આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- COP27ં મેન્ગ્રોવ ગઠબંધન ફોર ક્લાઈમેટ
- ભારતીય સેના દ્વારા વાલોંગ મેળાનું આયોજન
- યુવા સંશોધક સપ્તાહ 2022
- સ્કેચર્સ ઈન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર
- 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપ 2022
- ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નો લોગો લોન્ચ
- મલબાર નેવલ એક્સરસાઇઝ
- નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ
- G20 પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઈટનું અનાવરણ
- પૂરની આગાહી કરવા માટે ફ્લડહબ (FloodHub) નામની સિસ્ટમ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 14/11/2022 (સોમવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |