13 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • 2023 માં યોજાનારી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન
  • દક્ષિણ ભારતની પ્રથમ “વંદે ભારત ” એક્સપ્રેસ ટ્રેન
  • મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા
  • મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજના
  • ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રી એસોસિએશનના નવા પ્રમુખ
  • વીરાંગના સેવા કેન્દ્ર
  • મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ની બીજી બેઠકનું આયોજન
  • ઉમ્મીદ યોજના
  • લાવા મોબાઈલ કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર
  • વિશ્વ ન્યુમોનિયા દિવસ
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ13/11/2022 (રવિવાર)
પ્રશ્ન10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

10
Created on By educationvala13

13 November current affairs quiz

13 November current affairs quiz in gujarati

1 / 10

કયો દેશ વર્ષ 2023 માં યોજાનારી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે ?

2 / 10

ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "ઉમ્મીદ યોજના" ગ્રામીણ મહિલાઓની આકાંક્ષાઓને સમર્થન પૂરું પાડે છે ?

3 / 10

કયા ભારતીય શહેરમાં મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ?

4 / 10

મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા કોણ બની છે ?

5 / 10

દક્ષિણ ભારતની પ્રથમ "વંદે ભારત " એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરો વચ્ચે ચલાવવામાં આવી છે ?

6 / 10

શહીદોની પત્નીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ માટે "વીરાંગના સેવા કેન્દ્ર" સિંગલ વિન્ડો સુવિધા કોણે શરૂ કરી છે ?

7 / 10

ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

8 / 10

વિશ્વ ન્યુમોનિયા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ?

9 / 10

તાજેતરમાં નીચેનામાંથી કોને લાવા મોબાઈલ કંપની દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

10 / 10

કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજના"નું અનાવરણ કર્યું છે ?

Your score is

The average score is 49%

0%

YouTube માં વિડિયો જોવા માટે

Leave a Comment

error: Content is protected !!