્ક કેન્યા 43 / 70 નીચેનામાંથી કયા રાજ્યના સરકારી કર્મચારીઓ હવે જૂની અથવા નવી પેન્શન યોજના વચ્ચે પસંદગી કરી શકશે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ 44 / 70 આદિજાતિ બાબતોના મંત્રાલયે નીચેનામાંથી કોની સાથે ભાવિ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? ફ્લિપકાર્ટ ગૂગલ મીશો એમેઝોન 45 / 70 તાજેતરમાં કયા દેશની સરકારે ઈ-સ્પોર્ટ્સને મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના ભાગ તરીકે માન્યતા આપી છે ? જાપાન ભારત ચીન અમેરિકા 46 / 70 દિલ્હી-અમદાવાદ જનસંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન હવે કયા નામે ઓળખાશે ? પ્રમુખ એક્સપ્રેસ અક્ષરધામ એક્સપ્રેસ ગાંધી એકસપ્રેસ સરદાર એક્સપ્રેસ 47 / 70 નીચેનામાંથી કયું રાજ્ય RTI જવાબદેહીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ 48 / 70 કઈ રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકોમાં ફાતિમા શેખના યોગદાન પર એક પાઠનો સમાવેશ કર્યો છે ? ઉત્તર પ્રદેશ મિઝોરમ ગુજરાત આંધ્ર પ્રદેશ 49 / 70 ક્યા રાજ્યનો મતવિસ્તાર "ધર્મદુમ" દેશનો પ્રથમ પૂર્ણ ગ્રંથાલય મતવિસ્તાર બન્યો છે ? પંજાબ કેરળ ગુજરાત ચેન્નાઈ 50 / 70 ભારતના કયા રાજ્યમાં વિશ્વનું પ્રથમ પામ લીફ હસ્તપ્રત સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે ? ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક 51 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2021-22માં કઈ કંપની સૌથી વધુ નફો કરતી જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઈઝ બની છે ? ભારત પેટ્રોલિયમ ONGC NTPC પાવર ગ્રીડ 52 / 70 તાજેતરમાં મેગા પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે કયું રાજ્ય "ગ્રીન ક્લાઈમેટ ફંડ"ની સ્થાપના કરશે ? તમિલનાડુ ઝારખંડ ઓડિશા કેરળ 53 / 70 સિયાચીનમાં સક્રિય રીતે તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે ? કેપ્ટન શિવા ચૌહાણ દીપિકા મિશ્રા પુનીતા અરોરા મિતાલી મધુમિતા 54 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મુખ્યમંત્રી સુખાશ્રય સહાય કોશ શરૂ કરી છે ? મહારાષ્ટ્ર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ 55 / 70 દર વર્ષે ગ્લોબલ ડે ઓફ ફેમિલીઝ ક્યારે ઉજવવામાં આવે છે ? 31 ડિસેમ્બર 1 જાન્યુઆરી 2 જાન્યુઆરી 30 ડિસેમ્બર 56 / 70 કયા શહેરમાં પાણી પર પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદ આયોજિત કરવામાં આવી છે ? કાનપુર ઈન્દોર દેહરાદૂન ભોપાલ 57 / 70 કયા રાજ્યમાં ધનું યાત્રા શરૂ થઈ ? કર્ણાટક છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ 58 / 70 તાજેતરમાં કઈ મહિલા ટેનિસ ખેલાડીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ? સાઈના નેહવાલ તારા અય્યર સાનિયા મિર્ઝા અંકિતા રૈના 59 / 70 તાજેતરમાં કયા "કેથોલિક પાદરી"નું 95 વર્ષની વયે અવસાન થયું છે ? નિકોલસ ઓબ્રી એલેક્સિસ બેચલોટ એન્ટોનિયો વિવાલ્ડી પોપ બેનેડિક્ટ XVI 60 / 70 હાલમાં જ કયા રાજ્યના નીજાત અભિયાનને IACP એવોર્ડ 2022 મળ્યો છે ? ગુજરાત ઉત્તર પ્રદેશ છત્તીસગઢ તેલંગાણા 61 / 70 તેલંગાણા પોલીસના મહાનિર્દેશક તરીકે કોણે ચાર્જ સંભાળ્યો ? બિમેશ સિંહ તાહુલ ત્યાગી અંજની કુમાર મનીષ શર્મા 62 / 70 મતદાનની ટકાવારી 90 % થી વધુ કરવા માટે ચૂંટણી પંચે કયા રાજ્યમાં "મિશન-929" શરૂ કર્યું છે ? આસામ નાગાલેન્ડ ત્રિપુરા ઉત્તરાખંડ 63 / 70 નીચેનામાંથી કોણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદ બેઠકની અધ્યક્ષતા કરી હતી ? શિવરાજ સિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ પુષ્કર ધામી પીએમ શ્રી નરેન્દ્ર મોદી 64 / 70 કયો દેશ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનાર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજો દેશ બન્યો છે ? અમેરિકા બાંગ્લાદેશ ચીન જાપાન 65 / 70 નીચેનામાંથી કોણ જાન્યુઆરીમાં ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંપાદન પૂર્ણ કરશે ? ગામઠી ઉદ્યોગો હ્યુન્ડાઈ મોટર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટાટા મોટર્સ 66 / 70 કોણે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી ? અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી કુબેર ડિંડોર 67 / 70 તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સુભાષીષ પાંડા સંજય બંદોપાધ્યાય સુખબીર સિંહ સંધુ સંતોષ કુમાર યાદવ 68 / 70 રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર કોણ બન્યો છે ? જયદેવ ઉનડકટ રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા જસ્પ્રિત બુમરાહ 69 / 70 નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા કોની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી છે ? અમિત શાહ રાજનાથ સિંહ નીતિન ગડકરી નરેન્દ્ર મોદી 70 / 70 કઈ હાઈકોર્ટે શહેર સરકારને એચઆઈવી પોઝીટીવ વ્યક્તિઓને મફત ખોરાક અને તબીબી સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે ? અલ્હાબાદ હાઈકોર્ટ કલકત્તા હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ ચંદીગઢ હાઈકોર્ટ Your score isThe average score is 51% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related