Weekly current affairs 10 03/12/202213/11/2022 by educationvala13 Weekly current affairs Quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સભાગ10પ્રશ્નો70પ્રકારMcq 2 Created on November 13, 2022 By educationvala13 Weekly current affairs quiz 10 Weekly current affairs quiz in gujarati 10 1 / 70 તાજેતરમાં બેન્જામિન નેતન્યાહુ કયા દેશના વડાપ્રધાન બન્યા ? યુક્રેન ઈરાન સંયુક્ત આરબ અમીરાત ઈઝરાયેલ 2 / 70 આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? સેફ અહેમદ નરિંદર બાત્રા માર્ક કુડ્રોન મોહમ્મદ તૈયબ ઈકરામ 3 / 70 ઈન્ડિયા કેમ-2022 નું ઉદ્ઘાટન નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? જિતિન પ્રસાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અનુરાગ ઠાકુર મનસુખ માંડવિયા 4 / 70 કઈ રાજ્ય સરકારે 2023 ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવાની જાહેરાત કરી છે ? કેરળ ઉત્તરપ્રદેશ ઓડિશા રાજસ્થાન 5 / 70 18મી ઈન્ટરનેશનલ ટેલિમેડિસિન કોન્ફરન્સ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? પટના કોચી અમદાવાદ વડોદરા 6 / 70 17મા પ્રવાસી ભારતીય સંમેલન 2023માં કયા દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહશે ? ગયાના ડેનમાર્ક થાઈલેન્ડ યુગાન્ડા 7 / 70 રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 10 નવેમ્બર 11 નવેમ્બર 08 નવેમ્બર 09 નવેમ્બર 8 / 70 ભારતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે ? લખનૌ જયપુર મુંબઈ ઉજ્જૈન 9 / 70 નીચેનામાંથી કઈ ભારતીય કંપનીએ 24મા વર્લ્ડ કોમ્યુનિકેશન એવોર્ડ્સમાં ક્લાઉડ નેવિટ એવોર્ડ જીત્યો છે ? જીઓ વી એરટેલ આપેલા તમામ 10 / 70 કયા રાજ્ય સરકારે "ટ્રીઝ આઉટસાઈડ ફોરેસ્ટ ઈન ઈન્ડિયા" કાર્યક્રમ શરૂ કર્યો છે ? હરિયાણા તેલંગાણા તમિલનાડુ કેરળ 11 / 70 ઈન્ડોનેશિયા દ્વારા તાજેતરમાં કયા દેશને G20 ધર્મ ફોરમની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી ? પાકિસ્તાન અમેરિકા અફઘાનિસ્તાન ભારત 12 / 70 ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? અરુણ મોદી રમેશ કેજરીવાલ આશિષ શર્મા કૈલાશ વર્મા 13 / 70 કયું રાજ્ય પરફોર્મિંગ ગ્રેડ ઈન્ડેક્સ 2021-22 માં ટોચ પર છે ? કેરળ મહારાષ્ટ્ર પંજાબ આપેલા તમામ 14 / 70 તાજેતરમાં નીચેનામાંથી કોને લાવા મોબાઈલ કંપની દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? કાર્તિક આર્યન વિરાટ કોહલી અલ્લુ અર્જુન હાર્દિક પંડ્યા 15 / 70 નીચેનામાંથી કોના દ્વારા ડિજિટલ રૂપી (રૂપિયા) પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ? RBI ICICI BOB SBI 16 / 70 ફોર્બ્સની "વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર રેન્કિંગ 2022" માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેટલામાં ક્રમે રહી છે ? 25 30 20 15 17 / 70 તાજેતરમાં કાયદા પંચના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ શર્મા ઋતુરાજ અવસ્થી વિનોદ ખન્ના રોહિત મહેરા 18 / 70 દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 19 / 70 કઈ ટીમે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 જીતી ? ભોપાલ મુંબઈ ચેન્નાઈ ગુવાહાટી 20 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ 10 મિનિટનો યોગ અને ધ્યાન ફરજિયાત બનાવ્યા છે ? કેરળ કર્ણાટક પંજાબ હિમાચલ પ્રદેશ 21 / 70 ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયા શહેરને 2041 સુધીમાં કાર્બન ન્યુટ્રલ પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ? મથુરા-વૃંદાવન વારાણસી અલ્હાબાદ આગ્રા 22 / 70 દેશનું પ્રથમ મહિલા મોહલ્લા ક્લિનિક ક્યાં ખોલવામાં આવ્યું છે ? પંજાબ ઉત્તરાખંડ સુરત નવી દિલ્હી 23 / 70 અમેરિકામાં બેઈલી કે. એશફોર્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે ? શ્રીનિવાસ રામાનુજન બીરબલ સહની પ્રફુલ્લચંદ્ર રે સુભાષ બાબુ 24 / 70 તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે ? 106 વર્ષ 100 વર્ષ 105 વર્ષ 107 વર્ષ 25 / 70 શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 નવેમ્બર 07 નવેમ્બર 09 નવેમ્બર 10 નવેમ્બર 26 / 70 ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેટલી બેઠકો પર યોજાશે ? 102 26 182 183 27 / 70 કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ-ઉપહાર પોર્ટલ અને સી.એમ ડેશબોર્ડ લોન્ચ કર્યું છે ? ઝારખંડ રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા 28 / 70 કયા શહેરમાં PM ગતિ શક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન કરવામાં આવશે ? રાયપુર ગુવાહાટી વારાણસી ચેન્નાઈ 29 / 70 ભારતમાં ક્યૂએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023 માં કઈ યુનિવર્સિટી ટોચ પર છે ? IIT બેંગલોર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ 30 / 70 કયા ભારતીય શહેરમાં મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ? મુંબઈ દેહરાદૂન નવી દિલ્હી હૈદરાબાદ 31 / 70 શહીદોની પત્નીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ માટે "વીરાંગના સેવા કેન્દ્ર" સિંગલ વિન્ડો સુવિધા કોણે શરૂ કરી છે ? ભારતીય સેના ભારતીય પોલીસ માં ભરતી કે વીર ફાઉન્ડેશન નીતિ આયોગ 32 / 70 કયા પ્રખ્યાત મલયાલમ લેખકને એઝુથાચન એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? એ. સેતુમાધવન કે. એમ. પણિક્કર સી.વી.રામન ચાંતુ મેનન 33 / 70 ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયા સ્થળે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ? લખનૌ શ્રીનગર નવી દિલ્હી અવંતિપુરા 34 / 70 ફોર્બ્સની ટોપ 20 એશિયન મહિલા સાહસિકોની યાદીમાં કઈ ભારતીય મહિલા ઉદ્યોગસાહસિકનું નામ પણ સામેલ છે ? સોમા મંડળ નમિતા થાપર ગઝલ અલગ આપેલા તમામ 35 / 70 મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા કોણ બની છે ? નીરજા સેઠી જયશ્રી ઉલ્લાલ રેશ્મા શેટ્ટી અરુણા મિલર 36 / 70 ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "ઉમ્મીદ યોજના" ગ્રામીણ મહિલાઓની આકાંક્ષાઓને સમર્થન પૂરું પાડે છે ? જમ્મુ અને કાશ્મીર ચંદીગઢ હરિયાણા રાજસ્થાન 37 / 70 કયા ક્રિકેટર દ્વારા લખાયેલ "વિનિંગ ધ ઈનર બેટલ" નામનું નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે ? ક્લાઈવ લોઈડ શોએબ અખ્તર શેન વોટસન સચિન તેંડુલકર 38 / 70 વિશ્વ ન્યુમોનિયા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 11 નવેમ્બર 09 નવેમ્બર 10 નવેમ્બર 12 નવેમ્બર 39 / 70 કંબોડિયામાં આસિયાન-ભારત સ્મારક સમિટમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે ? નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખર અમિત શાહ 40 / 70 નીચેનામાંથી કયા દેશે સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે ? જાપાન સ્વિટ્ઝર્લૅન્ડ ચીન ભારત 41 / 70 ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? સિકંદર રઝા ડેવિડ વોર્નર વિરાટ કોહલી ડેવિડ મિલર 42 / 70 પ્રથમ કેરળ જ્યોતિ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? પરાગ અગ્રવાલ એમટી વાસુદેવન નાયર શ્યામ શ્રીનિવાસન સંજીવ કપૂર 43 / 70 સમગ્ર રાજ્યમાં સોનાની સમાન કિંમત લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? તેલંગાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેરળ 44 / 70 વિશ્વ સેવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 નવેમ્બર 06 નવેમ્બર 07 નવેમ્બર 09 નવેમ્બર 45 / 70 ભારતનું પ્રથમ ખાનગી રોકેટ ભારતમાં કયા રોકેટ લોન્ચિંગ સ્ટેશન પરથી લોન્ચ કરવામાં આવશે ? આમાંથી કોઈ નહીં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટર (શ્રીહરિકોટા) ડૉ. અબ્દુલ કલામ ટાપુ, ભદ્રક 46 / 70 તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? ડૉ. રાજકુમાર એસ. નિજલિંગપ્પા વાય.કે.સી. વાડિયાર ડૉ. વિરેન્દ્ર હેગડે 47 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લખપતિ દીદીના મેળાની શરૂઆત કરવામાં આવી હતી ? મધ્ય પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ 48 / 70 4000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે ? રોહિત શર્મા વિરાટ કોહલી જોશ બટલર બાબર આઝમ 49 / 70 બાજી રાઉત રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા કર્ણાટક 50 / 70 એક વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ? સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી રોહિત શર્મા કે એલ રાહુલ 51 / 70 કયા રાજ્યમાં રાઈઝિંગ સન વોટર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? મેઘાલય ઓડિશા આસામ ગુજરાત 52 / 70 કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજના"નું અનાવરણ કર્યું છે ? ગોવા ઓડિશા ઉત્તરપ્રદેશ રાજસ્થાન 53 / 70 ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) દ્વારા તેના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શાહિત પાંડા શુભ્રકાંત પાંડા અમિત પાંડા કેશવપાંડા 54 / 70 તાજેતરમાં કયા ક્રિકેટરને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે ? અબ્દુલ કાદિર શિવનારાયણ ચંદ્રપાલ ચાર્લોટ એડવર્ડ્સ આપેલા તમામ 55 / 70 ભારતીય પુરુષોની સ્ક્વોશ ટીમે નીચેનામાંથી કયો મેડલ જીત્યો ? ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ આમાંથી કોઈ નહીં 56 / 70 દક્ષિણ ભારતની પ્રથમ "વંદે ભારત " એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરો વચ્ચે ચલાવવામાં આવી છે ? મૈસુર થી ચેન્નાઈ બેંગલોર થી કોઈમ્બતુર ચેન્નાઈ થી કોચી બેંગલોર થી મુંબઈ 57 / 70 નીચેનામાંથી કયું મંત્રાલય લંડનમાં 7-9 નવેમ્બર 2022 દરમિયાન વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં ભાગ લેશે ? કૃષિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નીતિ આયોગ પ્રવાસન મંત્રાલય 58 / 70 ઈન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશનની 42મી ઈન્ટરનેશનલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે ? દેહરાદૂન શ્રીનગર રાંચી લખનૌ 59 / 70 પૂર્વોત્તરનું સૌપ્રથમ ફિશરીઝ મ્યુઝિયમ કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું હતું ? આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ત્રિપુરા 60 / 70 યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ટેકનિકલ આસિસ્ટન્સની સહાયથી મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર ભારતનું બીજું શહેર કયું બન્યું છે ? જયપુર અમદાવાદ પટના વડોદરા 61 / 70 તાજેતરમાં કયા રાજ્યને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ માટે કેન્દ્ર સરકારનો એવોર્ડ મળ્યો છે ? કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ 62 / 70 કયો દેશ વર્ષ 2023 માં યોજાનારી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે ? ઓસ્ટ્રેલિયા ભારત ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા 63 / 70 નીચેનામાંથી કોણ T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો ? રિઝવાન વિરાટ કોહલી રોહિત શર્મા સુર્યકુમાર યાદવ 64 / 70 નીચેનામાંથી કોને ઉત્તરાખંડ ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું ? યોગી આદિત્યનાથ ઋષભ પંત જનરલ બિપિન રાવત નીતિન ગડકરી 65 / 70 તાજેતરમાં ગેરાર્ડ પિકે નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ફૂટબોલ ક્રિકેટ ટેનિસ હોકી 66 / 70 વિશ્વમાં સૌથી સસ્તો ઉત્પાદન ખર્ચ ધરાવતા દેશોની યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? પહેલા ચોથા ત્રીજા બીજા 67 / 70 કયા દેશની સરકારે અરુણા સાઈરામને શેવેલિયર એવોર્ડથી સન્માનિત કર્યા છે ? અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની ફ્રાન્સ 68 / 70 નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક સુતા રાજેશ અરોરા અમિત શર્મા કિશોર કે બાસા 69 / 70 કયા શહેરમાં દેશના પ્રથમ ડબલ ડેકર હાઈવેની જાહેરાત કરવામાં આવી છે ? અમૃતસર નોઈડા મેરઠ મુંબઈ 70 / 70 કયા રાજ્યમાં અદાણી ગ્રુપે દેશની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી વિન્ડ ટર્બાઈન સ્થાપિત કરી છે ? હરિયાણા ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર Your score isThe average score is 47% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related