Weekly current affairs 07 03/12/202223/10/2022 by educationvala13 Weekly current affairs quiz 1 Created on October 23, 2022 By educationvala13 Weekly current affairs quiz 07 Weekly current affairs quiz in gujarati 07 1 / 70 કાશી તમિલ સંગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? ખાણ મંત્રાલય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય 2 / 70 કયા ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિને 2022 માટે પ્રતિષ્ઠિત અનુવ્રત પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? એ.પી.જે. અબ્દુલ કલામ શંકર દયાલ શર્મા પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી 3 / 70 પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 4 / 70 કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો કયા રાજ્યમાં શરૂ કર્યો ? ગુજરાત છત્તીસગઢ રાજસ્થાન કર્ણાટક 5 / 70 ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 17 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 6 / 70 પ્રથમ ગેમ્સ ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ કયા શહેરમાં યોજાશે ? ઈન્દોર ચેન્નાઈ નવી દિલ્હી અમદાવાદ 7 / 70 વિશ્વ આંકડાકીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 8 / 70 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની જાહેરાત મુજબ અઠવાડિયાના કયા દિવસને સૌથી ખરાબ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? રવિવાર સોમવાર શુક્રવાર બુધવાર 9 / 70 ઓક્ટોબર 2022માં આદર્શ સ્વિકાને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? ઈરાન ઈરાક તુર્કી કુવૈત 10 / 70 કયા દેશના લેખક રોહન કરુણાતિલકાએ નવલકથા "ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા" માટે 2022નું બુકર પ્રાઈઝ જીત્યું છે ? બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન શ્રીલંકા 11 / 70 કયા દેશના લોકોને યુરોપિયન સંસદનું સર્વોચ્ચ સન્માન "સખારોવ પ્રાઈઝ 2022" આપવામાં આવ્યું છે ? ડેનમાર્ક બ્રિટન રશિયા યુક્રેન 12 / 70 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 'મિશન લાઈફ' લોન્ચ કર્યું છે ? કર્ણાટક કેરળ ગુજરાત તમિલનાડુ 13 / 70 તાજેતરમાં કોના દ્વારા નવી "ધન વર્ષ" યોજના શરૂ કરવામાં આવી છે ? નાબાર્ડ બજાજ ફાઈનાન્સ પંજાબ નેશનલ બેંક LIC 14 / 70 પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાશે ? મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર મધ્યપ્રદેશ 15 / 70 કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે ? હરિયાણા મધ્યપ્રદેશ તેલંગાણા તમિલનાડુ 16 / 70 તાજેતરમાં જાહેર કરાયેલ ફ્રીડમ હાઉસના ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 53 મો 52 મો 50 મો 51 મો 17 / 70 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર્સ ઈન્ડેક્સની 7મી આવૃત્તિમાં કયું રાજ્ય સામાજિક-આર્થિક અને રાજકીય ન્યાયમાં પ્રથમ ક્રમે રહ્યું છે ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન આસામ હરિયાણા 18 / 70 સર્બિયન વૈજ્ઞાનિકોએ કઈ ટેનિસ સ્ટાર ખેલાડીના નામ પર ભમરાને નામ આપ્યું છે ? રાફેલ નડાલ રોજર ફેડરર એન્ડી મુરાર નોવાક જોકોવિક 19 / 70 કઈ IIT માં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈ.ઈન્વેન્ટીવ નું ઉદ્ઘાટન કર્યું છે ? IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT દિલ્હી IIT કાનપુર 20 / 70 કોની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે "ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ" નામની નવી યોજનાને મંજૂરી આપી છે ? નીતિન ગડકરી અનુરાગ ઠાકુર નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ 21 / 70 કયા શહેરમાં GI મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? ગુવાહાટી લખનૌ વારાણસી દેહરાદૂન 22 / 70 ભારતમાં તેનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર કોણે શરૂ કર્યું છે ? ફોનપે ટાટા મોટર્સ રિલાયન્સ ડિજિટલ માઈક્રોસોફ્ટ 23 / 70 પ્રખ્યાત હોલીવુડ ફ્રેન્ચાઈઝી હેરી પોટરમાં "રૂબિયસ હેગ્રીડ" ની ભૂમિકા ભજવનાર કયા અભિનેતાનું નિધન થયું છે ? એલન રિકમેન ડેનિયલ રેડક્લિફ રુપર્ટ ગ્રિન્ટ રોબી કોલટ્રેન 24 / 70 કયા વરિષ્ઠ ICAS અધિકારીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ? ભારતી દાસ નિર્મલા ધુમે જવાહર ઠાકુર મીરા સક્સેના 25 / 70 નીચેનામાંથી કોણે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ? પંકજ મિથલ સંજય કરોલ વિક્રમ નાથ દિપાંકર દત્તા 26 / 70 કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની જાહેરાત મુજબ માછલી ઉત્પાદન માં ભારત કેટલામાં ક્રમે છે ? પહેલા ચોથા ત્રીજા બીજા 27 / 70 તાજેતરમાં સબ-13s હર્ડલ્સ દોડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ? તાનિયા સચદેવ સીમા પુનિયા જ્યોતિ યારાજી અપૂર્વી ચંદેલા 28 / 70 ઈન્ડિયન નેવલ એકેડમીએ ઈન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કયા રાજ્યમાં કર્યું છે ? કેરળ ગુજરાત તમિલનાડુ કર્ણાટક 29 / 70 અવકાશમાં શૂટ કરનાર પ્રથમ અભિનેતા કોણ બન્યું છે ? સલમાન ખાન અક્ષય કુમાર ટોમ ક્રુઝ પ્રભાસ 30 / 70 તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સિદ્ધારમૈયા અધીર રંજન ચૌધરી પ્રિયંક ખડગે મલ્લિકાર્જુન ખડગે 31 / 70 કેન્દ્ર સરકારે કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી છે ? મહાનદી કૃષ્ણા નદી ગોદાવરી નદી ગંગા નદી 32 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે ? સિક્કિમ ઓડિશા આસામ ત્રિપુરા 33 / 70 આર્થિક કટોકટી વચ્ચે તાજેતરમાં કયા દેશમાંથી લગભગ 500 ડોકટરોએ સ્થળાંતર કર્યું છે ? બ્રાઝિલ ભૂટાન પાકિસ્તાન શ્રીલંકા 34 / 70 કયા દેશના પ્રખ્યાત ઈતિહાસકાર પ્રો. બાર્બરા મેટકાફને સર સૈયદ એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? બાંગ્લાદેશ વિયેતનામ ડેનમાર્ક અમેરિકા 35 / 70 કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ પંજાબ હિમાચલ પ્રદેશ 36 / 70 સ્લોવાક રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પિયુષ શ્રીવાસ્તવ સંજય રાણા કિશન દાન દેવલ અપૂર્વ શ્રીવાસ્તવ 37 / 70 કઈ કંપનીએ તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર "Vida VI" લોન્ચ કર્યું છે ? Bajaj Hero Honda Yamaha 38 / 70 કયું એકમાત્ર રાજ્ય છે જેણે 2022 ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે જલ જીવન મિશનનું લક્ષ્ય હાંસલ કર્યું છે ? ઓડિશા તેલંગાણા તમિલનાડુ કર્ણાટક 39 / 70 કઈ રાજ્ય સરકારે સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી ? મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ સિક્કિમ 40 / 70 દેશની ચોથી "વંદે ભારત" એક્સપ્રેસ ટ્રેન કયા સ્થળો વચ્ચે દોડશે ? મુંબઈ અને પંજાબ દિલ્હી અને મુંબઈ મધ્યપ્રદેશ અને ગોવા દિલ્હી અને હિમાચલ પ્રદેશનું ઉના 41 / 70 કયા શહેરમાં 22મી વિશ્વ બ્લોકચેન સમિટ શરૂ કરવામાં આવી છે ? કાઠમંડુ દુબઈ લંડન નવી દિલ્હી 42 / 70 તાજેતરમાં "વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ"ને કયા રાજ્યના 7મા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી છે ? મધ્યપ્રદેશ કર્ણાટક ઓડિશા ઉત્તર પ્રદેશ 43 / 70 તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અરમાને ગિરિધર અમૃત લાલ મીના નગેન્દ્રનાથ સિન્હા વિવેક જોષી 44 / 70 કયો દેશ વર્ષ 2023માં એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરશે ? ચીન કતાર સિંગાપોર ઈન્ડોનેશિયા 45 / 70 ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના કયા શહેરમાં રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો ? ઈન્દોર ભોપાલ ગ્વાલિયર જબલપુર 46 / 70 કયા રેલ્વે સ્ટેશન પર, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ એલ્યુમિનિયમ ફ્રેટ રેકનું ઉદ્ઘાટન કર્યું ? રાયપુર લખનૌ ભુવનેશ્વર રાંચી 47 / 70 અબ્દુલ લતીફ રાશિદ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ? ઈરાક