Weekly current affairs quiz 11 04/12/202227/11/2022 by educationvala13 વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ21/11/2022 થી 27/11/2022પ્રશ્નો70પ્રકાર Weekly current affairs Quiz 5 Created on November 27, 2022 By educationvala13 Weekly current affairs quiz 10 Weekly current affairs quiz in gujarati 10 1 / 70 ભારતે કયા દેશ સાથે "યંગ પ્રોફેશનલ્સ સ્કીમ" શરૂ કરવાની જાહેરાત કરી છે ? બ્રિટન ઈટાલી જર્મની ફ્રાન્સ 2 / 70 કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સારસ આજીવિકા મેળા 2022નું ઉદ્ઘાટન ક્યાં કર્યું ? મુંબઈ શ્રીનગર નવી દિલ્હી હૈદરાબાદ 3 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 68 માં 70માં 61 માં 55 માં 4 / 70 કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી શિક્ષણ પુરસ્કાર યોજના" શરૂ કરી છે ? પંજાબ તેલંગાણા છત્તીસગઢ ઓડિશા 5 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રીન પોર્ટ્સ અને શિપિંગ માટે ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે ? ધર્મેન્દ્ર પ્રધાન સર્બાનંદ સોનોવાલ સુબ્રમણ્યમ જયશંકર નરેન્દ્ર સિંહ તોમર 6 / 70 તાજેતરમાં ONGCના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગવીર વર્મા પ્રસીદ કુમાર અરુણ કુમાર સિંહ રોહિત મિશ્રા 7 / 70 નોર્થ ઈસ્ટ ઓલિમ્પિક ગેમ્સમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે ? આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ 8 / 70 ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડ 7 સંયુક્ત વાયુસેના કવાયત ક્યાં યોજાઈ હતી ? જેસલમેર જયપુર ગાંધીનગર જોધપુર 9 / 70 કયા દેશના બ્રામ્પટનમાં હરકીરત સિંહ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થનાર પ્રથમ પાઘડીધારી શીખ બન્યા છે ? ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ કેનેડા નેધરલેન્ડ 10 / 70 કયા દેશના બુસાનમાં 10માં ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા જાપાન ઉત્તર કોરિયા 11 / 70 ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડ દ્વારા "શત્રુનાશ અભ્યાસ" ક્યાં યોજવામાં આવ્યો હતો ? હરિયાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર 12 / 70 કયા દેશની સંસદે તાજેતરમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પસાર કર્યો છે ? રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રિટન 13 / 70 થાઈલેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં કુટુંબ નિયોજનમાં નેતૃત્વ માટે એક્સેલ એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો ? નેપાળ ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા 14 / 70 ભારતમાં સૌથી વધુ સ્થાપિત ગ્રીડ-ઈન્ટરેક્ટિવ રિન્યુએબલ એનર્જી ક્ષમતાની યાદીમાં કયું રાજ્ય ટોચ પર છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ 15 / 70 કયા રાજ્યે તેની પ્રથમ અને ભારતની 35મી જૈવવિવિધતા હેરિટેજ સાઇટને સૂચિત કરી છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા 16 / 70 કયા જાણીતા નવલકથાકારને 2022 માટે જેસીબી સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે ? સુરેન્દ્ર વર્મા કાશીનાથ સિંહ ગીતાંજલિ શ્રી ખાલિદ જાવેદ 17 / 70 તાજેતરમાં કયા ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2022ની જાહેરાત કરવામાં આવી હતી ? મત્સ્યોદ્યોગ ડેરી આપેલા બધા જ પશુપાલન 18 / 70 ભારત અને કયા દેશ વચ્ચે 13મી દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ અલ બહર 2022નું આયોજન કરવામાં આવ્યું છે? ઓમાન વિયેતનામ થાઈલેન્ડ શ્રીલંકા 19 / 70 નીચેનામાંથી કોણે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો ? એન.જગદીશ પીયૂષ કુમાર સંજુ સેમસંગ સુનીલ કુમાર 20 / 70 તાજેતરમાં કયા દેશે હરસોંગ-17 અથવા મોસ્ટાર મિસાઈલ લોન્ચ કરી છે ? જાપાન ઉત્તર કોરિયા ચીન ઓસ્ટ્રેલિયા 21 / 70 તાજેતરમાં કયા રાજ્યની બહેરા લોકોની ક્રિકેટ ટીમે T20 નેશનલ ચેમ્પિયનશિપ 2022 ટ્રોફી જીતી છે ? બિહાર હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ 22 / 70 તાજેતરમાં પીએમ મોદીએ ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, તે કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ 23 / 70 વિશ્વ ટેલિવિઝન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 19 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 24 / 70 કયા રાજ્યમાં નવીનીકરણ કરાયેલ તવાંગ યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ 25 / 70 FICCI એ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022 થી કોને સન્માનિત કર્યા ? સંજય ખોસલા વિજય કુમાર થડાણી રાજેન્દ્ર સિંહ પવાર ઉદય સિંહ પવાર 26 / 70 પ્રતિષ્ઠિત ડૉ. કલામ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વિષ્ણુ શર્મા વિપિન રામ કુમાર જય પ્રકાશ નારાયણ રવિ કુમાર સાગર 27 / 70 મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 24 નવેમ્બર 22 નવેમ્બર 25 નવેમ્બર 23 નવેમ્બર 28 / 70 કોવિડ-19 રાહત પ્રયાસો માટે કયા પત્રકારને "જયપુર ફૂટ યુએસએ" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રાજીવ મસંદ ડેનિશ મંજૂર ભટ્ટ પ્રણય રોય વિક્રમ ચંદ્રા 29 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકાર બાંગ્લાદેશથી ભાગી ગયેલા ચિન કુકી સમુદાયના 270 આદિવાસીઓને આશ્રય આપશે ? સિક્કિમ ત્રિપુરા મિઝોરમ આસામ 30 / 70 તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? અરવિંદ વિરમાણી આલોક પાંડે અમિતાભ કાન્ત વિવેક યાદવ 31 / 70 કઈ દિગ્ગજ પંજાબી અભિનેત્રીનું 69 વર્ષની વયે નિધન થયું છે ? ઉપાસના સિંઘ નિર્મલ ઋષિ દલજીત કૌર પ્રીતિ સપ્રુ 32 / 70 કયા દેશના ઈતિહાસકાર સિમોન સેબેગે "ધ વર્લ્ડ એ ફેમિલી હિસ્ટ્રી" નામનું પુસ્તક લખ્યું છે ? ઈજિપ્ત ભારત બ્રિટન ડેનમાર્ક 33 / 70 કયા ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટનનું તાજેતરમાં 59 વર્ષની વયે અવસાન થયું છે ? દિપક મંડલ અભિષેક યાદવ બાબુ મણિ રોલીન બોર્જેસ 34 / 70 નીચેનામાંથી કયા રાજ્યમાં 3 ટ્રાન્સજેન્ડરોને સરકારી શાળાના શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ દિલ્હી 35 / 70 કયા ભૂતપૂર્વ IAS અધિકારીને ચૂંટણી પંચના નવા ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે ? અરુણ ગોયલ કિશોર કુમાર સુલતાન સિંહ સચિન પ્રકાશ 36 / 70 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 27 31 25 29 37 / 70 નીચેનામાંથી કયા એશિયાઈ દેશે આત્મહત્યા નિવારણ નીતિ રજૂ કરી ? મલેશિયા શ્રીલંકા ભારત ચીન 38 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 25મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ યોજાશે ? નવી દિલ્હી જયપુર દેહરાદૂન જમ્મુ અને કાશ્મીર 39 / 70 23 થી 25 નવેમ્બર દરમિયાન ઈન્ડો-પેસિફિક પ્રાદેશિક સંવાદની ચોથી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે ? ગુવાહાટી દેહરાદૂન નવી દિલ્હી લખનૌ 40 / 70 પીએમ મોદીએ તાજેતરમાં કયા રાજ્યમાં 600 મેગાવોટના કામેંગ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને સમર્પિત કર્યો છે ? ઉત્તર પ્રદેશ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ 41 / 70 એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે ? શ્રીજા અકુલા નેહા અગ્રવાલ અંકિતા દાસ મનિકા બત્રા 42 / 70 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં કઈ બેંકને રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી છે ? બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એચ.ડી.એફ.સી. બેંક પંજાબ નેશનલ બેન્ક 43 / 70 નીચેનામાંથી કયો દેશ નો મની ફોર ટેરર કોન્ફરન્સનું આયોજન કરી રહ્યો છે ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન 44 / 70 ભારતનું બંધારણ વર્ષ 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું, આ માટે દર વર્ષે બંધારણ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ? 