આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ભારતમાં 5G સેવાઓ
- T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
- 36મી નેશનલ ગેમ્સ
- ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) ના પ્રમુખ
- એક વર્ષમાં ODI, T20 અને ટેસ્ટમાં 10 વિકેટથી હારનાર પ્રથમ ક્રિકેટ ટીમ
- મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022
- ભારતીય ક્રિકેટ બેટ્સમેને તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં ત્રીજું સ્થાન
- યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ્સ એવોર્ડ
- ભારતીય મહિલા ટીમની ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં જીત
- “માતૃભૂમિ યોજના” પોર્ટલ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 27/09/2022 |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq (સમજૂતી સાથે) |