પ્રીતમ | Pritam in gujarati | Gujarati sahitya

પ્રીતમ | Pritam in gujarati

સંન્યાસી – ચમત્કારી જ્ઞાની પુરુષ : પ્રીતમ

નામપ્રીતમ
પિતાપ્રતાપસિંહ / રઘુનાથ દાસ
માતાજેકુંવરબા
જન્મઈ.સ. 1720
જન્મસ્થળબાવળા, અમદાવાદ
અવસાનઈ.સ.1798
  • કવિ પ્રીતમની ગણના પાંચ જ્ઞાનમાર્ગી કવિઓમાં થાય છે તેમજ તેઓ અઢારમી સદીના ભૂષણરૂપ કવિ તરીકે ઓળખાય છે.
  • ગુરુશિષ્ય સંવાદ રૂપે આલેખાયેલી “જ્ઞાનગીતા” તેમની અગત્યની કૃતિ છે.
  • એમ કહેવાય છે કે કવિ પ્રીતમ જન્મથી અંઘ હતા.
  • તેમણે સૌરાષ્ટ્રના ચૂડા ખાતે આવેલ રઘુનાથજીના મંદિરમાં ગુરુભાઈ દાસજી પાસે રામાનંદી સાધુ તરીકે દીક્ષા લીધી તેમજ ચરોતરના સંદેસ૨માં ગાદી સ્થાપી હતી.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કૃતિઓજ્ઞાનપ્રકાશ, એકાદશ સ્કંધ, શ્રીકૃષ્ણાષ્ટક, સારસંગીતા, રણછોડજીના ગરબા, જ્ઞાનગીતા, પ્રીતમ ગીતા, બ્રહ્મલીલા, ગુરુમહિમા, ભકત નામાવલિ

પંક્તિઓ

આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા

આજ સખી શામળિયા ભરે, રંગ રમીએ હોળી

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડયા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાય૨નું કામ જો ને

જીભલડી તુંને હરિગુણ ગાતા આવડું આવસ કયાંથી રે

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

4 thoughts on “પ્રીતમ | Pritam in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!