29 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 16 નવેમ્બર 45 / 70 કોણે 72મી ઈન્ટર સર્વિસીસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2022-23 જીતી છે ? એકપણ નહિ આર્મી રેડ ટીમ ભારતીય નૌકાદળ ભારતીય વાયુસેના 46 / 70 કઈ રાજ્ય સરકારે "અમર સરકાર" પોર્ટલ શરૂ કર્યું છે ? ઓડિશા સિક્કિમ ઝારખંડ ત્રિપુરા 47 / 70 કયા રાજ્યના સીતામઢી જિલ્લામાં સીતા માતાની 251 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ? આસામ પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ 48 / 70 શૂન્ય-ગુરુત્વાકર્ષણમાં પ્રજનનનો અભ્યાસ કરવા નીચેનામાંથી કયો દેશ વાંદરાઓને અવકાશમાં મોકલશે ? જાપાન ભારત અમેરિકા ચીન 49 / 70 કયા શહેરમાં એરફોર્સના એર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? નાગપુર અંબાલા મુંબઈ પણજી 50 / 70 તાજેતરમાં "ગાંધી મંડેલા" એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? નરેન્દ્ર મોદી અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર દલાઈ લામા 51 / 70 તાજેતરમાં કોને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? રતિકા રામાસામી લતિકા નાથ ઐશ્વર્યા શ્રીધર પૂર્ણિમા દેવી બર્મન 52 / 70 ઈન્ટરનેશનલ કમિટિ ફોર વેટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે ચૂંટાયેલા 7મા ભારતીય કોણ બન્યા છે ? બીજુ ગોવિંદ પુણ્ય પ્રસુન બાજપાઈ વેણુ ગોપાલ અચંતા દીપક ચૌરસિયા 53 / 70 નવેમ્બર 2022માં, બંડારુ વિલ્સનબાબુને નીચેનામાંથી કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવશે ? આર્જેન્ટિના કોમોરોસ બેલારુસ પોર્ટુગલ 54 / 70 કયા કમિશને તાજેતરમાં "ઘર પોર્ટલ" શરૂ કર્યું છે ? નીતિ આયોગ સંસ્કૃતિ મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ 55 / 70 કયા દેશે મુખ્ય ચૂંટણી કમિશનરને આગામી ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે આમંત્રણ આપ્યું છે ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન 56 / 70 તાજેતરમાં UrbanGabru દ્વારા કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા વિરાટ કોહલી રોહિત શર્મા 57 / 70 નીચેનામાંથી કોણ કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટનમાં હાજરી આપશે ? જગદીપ ધનખર દ્રૌપદી મુર્મુ અમિત શાહ નરેન્દ્ર મોદી 58 / 70 ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં સંયુક્ત દરિયાઈ દળોની આગેવાની હેઠળના ઓપરેશન "સી સ્વોર્ડ 2" માં નૌકાદળના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS વિરાટ INS તારકશ INS વિક્રાંત INS ત્રિકાંડ 59 / 70 નવેમ્બર 2022માં, ભારતે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી નીચેનામાંથી કઈ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? અગ્નિ-2 અગ્નિ-1 અગ્નિ-4 અગ્નિ-3 60 / 70 તાજેતરમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાયડાઇવર કોણ બની છે ? શીલા એસ મથાઈ રાજશ્રી રામસેતુ લાન્સ નાઈક મંજુ માધુરી કાનિટકર 61 / 70 ભારતનું પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ માળખું કઈ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ કેરળ તમિલનાડુ કર્ણાટક 62 / 70 તાજેતરમાં તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2021 કોને આપવામાં આવ્યો છે ? આપેલા બધા કુંવર ભવાની સિંહ ધનંજય વનમાળી નયના ધાકડી શુભમ 63 / 70 તાજેતરમાં કોને યુનેસ્કો મદનજીત સિંહ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? ફ્રાન્કા મા-ઈહ સુલેમ યોંગ અનારકલી કૌર માનદ ઈબ્રાહિમ એગ ઈદબાલ્ટનાત મેનન બાર્બ્યુ 64 / 70 નીચેનામાંથી કોને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? પ્રકાશ ત્રિજ્યા વિકાસ મલ્હોત્રા અભિષેક કુમાર સૂરજ ભાન 65 / 70 કયા કથક નૃત્યાંગનાને સુમિત્રા ચરત રામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? સાસ્વતી સેન મંજરી ચતુર્વેદી શોવના નારાયણ ઉમા શર્મા 66 / 70 કયા અભિનેતા-નિર્માતાને 2022 માટે IFFI ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રાજકુમાર હિરાણી અનુરાગ કશ્યપ આશુતોષ ગોવારિકર ચિરંજીવી કોનિડેલા 67 / 70 ઉત્તરાખંડ હાઈકોર્ટને નૈનીતાલથી ક્યાં ખસેડવામાં આવશે ? સાતતાલ ભીમતાલ હલ્દવાની મસૂરી 68 / 70 તાજેતરમાં કયા દેશ સાથે ભારતે જાવામાં ગરુડ શક્તિ સંયુક્ત યુદ્ધઅભ્યાસ શરૂ કર્યો છે ? ઈન્ડોનેશિયા અલ્જેરિયા મલેશિયા સીરિયા 69 / 70 કયા રાજ્યે પૂર્વોત્તરમાં પ્રથમ યુનાની દવા પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ? આસામ સિક્કિમ નાગાલેન્ડ ત્રિપુરા 70 / 70 આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર ક્યાં આપવામાં આવ્યું છે ? સિડની લંડન ઢાકા પેરિસ Your score isThe average score is 69% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related