નેપાળ સુદાન ઈરાન 48 / 70 નીચેનામાંથી કોણે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022નો ખિતાબ જીત્યો છે ? લખનૌ ભોપાલ ભુવનેશ્વર હૈદરાબાદ 49 / 70 જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા ભારતીય શહેરમાં યોજાશે ? જોધપુર ઈન્દોર કાનપુર દેહરાદૂન 50 / 70 કયા ટેનિસ ખેલાડીએ સાન ડિએગો ઓપન ટેનિસ ટાઈટલ જીત્યું ? જ્હોન ઈસ્નર ઈગા સ્વિયાતેક જીમી કોનર્સ સારેના વિલિન્સ 51 / 70 ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રદીપ સિંહ ખારોલા કૃષ્ણ વર્મા દિનેશ ફેબ્રા કબીર 52 / 70 તાજેતરમાં કાયદા મંત્રીઓની અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી ? ઓડિશા તેલંગાણા ગુજરાત ઉત્તરાખંડ 53 / 70 ઓઆરએસના પિતા તરીકે જાણીતી કઈ વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે ? નરિંદર સિંહ કપાન્યા વેંકટરામન રાધાકૃષ્ણન દિલીપ મહાલનોબિસ ઉડુપી રામચંદ્ર રાવ 54 / 70 તાજેતરમાં મહેસૂલ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? કિશોર કુમાર અશોક ડીંડા સંજય મલ્હોત્રા વિપિનચંદ્ર પોલ 55 / 70 પ્રોજેક્ટ "નિસાર" કઈ બે એજન્સીઓ વચ્ચે વર્ષ 2023માં શરૂ થનાર એક મોટો પ્રોજેક્ટ છે ? નાસા - ઈસરો નાસા - એન.ટી.પી.સી. નાસા - યુરોપીયન સ્પેસ એજન્સી નાસા - ડી.આર.ડી.ઓ. 56 / 70 ભારતે કયા દેશને હરાવીને ક્રિકેટ મહિલા એશિયા કપ 2022 જીત્યો છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા 57 / 70 ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 107 111 120 89 58 / 70 નીચેનામાંથી કોને સપ્ટેમ્બર 2022 માટે ICC વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ઝુલન ગોસ્વામી દીપ્તિ શર્મા સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર 59 / 70 રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહીદ સૈનિક વેલફેર ફંડ માટે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે ? માં ભારતી કે શક્તિપુત્ર માં ભારતી કે અમર શહીદ માં ભારતી કે સપૂત માં ભારતી કે લાલ 60 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ગીધના સંરક્ષણ માટે એક પેનલની રચના કરી છે ? કર્ણાટક તમિલનાડુ આસામ ઓડિશા 61 / 70 બંધન બેંક દ્વારા કયા ભારતીય ક્રિકેટને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? રાહુલ દ્રવિડ સચિન તેંડુલકર યુવરાજ સિંહ સૌરવ ગાંગુલી 62 / 70 તાજેતરમાં બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ કોણ બન્યા છે ? આશિષ ચૌહાણ ઉષા થોરાટ મોહિત ભાટિયા મનોજ કુમાર 63 / 70 પૂર્વીય નૌસેના કમાનએ આંધ્રપ્રદેશ કઈ કવાયત શરૂ કરી છે ? ધૈર્ય પ્રસ્થાન આગમન શક્તિ 64 / 70 કઈ સંસ્થાએ યુનિસેફ સાથે મળીને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે ? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ એશિયન ક્રિકેટ કાઉન્સિલ 65 / 70 કઈ બેંકે કે.બી.એલ. શતાબ્દી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે ? એચ.ડી.એફ.સી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કર્ણાટક બેંક પંજાબ નેશનલ બેંક 66 / 70 T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે ? લોહાન લોરેન્સ અયાન અફઝલ ખાન સ્ટેફન બાર્ડ શારીજ અહમદી 67 / 70 તાજેતરમાં ત્રીજો વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવ ક્યાં શરૂ થયો છે ? જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા મુંબઈ, મહારાષ્ટ્ર વિજયવાડા, આંધ્રપ્રદેશ 68 / 70 ઓક્ટોબર 2022માં ઈસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે ? 36 34 38 40 69 / 70 14મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો ? હૈદરાબાદ ગુવાહાટી લખનૌ નવી દિલ્હી 70 / 70 ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી ભારતની યજમાનીમાં કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી ? નવી દિલ્હી રાંચી હૈદરાબાદ મુંબઈ Your score isThe average score is 47% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related