આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ફિલ્મ ઉદ્યોગો માટે સિનેમા પ્રવાસન નીતિ – 2022
- “કલમ નો કાર્નિવલ” પુસ્તક મેળાનું ઉદ્ઘાટન
- ભારતના 14મા એટર્ની જનરલ
- ભારતની પ્રથમ ઈલેક્ટ્રોનિક બેંક ગેરંટી
- ખેડૂતોને વિશિષ્ટ ફાર્મ ID
- વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન 2022
- “નાણાકીય મધ્યસ્થી ફંડ”
- મેરીટાઈમ એક્સરસાઈઝ 2022
- આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
- પ્રદર્શન અને ફેશન શો “અહેલી ખાદી”નું આયોજન
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 16/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |