આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- પેરુના નવા વડાપ્રધાન
- FIFA વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી
- PSLV-C54 દ્વારા ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ
- “ઈન્ડિયાઃ ધ મધર ઓફ ડેમોક્રેસી” પુસ્તકનું વિમોચન
- ટીબી મુક્ત ભારત અભિયાનના રાષ્ટ્રીય રાજદૂત
- કઝાકિસ્તાન દેશના રાષ્ટ્રપતિ
- KVIC ના CEO
- બિસ્લેરી રૂપિયા 7,000 કરોડમાં હસ્તગત
- 22 લાખ ખેડૂતોની 14 હજાર કરોડ રૂપિયાની લોન
- પાકિસ્તાનના નવા આર્મી ચીફ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 28/11/2022 (સોમવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |