Weekly current affairs 10 03/12/202213/11/2022 by educationvala13 Weekly current affairs Quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સભાગ10પ્રશ્નો70પ્રકારMcq 2 Created on November 13, 2022 By educationvala13 Weekly current affairs quiz 10 Weekly current affairs quiz in gujarati 10 1 / 70 ઈન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશનની 42મી ઈન્ટરનેશનલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે ? રાંચી દેહરાદૂન લખનૌ શ્રીનગર 2 / 70 કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજના"નું અનાવરણ કર્યું છે ? ઉત્તરપ્રદેશ રાજસ્થાન ઓડિશા ગોવા 3 / 70 નીચેનામાંથી કોના દ્વારા ડિજિટલ રૂપી (રૂપિયા) પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ? RBI SBI BOB ICICI 4 / 70 કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ-ઉપહાર પોર્ટલ અને સી.એમ ડેશબોર્ડ લોન્ચ કર્યું છે ? રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા ઝારખંડ 5 / 70 કઈ ટીમે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 જીતી ? ગુવાહાટી ભોપાલ મુંબઈ ચેન્નાઈ 6 / 70 તાજેતરમાં બેન્જામિન નેતન્યાહુ કયા દેશના વડાપ્રધાન બન્યા ? સંયુક્ત આરબ અમીરાત યુક્રેન ઈઝરાયેલ ઈરાન 7 / 70 શહીદોની પત્નીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ માટે "વીરાંગના સેવા કેન્દ્ર" સિંગલ વિન્ડો સુવિધા કોણે શરૂ કરી છે ? નીતિ આયોગ ભારતીય પોલીસ માં ભરતી કે વીર ફાઉન્ડેશન ભારતીય સેના 8 / 70 4000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે ? રોહિત શર્મા વિરાટ કોહલી બાબર આઝમ જોશ બટલર 9 / 70 કઈ રાજ્ય સરકારે 2023 ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવાની જાહેરાત કરી છે ? ઓડિશા કેરળ ઉત્તરપ્રદેશ રાજસ્થાન 10 / 70 ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેટલી બેઠકો પર યોજાશે ? 182 102 26 183 11 / 70 તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? ડૉ. વિરેન્દ્ર હેગડે એસ. નિજલિંગપ્પા ડૉ. રાજકુમાર વાય.કે.સી. વાડિયાર 12 / 70 18મી ઈન્ટરનેશનલ ટેલિમેડિસિન કોન્ફરન્સ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? પટના અમદાવાદ કોચી વડોદરા 13 / 70 કયા રાજ્યમાં અદાણી ગ્રુપે દેશની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી વિન્ડ ટર્બાઈન સ્થાપિત કરી છે ? ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર 14 / 70 કયા પ્રખ્યાત મલયાલમ લેખકને એઝુથાચન એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? એ. સેતુમાધવન ચાંતુ મેનન સી.વી.રામન કે. એમ. પણિક્કર 15 / 70 ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "ઉમ્મીદ યોજના" ગ્રામીણ મહિલાઓની આકાંક્ષાઓને સમર્થન પૂરું પાડે છે ? ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન હરિયાણા 16 / 70 દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 7 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 17 / 70 એક વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ? રોહિત શર્મા કે એલ રાહુલ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી 18 / 70 કયા શહેરમાં દેશના પ્રથમ ડબલ ડેકર હાઈવેની જાહેરાત કરવામાં આવી છે ? અમૃતસર મુંબઈ મેરઠ નોઈડા 19 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લખપતિ દીદીના મેળાની શરૂઆત કરવામાં આવી હતી ? પંજાબ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ 20 / 70 કંબોડિયામાં આસિયાન-ભારત સ્મારક સમિટમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે ? જગદીપ ધનખર અમિત શાહ નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ 21 / 70 કયું રાજ્ય પરફોર્મિંગ ગ્રેડ ઈન્ડેક્સ 2021-22 માં ટોચ પર છે ? કેરળ મહારાષ્ટ્ર આપેલા તમામ પંજાબ 22 / 70 દેશનું પ્રથમ મહિલા મોહલ્લા ક્લિનિક ક્યાં ખોલવામાં આવ્યું છે ? નવી દિલ્હી પંજાબ ઉત્તરાખંડ સુરત 23 / 70 દક્ષિણ ભારતની પ્રથમ "વંદે ભારત " એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરો વચ્ચે ચલાવવામાં આવી છે ? મૈસુર થી ચેન્નાઈ ચેન્નાઈ થી કોચી બેંગલોર થી મુંબઈ બેંગલોર થી કોઈમ્બતુર 24 / 70 નીચેનામાંથી કોણ T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો ? વિરાટ કોહલી સુર્યકુમાર યાદવ રિઝવાન રોહિત શર્મા 25 / 70 ફોર્બ્સની "વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર રેન્કિંગ 2022" માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેટલામાં ક્રમે રહી છે ? 20 15 30 25 26 / 70 વિશ્વમાં સૌથી સસ્તો ઉત્પાદન ખર્ચ ધરાવતા દેશોની યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? ચોથા ત્રીજા બીજા પહેલા 27 / 70 ઈન્ડોનેશિયા દ્વારા તાજેતરમાં કયા દેશને G20 ધર્મ ફોરમની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી ? ભારત પાકિસ્તાન અમેરિકા અફઘાનિસ્તાન 28 / 70 તાજેતરમાં કયા ક્રિકેટરને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે ? આપેલા તમામ ચાર્લોટ એડવર્ડ્સ અબ્દુલ કાદિર શિવનારાયણ ચંદ્રપાલ 29 / 70 પૂર્વોત્તરનું સૌપ્રથમ ફિશરીઝ મ્યુઝિયમ કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું હતું ? આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા સિક્કિમ 30 / 70 નીચેનામાંથી કઈ ભારતીય કંપનીએ 24મા વર્લ્ડ કોમ્યુનિકેશન એવોર્ડ્સમાં ક્લાઉડ નેવિટ એવોર્ડ જીત્યો છે ? જીઓ આપેલા તમામ એરટેલ વી 31 / 70 કયા રાજ્યમાં રાઈઝિંગ સન વોટર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? આસામ ઓડિશા મેઘાલય ગુજરાત 32 / 70 ભારતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે ? ઉજ્જૈન જયપુર મુંબઈ લખનૌ 33 / 70 નીચેનામાંથી કોને ઉત્તરાખંડ ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું ? યોગી આદિત્યનાથ નીતિન ગડકરી જનરલ બિપિન રાવત ઋષભ પંત 34 / 70 કયા દેશની સરકારે અરુણા સાઈરામને શેવેલિયર એવોર્ડથી સન્માનિત કર્યા છે ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની 35 / 70 વિશ્વ ન્યુમોનિયા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 12 નવેમ્બર 11 નવેમ્બર 09 નવેમ્બર 10 નવેમ્બર 36 / 70 તાજેતરમાં નીચેનામાંથી કોને લાવા મોબાઈલ કંપની દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? હાર્દિક પંડ્યા વિરાટ કોહલી અલ્લુ અર્જુન કાર્તિક આર્યન 37 / 70 તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે ? 107 વર્ષ 105 વર્ષ 106 વર્ષ 100 વર્ષ 38 / 70 યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ટેકનિકલ આસિસ્ટન્સની સહાયથી મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર ભારતનું બીજું શહેર કયું બન્યું છે ? જયપુર પટના અમદાવાદ વડોદરા 39 / 70 ભારતીય પુરુષોની સ્ક્વોશ ટીમે નીચેનામાંથી કયો મેડલ જીત્યો ? આમાંથી કોઈ નહીં ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ 40 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ 10 મિનિટનો યોગ અને ધ્યાન ફરજિયાત બનાવ્યા છે ? કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ પંજાબ 41 / 70 વિશ્વ સેવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 નવેમ્બર 06 નવેમ્બર 07 નવેમ્બર 09 નવેમ્બર 42 / 70 ભારતનું પ્રથમ ખાનગી રોકેટ ભારતમાં કયા રોકેટ લોન્ચિંગ સ્ટેશન પરથી લોન્ચ કરવામાં આવશે ? સતીશ ધવન સ્પેસ સેન્ટર (શ્રીહરિકોટા) આમાંથી કોઈ નહીં ડૉ. અબ્દુલ કલામ ટાપુ, ભદ્રક વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર 43 / 70 અમેરિકામાં બેઈલી કે. એશફોર્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે ? પ્રફુલ્લચંદ્ર રે શ્રીનિવાસ રામાનુજન સુભાષ બાબુ બીરબલ સહની 44 / 70 ભારતમાં ક્યૂએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023 માં કઈ યુનિવર્સિટી ટોચ પર છે ? IIT દિલ્હી IIT બોમ્બે IIT બેંગલોર IIT મદ્રાસ 45 / 70 મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા કોણ બની છે ? રેશ્મા શેટ્ટી જયશ્રી ઉલ્લાલ નીરજા સેઠી અરુણા મિલર 46 / 70 રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 નવેમ્બર 09 નવેમ્બર 08 નવેમ્બર 10 નવેમ્બર 47 / 70 ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયા શહેરને 2041 સુધીમાં કાર્બન ન્યુટ્રલ પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ? વારાણસી મથુરા-વૃંદાવન અલ્હાબાદ આગ્રા 48 / 70 ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) દ્વારા તેના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શુભ્રકાંત પાંડા શાહિત પાંડા અમિત પાંડા કેશવપાંડા 49 / 70 તાજેતરમાં કયા રાજ્યને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ માટે કેન્દ્ર સરકારનો એવોર્ડ મળ્યો છે ? તમિલનાડુ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર 50 / 70 કયા ભારતીય શહેરમાં મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી દેહરાદૂન 51 / 70 સમગ્ર રાજ્યમાં સોનાની સમાન કિંમત લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ 52 / 70 તાજેતરમાં કાયદા પંચના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ઋતુરાજ અવસ્થી રોહિત મહેરા પંકજ શર્મા વિનોદ ખન્ના 53 / 70 કયા રાજ્ય સરકારે "ટ્રીઝ આઉટસાઈડ ફોરેસ્ટ ઈન ઈન્ડિયા" કાર્યક્રમ શરૂ કર્યો છે ? કેરળ હરિયાણા તમિલનાડુ તેલંગાણા 54 / 70 ફોર્બ્સની ટોપ 20 એશિયન મહિલા સાહસિકોની યાદીમાં કઈ ભારતીય મહિલા ઉદ્યોગસાહસિકનું નામ પણ સામેલ છે ? આપેલા તમામ નમિતા થાપર ગઝલ અલગ સોમા મંડળ 55 / 70 નીચેનામાંથી કયા દેશે સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે ? ચીન જાપાન સ્વિટ્ઝર્લૅન્ડ ભારત 56 / 70 પ્રથમ કેરળ જ્યોતિ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? શ્યામ શ્રીનિવાસન એમટી વાસુદેવન નાયર પરાગ અગ્રવાલ સંજીવ કપૂર 57 / 70 બાજી રાઉત રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું ? કર્ણાટક હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ઉત્તરાખંડ 58 / 70 17મા પ્રવાસી ભારતીય સંમેલન 2023માં કયા દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહશે ? ડેનમાર્ક ગયાના થાઈલેન્ડ યુગાન્ડા 59 / 70 આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? સેફ અહેમદ મોહમ્મદ તૈયબ ઈકરામ નરિંદર બાત્રા માર્ક કુડ્રોન 60 / 70 નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક સુતા રાજેશ અરોરા અમિત શર્મા કિશોર કે બાસા 61 / 70 શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 નવેમ્બર 07 નવેમ્બર 10 નવેમ્બર 09 નવેમ્બર 62 / 70 તાજેતરમાં ગેરાર્ડ પિકે નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ફૂટબોલ હોકી ક્રિકેટ ટેનિસ 63 / 70 ઈન્ડિયા કેમ-2022 નું ઉદ્ઘાટન નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? મનસુખ માંડવિયા જ્યોતિરાદિત્ય સિંધિયા અનુરાગ ઠાકુર જિતિન પ્રસાદ 64 / 70 કયો દેશ વર્ષ 2023 માં યોજાનારી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે ? ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા ભારત ઓસ્ટ્રેલિયા 65 / 70 ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? વિરાટ કોહલી ડેવિડ મિલર ડેવિડ વોર્નર સિકંદર રઝા 66 / 70 કયા ક્રિકેટર દ્વારા લખાયેલ "વિનિંગ ધ ઈનર બેટલ" નામનું નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે ? સચિન તેંડુલકર શેન વોટસન શોએબ અખ્તર ક્લાઈવ લોઈડ 67 / 70 ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? કૈલાશ વર્મા રમેશ કેજરીવાલ આશિષ શર્મા અરુણ મોદી 68 / 70 ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયા સ્થળે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ? લખનૌ અવંતિપુરા શ્રીનગર નવી દિલ્હી 69 / 70 નીચેનામાંથી કયું મંત્રાલય લંડનમાં 7-9 નવેમ્બર 2022 દરમિયાન વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં ભાગ લેશે ? નીતિ આયોગ કૃષિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય 70 / 70 કયા શહેરમાં PM ગતિ શક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન કરવામાં આવશે ? વારાણસી રાયપુર ચેન્નાઈ ગુવાહાટી Your score isThe average score is 47% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related